રમતગમત

સપ્ટેમ્બર 24, 2024 10:46 એ એમ (AM)

views 37

ટેનિસમાં ભારતીય ટેનિસ ખેલાડી યુકી ભામ્બરી અને તેમની ફ્રેન્ચ પાર્ટનર અલ્બાનો ઓલિવેટ્ટી ચેંગડુ ઓપનની ફાઇનલમાં પ્રવેશ્યા

ટેનિસમાં, ભારતીય ટેનિસ ખેલાડી યુકી ભામ્બરી અને તેમની ફ્રેન્ચ પાર્ટનર અલ્બાનો ઓલિવેટ્ટી ચેંગડુ ઓપનની ફાઇનલમાં પ્રવેશ્યા છે. ચીનમાં રમાઈ રહેલી આ સ્પર્ધામાં ભામ્બરી-ઓલિવેટ્ટીની જોડીએ ઇવાન ડોડિગ અને રાફેલ માટોસની જોડીને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ફાઇનલમાં ભામ્બરી અને ઓલિવેટ્ટી હવે ફ્રેન્ચ જોડી સ...

સપ્ટેમ્બર 23, 2024 7:29 પી એમ(PM)

views 41

પાટણ ખાતે રાજ્ય કક્ષાની શાળાકીય ફૂટબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે

પાટણ ખાતે રાજ્ય કક્ષાની શાળાકીય ફૂટબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. 17 વર્ષથી ઓછી વયજૂથના ભાઈઓની આ ફૂટબોલ સ્પર્ધામાં રાજ્યભરની 42 ટીમોએ ભાગ લીધો છે. પાટણ જિલ્લા રમતગમત સંકુલ અને કોલેજ કેમ્પસના મેદાનમાં આ ફૂટબોલ ટુર્નામેન્ટ ગઇકાલથી શરૂ થઈ છે જે 25 સપ્ટેમ્બર સુધી ચાલશે. સ્પર્ધાને અંતે સારા ખેલા...

સપ્ટેમ્બર 23, 2024 2:09 પી એમ(PM)

views 47

BCCI ની પસંદગી સમિતિએ બાંગ્લાદેશ સામેની બીજી ટેસ્ટ માટે ભારતીય ટીમમાં કોઈ ફેરફાર નથી કર્યો

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ની પસંદગી સમિતિએ બાંગ્લાદેશ સામેની બીજી ટેસ્ટ માટે ભારતીય ટીમમાં કોઈ ફેરફાર નથી કર્યો. બીજી ટેસ્ટ મેચ 27 સપ્ટેમ્બરથી કાનપુરમાં રમાશે. ગઈકાલે ભારતે પ્રથમ ટેસ્ટનાં ચોથા દિવસે બાંગલાદેશને 280 રનથી હરાવીને શ્રેણીમાં 1 શૂન્યથી સરસાઈ મેળવી લીધી છે. બીજી ટેસ્ટમાં ભારતીય ટ...

સપ્ટેમ્બર 23, 2024 9:43 એ એમ (AM)

views 70

હંગેરીના બુડાપેસ્ટમાં રમાયેલી 2024 ચેસ ઓલિમ્પિયાડમાં ભારતે ઐતિહાસિક બે સુવર્ણ ચંદ્રક જીત્યા

હંગેરીના બુડાપેસ્ટમાં રમાયેલી 2024 ચેસ ઓલિમ્પિયાડમાં ભારતે ઐતિહાસિક બે સુવર્ણ ચંદ્રક જીત્યા છે. પુરૂષ અને મહિલાબંને ટીમો ટોચ પર રહી છે. પુરુષોનાં વર્ગમાં અર્જુન એરિગૈસીએ સ્લોવેનિયાનાં જેનસુબેલ્જને હરાવ્યા હતા, જ્યારે મહિલા વર્ગની ફાઇનલમાં મહિલા ટીમે આઝરબૈજાનને હરાવીને સુવર્ણચંદ્રક મેળવ્યો હતો. પ્રધા...

સપ્ટેમ્બર 22, 2024 7:37 પી એમ(PM)

views 35

ચેન્નઈમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતે બાંગ્લાદેશ સામે 280 રનથી ભવ્ય વિજય મેળવ્યો

ચેન્નઈમાં રમાયેલી ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચમાં ભારતે બાંગ્લાદેશ સામે 280 રનથી ભવ્ય વિજય મેળવ્યો છે. આ સાથે ભારત 2 મેચની શ્રેણીમાં એક—શૂન્યથી આગળ છે. 515 રનના મુશ્કેલ લક્ષ્યાંકનો પીછો કરતાં બાંગ્લાદેશ ચોથા દિવસે તેની બીજી ઇનિંગમાં માત્ર 234 રન બનાવી ઑલ-આઉટ થઈ ગયું હતું. ભારત તરફથી આર અશ્વિને 6 વિકેટ લ...

