રમતગમત

સપ્ટેમ્બર 14, 2024 2:03 પી એમ(PM)

views 30

એશિયન ચેમ્પિયન ટ્રોફી હોકી ટુર્નામેન્ટનીઅંતિમ પુલ મેચમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ રહી છે

એશિયન ચેમ્પિયન ટ્રોફી હોકી ટુર્નામેન્ટનીઅંતિમ પુલ મેચમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ રહી છે. ચાર વખતના ચેમ્પિયન ભારત સાઉથ કોરિયા સામે લીગ સ્ટેજમાંસતત ચોથી જીત મેળવ્યા બાદ પહેલાથી જ સેમિફાઇનલ માટે ક્વોલિફાય કરી ચૂકયું છે. હરમનપ્રીતસિંહની નેતૃત્વમાં ટીમ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી અજેય રહી છે. ભા...

સપ્ટેમ્બર 14, 2024 11:30 એ એમ (AM)

views 37

હૉકી : એશિયન ચેમ્પિયનશીપમાં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ

હોકીમાં, પુરૂષોની એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી સ્પર્ધામાં વર્તમાન ચેમ્પિયન ભારત આજે ચીનના હુલુનબુઈર ખાતે પાંચમી અને અંતિમ પૂલ મેચમાં કટ્ટર હરીફ પાકિસ્તાન સામે ટકરાશે. મેચ ભારતીય સમય અનુસાર બપોરે સાવ એક વાગે શરૂ થશે. ચાર વખતના ચેમ્પિયન ભારત સાઉથ કોરિયા સામે લીગ સ્ટેજમાં સતત ચોથી જીત મેળવ્યા બાદ પહેલાથી જ ...

સપ્ટેમ્બર 14, 2024 10:50 એ એમ (AM)

views 46

અંડર-19 મહિલા ક્રિકેટમાં ગુજરાતે ગોવાને પાંચ વિકેટ હરાવ્યું

ગુજરાતની અંડર 19 મહિલા ક્રિકેટ ટીમે અમદાવાદમાં ચાલી રહેલી અંડર-19 વુમન્સ ઇન્વિટેશન ટી-20 ટુર્નામેન્ટની મેચમાં ગોવા સામે 5 વિકેટથી જીત હાંસલ કરી છે. ગોવાની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ગુજરાત તરફથી નિધિ દેસાઈ અને દિયા જરીવાલાએ બે – બે વિકેટ ઝડપી હતી. ગોવાની ટીમે 19 ઓવરમાં 52 ...

સપ્ટેમ્બર 13, 2024 8:21 પી એમ(PM)

views 47

ભારતની ધ્રુવ કપિલા અને તનિષા કાસ્ટ્રોની જોડીએ વિયેતનામ બેડમિન્ટન સ્પર્ધામાં મિક્સ ડબલ્સની ઇવેન્ટની સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે

ભારતના ધ્રુવ કપિલા અને તનિષા કાસ્ટ્રોની જોડીએવિયેતનામ સુપર-100 ઓપન બેડમિન્ટન સ્પર્ધામાં મિક્સ ડબલ્સની ઇવેન્ટની સેમિફાઇનલમાંપ્રવેશ કર્યો છે. છઠ્ઠો ક્રમાંક ધરાવતી ધ્રુવ અને તનિષાની જોડીએ ક્વાર્ટર ફાઇનલમાંભારતની સતિષકુમાર અને આદ્યાની જોડીને 2-1થી પરાજ્ય આપીને સેમિફાઇનલમાં પ્રવેશકર્યો છે.જોકે પુરૂષોની સ...

સપ્ટેમ્બર 13, 2024 9:45 એ એમ (AM)

views 48

બ્રસેલ્સમાં આજથી શરૂ થતી 2024 ડાયમંડ લીગ ફાઇનલમાં ભાલા ફેંક ખેલાડી નીરજ ચોપડા અને સ્ટીપલચેઝ રનર અવિનાશ સાબલે ભારતનું પ્રતિનિધિત્વ કરશે

બેલ્જિયમના બ્રસેલ્સમાં આજથી શરૂ થતી ડાયમંડ લીગ 2024ની ફાઇનલમાં પેરિસ ઓલિમ્પિક્સના રજતચંદ્રક વિજેતા ભાલા ફેંક ખેલાડી નીરજ ચોપડા અને સ્ટીપલચેઝ રનર અવિનાશ સાબલે ભારતનું પ્રતિનિધિત્વ કરશે. આ વર્ષની ડાયમંડ લીગની અંતિમ સ્પર્ધા આલિયાન્ઝ મેમોરિયલ વેન ડેમેમાં ટોચના એથ્લેટ્સ તેમની રમતમાં જીત મેળવવા મેદાનમાં ઉ...

