રમતગમત

સપ્ટેમ્બર 20, 2024 3:26 પી એમ(PM)

views 57

રાજકોટમાં રાજ્યકક્ષાની જવાહરલાલ નેહરુ સબ જુનિયર હૉકી સ્પર્ધામાં આજથી અંડર – 17 મહિલા હોકી સ્પર્ધા યોજાશે

રાજકોટમાં રાજ્યકક્ષાની જવાહરલાલ નેહરુ સબ જુનિયર હૉકી સ્પર્ધામાં આજથી અંડર - 17 મહિલા હોકી સ્પર્ધા યોજાશે, જેમાં રાજ્યભરમાંથી 20 જેટલી ટીમ ભાગ લેશે. 24 સપ્ટેમ્બર સુધી મહિલા હોકી મેચ રમાશે. દરમ્યાન અંડર – 15 બોય્ઝ શ્રેણીમાં ગઈકાલે દાહોદ તેમ જ અમરેલી જિલ્લાની ટીમ વચ્ચે ફાઈનલ મેચ રમાઈ હતી.. જેમાં દાહોદન...

સપ્ટેમ્બર 20, 2024 2:40 પી એમ(PM)

views 49

બેડમિન્ટનમાં ચાઇના ઓપનની ક્વાર્ટર ફાઇનલમાં ભારતીય શટલર માલવિકા બંસોડનો જાપાનની અકાને યામાગુચી સામે પરાજય

બેડમિન્ટનમાં, ચાઇના ઓપનમાં ભારતીય ખેલાડી માલવિકા બંસોડનું શાનદાર પ્રદર્શન આજે સમાપ્ત થયું. બંસોડ વિમેન્સ સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં બે વખતનાં વિશ્વ વિજેતા જાપાનના અકાને યામાગુચી સામે 10-21, 16-21થી હારી ગયાં હતાં. સ્પર્ધામાં બંસોડ એકમાત્ર ભારતીય બાકી રહ્યાં હતાં. નાગપુરના ખેલાડીએ ગઈકાલે 16માં રાઉન્...

સપ્ટેમ્બર 20, 2024 2:36 પી એમ(PM)

views 40

ચેન્નાઇમાં રમાઇ રહેલી બાંગલાદેશ સામેની પ્રથમ ટેસ્ટમાં ભારત 376 રને ઓલઆઉટ

ચેન્નઈમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચમાં આજે બાંગ્લાદેશ બેટિંગ કરવા મેદાને ઉતર્યું છે. જોકે, બાંગ્લાદેશની ટીમે 24 ઑવરમાં 5 વિકેટ ગુમાવીને 79 રન બનાવ્યા છે. ટીમના ઑપનિંગ બેટ્સમેન તો 10 રન પણ ન બનાવી શક્યા. ભારત તરફથી અત્યાર સુધીમાં જસપ્રીત બુમરાહ અને અક્ષદીપે 2—2 અને...

સપ્ટેમ્બર 20, 2024 10:07 એ એમ (AM)

views 37

બેડમિન્ટનમાં ભારતીય શટલર માલવિકા બંસોડ આજે ચાઇના ઓપન BWF Super 1000 ટુર્નામેન્ટમાં વિમેન્સ સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલ મેચમાં જાપાનની અકાને યામાગુચીનો સામનો કરશે

બેડમિન્ટનમાં ભારતીય શટલર માલવિકા બંસોડ આજે ચાઇના ઓપન BWF Super 1000 ટુર્નામેન્ટમાં વિમેન્સ સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલ મેચમાં જાપાનની અકાને યામાગુચીનો સામનો કરશે. ગઇકાલે ચીનના ચાંગઝોઉ ખાતે 23 વર્ષીય માલવિકાએ વિશ્વમાં 25મો ક્રમ ધરાવતી સ્કોટલેન્ડની કિર્સ્ટી ગિલમોરને હરાવી હતી. ટુર્નામેન્ટમાં માલવિકા એક મ...

સપ્ટેમ્બર 20, 2024 10:06 એ એમ (AM)

views 33

ચેન્નાઇના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે ભારત અને બાંગલાદેશ વચ્ચે ગઇકાલે શરૂ થયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતે છ વિકેટે 339 રન કર્યા છે

ચેન્નાઇના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે ભારત અને બાંગલાદેશ વચ્ચે ગઇકાલે શરૂ થયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતે છ વિકેટે 339 રન કર્યા છે. આર અશ્વિને કારકિર્દીની છઠ્ઠી ટેસ્ટ સદી નોંધાવી હતી અને 102 રને અણનમ રહ્યા હતા. રવિન્દ્ર જાડેજા પણ 86 રને અણનમ હતા. યશસ્વી જયસ્વાલે 56 તથા રિષભ પંતે 39 રન કર્યા હતા. બાંગલ...

