રમતગમત

સપ્ટેમ્બર 28, 2024 7:23 પી એમ(PM)

views 27

ગુજરાત રાજ્ય ફૂટબાલ એસોશિએશન દ્વારા યોજાયેલી 42 મી રિલાયન્સ કપ સીનિયર મેન્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ જૂનાગઢની ટીમે જીતી લીધી છે

ગુજરાત રાજ્ય ફૂટબાલ એસોશિએશન દ્વારા યોજાયેલી 42 મી રિલાયન્સ કપ સીનિયર મેન્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ જૂનાગઢની ટીમે જીતી લીધી છે.આજે સવારે ગાંધીનગર ખાતે રમાયેલી ફાઇનલ મેચમાં જૂનાગઢની ટીમે ગાંધીનગરને 4-0થી પરજય આપ્યો હતો. મેચની શરૂઆતથી જ જૂનાગઢની ટીમે મેચ ઉપર પકડ જમાવી દીધી હતી. છેલ્લે જૂન...

સપ્ટેમ્બર 28, 2024 8:48 એ એમ (AM)

views 53

રિલાયન્સ ફૂટબોલ સ્પર્ધાની ફાઇનલ મેચ ગાંધીનગર અને જૂનાગઢ વચ્ચે રમાશે

રિલાયન્સ કપ આંતર જિલ્લા ફૂટબોલ સ્પર્ધાની ફાઇનલ મેચ આજે રમાશે. જેમાં ગાંધીનગર અને જૂનાગઢ વચ્ચે જંગ ખેલાશે. ગાંધીનગરમાં રમાઇ રહેલી વરિષ્ઠ ખેલાડીઓ માટેની રિલાયન્સ કપ આંતર જિલ્લા ફૂટબોલ સ્પર્ધાની રમાનારી ફાઇનલમાં આજે જૂનાગઢ અને ગાંધીનગરની ટીમ વચ્ચે મુકાબલો થશે. આ મેચમાં વિજેતા થયેલા ખેલાડીઓને રાષ્ટ્રીયસ...

સપ્ટેમ્બર 27, 2024 8:00 પી એમ(PM)

views 42

ભારતની ત્રીશા જોલી અને ગાયત્રી ગોપીચંદનની જોડીએ મકાઉ ઓપન બેડમિન્ટન સ્પર્ધાની મહિલાઓની ડબલ્સની સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો

ભારતની ત્રીશા જોલી અને ગાયત્રી ગોપીચંદનની જોડીએ મકાઉ ઓપન બેડમિન્ટન સ્પર્ધાની મહિલાઓની ડબલ્સની સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. સ્પર્ધાની ક્વાર્ટરફાઇનલમાં ત્રીશા અને ગાયત્રીની જોડીએ તાઇવાનની સુ-યીન – હુઇ અને વુ યુની જોડીને 2-0થી પરાજય આપીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આવતીકાલે રમાનારી સેમિફાઇનલમાં ત્ર...

સપ્ટેમ્બર 27, 2024 7:57 પી એમ(PM)

views 38

કાનપુરમાં રમાઇ રહેલી બીજી અને અંતિમ ક્રિકેટ ટેસ્ટ મેચના આજે પ્રથમ દિવસે બાંગ્લાદેશે પહેલી ઇનિંગમાં ત્રણ વિકેટે 107 રન બનાવ્યા

કાનપુરમાં રમાઇ રહેલી બીજી અને અંતિમ ક્રિકેટ ટેસ્ટ મેચના આજે પ્રથમ દિવસે બાંગ્લાદેશે પહેલી ઇનિંગમાં ત્રણ વિકેટે 107 રન બનાવ્યા છે. ભારે વરસાદને કારણે આજે બપોર બાદ મેચ અટકાવી દેવાઇ હતી. ત્યારે મોમિનુલ હક 40 રને અને મુશફિકુર રહીમ 6 રને રમતમાં હતા, ભારત તરફથી આકાશ દીપે બે જ્યારે રવિચંદ્રન અશ્વિને 1-1 વિ...

સપ્ટેમ્બર 27, 2024 2:29 પી એમ(PM)

views 47

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બીજી અને અંતિમ ક્રિકેટ ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અત્યાર સુધીમાં બે વિકેટ ગુમાવી 74 રન બનાવ્યા

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બીજી અને અંતિમ ક્રિકેટ ટેસ્ટ મેચ કાનપુરમાં રમાઈ રહી છે. હાલમાં મળતાં અહેવાલ મુજબ બાંગ્લાદેશે અત્યાર સુધીમાં બે વિકેટ ગુમાવી 74 રન બનાવ્યા છે. આ પહેલા ભારતે ટૉસ જીતીને પહેલા બૉલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. બાંગ્લાદેશે પોતાની ટીમમાં 2 ફેરફાર કર્યા છે. નાહિદ રાણા અને તસ્કીન અહ...