સપ્ટેમ્બર 22, 2024 2:29 પી એમ(PM)

views 38

હંગેરીના બૂડપેસ્ટમાં રમાઈ રહેલી ચેસ ઓલમ્પિયાડમાં ભારતીય પુરુષ ટીમની અમેરિકાને હરાવીને બે સુવર્ણ ચંદ્રક જીતવા તરફ આગેકૂચ

હંગેરીના બૂડપેસ્ટમાં રમાઈ રહેલી ચેસ ઓલમ્પિયાડમાં ભારતીય પુરુષ ટીમની અમેરિકાને હરાવીને બે સુવર્ણ ચંદ્રક જીતવા તરફ આગેકૂચ. આ સાથે મહિલા ટીમે પણ સ્પર્ધાના અંતિમ તબક્કા પહેલા ચીનને હરાવી ટોચ પર છે. અંતિમ રમત આજે ભારતીય સમય અનુસાર બપોરે અઢી વાગ્યે શરૂ થશે. સ્પર્ધાની ઓપન કેટેગરીમાં ગઇકાલે ભારતના ડી ગુકેશે...

સપ્ટેમ્બર 22, 2024 2:24 પી એમ(PM)

views 42

બાંગ્લાદેશ સામે પ્રથમ ટેસ્ટમાં ભારતનો 280 રનથી ભવ્ય વિજય – આર.અશ્વિને 6 વિકેટ ઝડપી

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ચેન્નઈમાં રમાઈ રહેલી ટેસ્ટ શ્રેણીની પહેલી મેચમાં ભારતે બાંગ્લાદેશને 280 રનથી હરાવ્યું છે. આ સાથે ભારત 2 મેચની શ્રેણીમાં એક—શૂન્યથી આગળ છે. ભારતે કુલ 515 રન બનાવ્યા હતા. આ લક્ષ્યાંકનો પીછો કરતાં બાંગ્લાદેશ ચોથા દિવસે તેની બીજી ઇનિંગમાં 234 રન બનાવી ઑલ-આઉટ થઈ ગયું હતું. ભારત ...

સપ્ટેમ્બર 22, 2024 12:03 પી એમ(PM)

views 97

ભારતે બાંગ્લાદેશને 280 રનથી હરાવ્યું, અશ્વિને 6 વિકેટ ઝડપી

ભારતે પ્રવાસી બાંગ્લાદેશને ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમ ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં 280 રનથી હરાવીને ઐતિહાસિક જિત મેળવી છે. બાંગ્લાદેશની ટીમ ચોથા દિવસે પોતાના બીજા દાવમાં 234 રનમાં સમેટાઇ ગઈ હતી. ભારતે બાંગ્લાદેશને 515 રનનો મોટો અને અઘરો લક્ષ્યાંક આપ્યો હતો. ભારતના રવિચંદ્રન અશ્વિને 6 અને રવિન્દ્ર જ...

સપ્ટેમ્બર 21, 2024 7:43 પી એમ(PM)

views 41

ચેન્નાઈમાં ભારત સાથેની પ્રથમ ક્રિકેટ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે રમતના અંતે બાંગ્લાદેશે ચાર વિકેટે 158 રન બનાવી લીધા

ચેન્નાઈમાં ભારત સાથેની પ્રથમ ક્રિકેટ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે રમતના અંતે બાંગ્લાદેશે ચાર વિકેટે 158 રન બનાવી લીધા છે. શાકિબ અલ હસન પાંચ રન બનાવીને રમતમાં અણ્નમ છે અને નજમુલ હુસૈન શાંતો 51 રન પર અણ્નમ છે. આ પહેલા આજે ભારતે બીજો દાવ ચાર વિકેટે 287 રન પર જાહેર કર્યો અને બાંગ્લાદેશને જીતવા માટે 515 રનનો...

સપ્ટેમ્બર 20, 2024 7:46 પી એમ(PM)

views 46

ભારતે બાંગ્લાદેશ સામે ચેન્નઈમાં રમાઈ રહેલી પહેલી ક્રિકેટ ટેસ્ટ મેચમાં 308 રનની સરસાઈ મેળવી

ભારતે બાંગ્લાદેશ સામે ચેન્નઈમાં રમાઈ રહેલી પહેલી ક્રિકેટ ટેસ્ટ મેચમાં આજે બીજા દિવસના અંતે 308 રનની સરસાઈ મેળવી લીધી છે. ભારતે પહેલી ઇનિંગમાં નોંધાવેલા 376 રનના જવાબમાં બાંગ્લાદેશની પહેલી ઇનિંગ માત્ર 149 રને સમેટાઈ જતાં ભારતને 227 રનની સરસાઈ મળી હતી. બાંગ્લાદેશની શકીબ અલ હસને સૌથી વધુ 32 રન નોંધાવ્ય...