સપ્ટેમ્બર 19, 2024 8:36 પી એમ(PM)

views 42

બેડમિન્ટનમાં ભારતની માલવિકા બંસોડે ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ચીનના ચાંગઝોઉ ખાતે ચાઇના ઓપનની વિમેન્સ સિંગલ્સની પ્રી ક્વાર્ટર ફાઇનલમાં તેનો વિજય થયો છે.

બેડમિન્ટનમાં ભારતની માલવિકા બંસોડે ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ચીનના ચાંગઝોઉ ખાતે ચાઇના ઓપનની વિમેન્સ સિંગલ્સની પ્રી ક્વાર્ટર ફાઇનલમાં તેનો વિજય થયો છે.. માલવિકાએ આજે પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં વિશ્વની 25 નંબરની ખેલાડી સ્કોટલેન્ડની કિર્સ્ટી ગિલમોરને હરાવી હતી. માલવિકા આવતીકાલે જાપાનની અકાને યામાગ...

સપ્ટેમ્બર 19, 2024 8:34 પી એમ(PM)

views 38

ચેન્નાઇના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે ભારત અને બાંગલાદેશ વચ્ચે આજથી શરૂ થયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતે છ વિકેટે 339 રન કર્યા

ચેન્નાઇના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે ભારત અને બાંગલાદેશ વચ્ચે આજથી શરૂ થયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતે છ વિકેટે 339 રન કર્યા હતા. આર અશ્વિને કારકિર્દીની છઠ્ઠી ટેસ્ટ સદી નોંધાવી હતી અને 102 રને અણનમ રહ્યા હતા. રવિન્દ્ર જાડેજા પણ 86 રને અણનમ હતા. યશસ્વી જયસ્વાલે 56, રિષભ પંતે 39 રન કર્યા હતા. બાંગલાદેશ...

સપ્ટેમ્બર 19, 2024 11:34 એ એમ (AM)

views 46

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા રાજકોટ ખાતે રાજ્ય કક્ષાની જવાહરલાલ નહેરુ સબ જુનિયર હોકી સ્પર્ધાનો ગઈકાલે પ્રારંભ થયો

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા રાજકોટ ખાતે રાજ્ય કક્ષાની જવાહરલાલ નહેરુ સબ જુનિયર હોકી સ્પર્ધાનો ગઈકાલે પ્રારંભ થયો છે. 3 દિવસ ચાલનારી આ આંતર રાજ્ય સ્પર્ધામાં રાજયભરના 25 જિલ્લાઓની શાળાઓની ટીમો ભાગ લઈ રહી છે. જેમાં 400થી વધુ કિશોર ભાગ લઈ રહ્યા હોવાનું સ્પર્ધાના કન્વીનર અને રાજકોટ હોકી કોચ મહેશ દ...

સપ્ટેમ્બર 19, 2024 10:13 એ એમ (AM)

views 52

હંગેરીમાં રમાઈ રહેલી 45મી ચેસ ઑલમ્પિયાડમાં ભારતીય ટીમે ગઈકાલે ઑપન સેક્શનના સાતમા તબક્કામાં ચીનને હરાવ્યું છે.

હંગેરીમાં રમાઈ રહેલી 45મી ચેસ ઑલમ્પિયાડમાં ભારતીય ટીમે ગઈકાલે ઑપન સેક્શનના સાતમા તબક્કામાં ચીનને હરાવ્યું છે. ઑપન સેક્શનમાં ભારતીય ટીમે ચીનને એક દશાંશ 5 અંકના જવાબમાં 2 દશાંશ પાંચ અંકથી જીત હાંસલ કરી હતી. ડૉમ્મારાજૂ ગુકેશે ટોચના બૉર્ડ પર ચીનના વેઈ યીને હરાવતા ભારતને સાતમા તબક્કામાં જીતવામાં મદદ મળી....

સપ્ટેમ્બર 19, 2024 9:32 એ એમ (AM)

views 70

ભારતીય ક્રિકેટ ટીમ આજે બાંગલાદેશ સામે શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ રમશે.

ચેન્નાઇના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રોહિત શર્માનાં કેપ્ટનશીપ હેઠળની ભારતીય ક્રિકેટ ટીમ આજે બાંગલાદેશ સામે શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ રમશે. જાન્યુઆરીમાં ઇંગ્લેન્ડને 4-1થી હરાવ્યાનાં છ મહિના બાદ ભારત લાલ બોલ સાથે ફરી એક વાર મેદાનમાં ઉતરશે, જ્યારે પાકિસ્તાનને ટેસ્ટ શ્રેણીમાં 2-શૂન્યથી હરાવીને બાંગલાદેશ ...