સપ્ટેમ્બર 11, 2024 8:02 પી એમ(PM)

views 29

ભારત એશિયાઈ ચેમ્પિયનશીપ હૉકી ટુર્નામૅન્ટની સેમિફાઇનલમાં પહોંચ્યું

ભારત એશિયાઈ ચેમ્પિયનશીપ હૉકી ટુર્નામૅન્ટની સેમિફાઇનલમાં પહોંચી ગયું છે. ચીનના હુલુનબુઈરમાં રમાયેલી મેચમાં ભારતે મલેશિયાને 8-1થી હરાવીને સતત ત્રીજી જીત હાંસલ કરતા અંતિમ ચારમાં સ્થાન મેળવ્યું. ભારત માટે રાજકુમાર પાલે ગોલની હેટ્રિક કરી. અરાઈજીતસિંહ હુંડલે બે ગોલ કર્યા હતા. જુગરાજ સિંહ, હરમનપ્રિત સિંહ અ...

સપ્ટેમ્બર 11, 2024 11:57 એ એમ (AM)

views 34

એશિયન ટેકવાન્ડો સ્પર્ધાનું આંધ્રપ્રદેશના વિજયવાડામાં આયોજન કરાયું

એશિયન ટેકવાન્ડો સ્પર્ધાનું આંધ્રપ્રદેશના વિજયવાડામાં આયોજન કરાયું હતું. જેમાં એશિયાના વિવિધ દેશોના ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ગુજરાત ખેલાડીઓએ 3 સુવર્ણ સહિત છ ચંદ્રક જીત્યા હતા. જેમાં વિષ્ણુ સોલંકી, કૌશલ ચક્રવર્તી, સમર્થ ભીલે સુવર્ણ ચંદ્રક, ધર્મિષ્ઠા સોલંકી અને યશ મેદરિયાએ રજત ચંદ્રક તથા જીલ...

સપ્ટેમ્બર 11, 2024 11:55 એ એમ (AM)

views 38

પાટણ જિલ્લા રમત ગમત કચેરી દ્વારા જિલ્લા કક્ષાની ચેસ સ્પર્ધાનું રાધનપુરની નાલંદા વિદ્યાલયમાં આયોજન કરવામાં આવ્યું હતું.

સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઈન્ડીયા અંતર્ગત પાટણ જિલ્લા રમત ગમત કચેરી દ્વારા જિલ્લા કક્ષાની ચેસ સ્પર્ધાનું રાધનપુરની નાલંદા વિદ્યાલયમાં આયોજન કરવામાં આવ્યું હતું. આ ચેસ સ્પર્ધામાં અંડર ૧૪, ૧૭ અને ૧૯ વયજૂથનાં અંદાજે ૧૧૦ ભાઈઓ અને બહેનોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં અંદાજે ૩૦ વિદ્યાર્થીઓ જિલ્લા કક્ષાએ વિજેતા બન...

સપ્ટેમ્બર 10, 2024 7:55 પી એમ(PM)

views 39

પેરિસમાં પૂર્ણ થયેલી પેરાલિમ્પિક રમતોમાં 29 ચંદ્રકો જીતનારા ભારતીય ખેલાડીઓ સ્વદેશ પરત ફર્યા

પેરિસમાં પૂર્ણ થયેલી પેરાલિમ્પિક રમતોમાં 29 ચંદ્રકો જીતનારા ભારતીય ખેલાડીઓ સ્વદેશ પરત ફર્યા છે. દિલ્હી આંતરરાષ્ટ્રીય વિમાન મથકે તેમનું ભવ્ય સ્વાગત કરાયું. મોટી સંખ્યામાં સમર્થકો અને ખેલાડીઓના પરિવારજનોએ ખેલાડીઓને આવકાર્યા હતા. પેરા જેવલિન થ્રોઅર સમુત અંતિલે આ ઉષ્માભેર સ્વાગત માટે પ્રશંસકોનો આભાર માન...

સપ્ટેમ્બર 10, 2024 2:40 પી એમ(PM)

views 43

પેરિસ પેરાલિમ્પિક્સમાં 29 ચંદ્રકોની ઐતહાસિક સિધ્ધિ બાદ ભારતીય ખેલાડીઓ સ્વદેશ પરત ફર્યા

પેરિસ પેરાલિમ્પિક્સમાંથી ભારતીય ખેલાડીઓ આજે નવી દિલ્હી પરત આવ્યા છે. ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઈમથક પર ઢોલ-નગારા અને ફુલહાર સાથે તેમનું ઉમળકાભેર સ્વાગત કરાયું હતું. આ પેરાલિમ્પિક્સમાં ભારતે અત્યાર સુધીનું સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન કરી 7 સુવર્ણ, 9 રજત અને 13 કાંસ્ય સહીત કુલ 29 ચંદ્રકો જીતીને દેશ માટ...