સપ્ટેમ્બર 27, 2024 9:04 એ એમ (AM)

views 34

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટેસ્ટ શ્રેણીની બીજી અને અંતિમ ક્રિકેટ મેચ આજથી કાનપુરમાં રમાશે

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટેસ્ટ શ્રેણીની બીજી અને છેલ્લી ક્રિકેટ મેચ આજથી કાનપુરના ગ્રીનપાર્ક સ્ટેડિયમમાં રમાશે. ભારત આ શ્રેણીમાં એક—શૂન્યથી પહેલા જ આગળ છે. ભારતે ચેન્નઈમાં રમાયેલી પહેલી મેચમાં બાંગ્લાદેશમાં 280થી હરાવ્યું હતું. ભારતીય ક્રિકેટ કન્ટ્રૉલ બૉર્ડ – B.C.C.I.ના મતે, બીજી ટેસ્ટ માટે ભારતીય ...

સપ્ટેમ્બર 26, 2024 10:28 એ એમ (AM)

views 73

ભારતના કમલ ચાવલાએ મંગોલિયાના ઉલાનબટારમાં IBSF વિશ્વ પુરુષ 6 રેડ સ્નૂકર ચેમ્પિયનશિપ જીતી લીધી છે.

ભારતના કમલ ચાવલાએ મંગોલિયાના ઉલાનબટારમાં IBSF વિશ્વ પુરુષ 6 રેડ સ્નૂકર ચેમ્પિયનશિપ જીતી લીધી છે. ચાવલાએ ફાઇનલમાં પાકિસ્તાનના અસજાદ ઇકબાલને 6-2થી હરાવીને તેનો પ્રથમ IBSF વિશ્વ ખિતાબ જીત્યો છે. મલકિત સિંહ, વિદ્યા પિલ્લઈ અને કીર્તન પાંડિયને ત્રણ કાંસ્ય ચંદ્રકો જીત્યા. ચાવલા વર્ષ 2017માં આ ટુર્નામેન્ટનો...

સપ્ટેમ્બર 25, 2024 2:11 પી એમ(PM)

views 57

ફૂટબોલમાં, ભુટાનમાં રમાઈ રહેલી SAFF ચેમ્પિયનશિપ અન્ડર – 17માં ભારતે માલદીવને 3-0થી હરાવ્યું

ફૂટબોલમાં, SAFF ચેમ્પિયનશિપ અંડર -17માં ભારતે માલદીવને 3-0થી હરાવ્યું છે.ભૂટાનમાં રમાઇ રહેલી આ સ્પર્ધામાં ગ્રુપ Aમાં ભારત તરફથી સેમસને એક અને હેમ્નેચુંગે બે ગોલ કર્યા હતા.આ જીત સાથે ભારત ગ્રુપ Aમાં છ પોઈન્ટ સાથે ટોચ પર પહોંચી ગયું છે.ભારત આ સ્પર્ધાનું વર્તમાન ચેમ્પિયન છે અને તે પહેલાથી જ સેમી ફાઇનલમ...

સપ્ટેમ્બર 25, 2024 12:01 પી એમ(PM)

views 37

જીવન નેદુનચેઝિયાન અને વિજય સુંદર પ્રશાંતની ભારતીય ટેનિસ જોડીએ એટીપી 250 હાંગઝોઉ ઓપન 2024માં ડબલ્સનો ખિતાબ જીત્યો

જીવન નેદુનચેઝિયાન અને વિજય સુંદર પ્રશાંતની ભારતીય ટેનિસ જોડીએ એટીપી 250 હાંગઝોઉ ઓપન 2024માં ડબલ્સનો ખિતાબ જીત્યો હતો. તેમણે હાંગઝુ ઓલિમ્પિક સ્પોર્ટ્સ એક્સ્પો સેન્ટર ખાતે કોન્સ્ટેન્ટાઇન ફ્રેન્ટઝેન અને હેન્ડ્રિક જેબેન્સની જર્મન જોડીને હરાવી હતી. ભારતીય જોડીએ 4-6, 7-6 (7-5), 10-7થી જીત મેળવીને અસાધારણ ...

સપ્ટેમ્બર 24, 2024 2:47 પી એમ(PM)

views 45

ભારતીય જોડી યુકી ભામ્બરી અને તેમના ફ્રેન્ચ ભાગીદાર ચેંગડુ ટેનિસમાં ઓપનની ફાઇનલમાં પહોંચ્યા..

ટેનિસમાં, ભારતીય ટેનિસ ખેલાડી યુકી ભામ્બરી અને તેમની ફ્રેન્ચ પાર્ટનર અલ્બાનો ઓલિવેટ્ટી ચેંગડુ ઓપનની ફાઇનલમાં પ્રવેશ્યા છે. ચીનમાં રમાઈ રહેલી આ સ્પર્ધામાં ભામ્બરી-ઓલિવેટ્ટીની જોડીએ ઇવાન ડોડિગ અને રાફેલ માટોસની જોડીને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ફાઇનલમાં ભામ્બરી અને ઓલિવેટ્ટી હવે ફ્રેન્ચ જોડી સ...