રમતગમત

સપ્ટેમ્બર 17, 2024 7:24 પી એમ(PM)

views 73

ભારતે પાંચમી વાર એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી મેળવી

હોકીમાં, ભારતે હુલુનબુઇરખાતે યજમાન ચીનને એક શૂન્યથી હરાવીને હરાવીને પાંચમી વાર એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી મેળવી છે. આજે સાંજે રમાયેલી રસાકસીભરી મેચમાં ભારત વતી જુગરાજ સિંઘે મેચનો એક માત્ર ગોલ કર્યો હતો. ભારતે આ સતત બીજી વાર એશિયન ચેમ્પિયન ટ્રોફી મેળવી છે. સ્પર્ધામાં તમામ પાંચ મેચમાં વિજય મેળવીને ભારત સ...

સપ્ટેમ્બર 17, 2024 11:14 એ એમ (AM)

views 35

આજે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ભારત અને ચીન વચ્ચે મુકાબલો

એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2024ની ફાઈનલમાં આજે ભારતનો મુકાબલો ચીન સાથે થશે. ભારતીય સમય અનુસાર 3.30 કલાકે મેચ શરૂ થશે. ભારતીય હોકી ટીમે ગ્રૂપ સ્ટેજમાં પોતાની તમામ મેચ જીતીને અત્યાર સુધી ટુર્નામેન્ટમાં અજેય રહી છે. ભારતીય ટીમે ચીનને 3-0, જાપાનને 5-1, મલેશિયાને 8-1, કોરિયાને 3-1 અને પાકિસ્તાનને 2-1 થી હરા...

સપ્ટેમ્બર 16, 2024 2:32 પી એમ(PM)

views 69

ભારત અને દક્ષિણ કૉરિયા વચ્ચે આજે હોકીની એશિયન ચેમ્પિયન્સ ટ્રૉફી 2024ની સેમિ-ફાઈનલની મેચ ચીનમાં રમાશે

ચીનમાં આજે ભારત અને દક્ષિણ કૉરિયા વચ્ચે હોકીની એશિયન ચેમ્પિયન્સ ટ્રૉફી 2024ની સેમિ-ફાઈનલની મેચ રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ બપોરે સાડા ત્રણ વાગ્યે શરૂ થશે. ભારત આ સ્પર્ધામાં અત્યાર સુધી એક પણ મેચ ન હારનારી ટીમ છે. અગાઉ ભારતે ચીનને ત્રણ શૂન્યથી, જાપાનને પાંચ—એકથી, મલેશિયાને આઠ—એકથી, કૉરિયાને ત્રણ—એકથ...

સપ્ટેમ્બર 16, 2024 8:54 એ એમ (AM)

views 37

ચીનના હુલનબુઈર ખાતે આજે ભારત અને દક્ષિણ કૉરિયા વચ્ચે એશિયન ચેમ્પિયન્સ ટ્રૉફી 2024ની સેમિ-ફાઈનલની મેચ રમાશે

ચીનના હુલનબુઈર ખાતે આજે ભારત અને દક્ષિણ કૉરિયા વચ્ચે એશિયન ચેમ્પિયન્સ ટ્રૉફી 2024ની સેમિ-ફાઈનલની મેચ રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ બપોરે સાડા ત્રણ વાગ્યે શરૂ થશે. ભારત આ સ્પર્ધામાં અત્યાર સુધી એક પણ મેચ ન હારનારી ટીમ છે. અગાઉ ભારતે ચીનને ત્રણ શૂન્યથી, જાપાનને પાંચ—એકથી, મલેશિયાને આઠ—એકથી, કૉરિયાને ત્...

સપ્ટેમ્બર 16, 2024 8:53 એ એમ (AM)

views 35

હંગેરીના બુડાપેસ્ટમાં ગઈકાલે 45મી ચેસ ઑલમ્પિયાડના ઑપન સેક્શનમાં ભારતીય ટીમે અજરબૈજાન સામે ત્રણ—એકથી જીત હાંસલ કરી હતી

હંગેરીના બુડાપેસ્ટમાં ગઈકાલે 45મી ચેસ ઑલમ્પિયાડના ઑપન સેક્શનમાં ભારતીય ટીમે અજરબૈજાન સામે ત્રણ—એકથી જીત હાંસલ કરી હતી. જ્યારે મહિલા ટીમે કઝાકિસ્તાનને પાંચમા તબક્કામાં 2.5—1.5ના અંતરથી હરાવ્યું હતું. ઑપન સેક્શનમાં ભારતના ગુકેશે પોતાના પ્રતિસ્પર્ધી ગ્રાન્ડમાસ્ટર આયેદિન સુલેમાનલીને હરાવ્યા હતા. વિશ્વ વ...

સપ્ટેમ્બર 16, 2024 8:36 એ એમ (AM)

views 27

રાજ્યના વ્રજ ગોહિલે શ્રીલંકાના કોલંબોમાં યોજાયેલી ITF જુનિયર 60 વર્લ્ડ ટેનિસ ટુર ટર્નામેન્ટમાં ફિલિપાઇન્સના મિગુઈલ ઇગ્લુપાસ સાથે મળીને બ્રોન્ઝ ડબલ ટાઇટલ જીતી લીધું છે

રાજ્યના વ્રજ ગોહિલે શ્રીલંકાના કોલંબોમાં યોજાયેલી ITF જુનિયર 60 વર્લ્ડ ટેનિસ ટુર ટર્નામેન્ટમાં ફિલિપાઇન્સના મિગુઈલ ઇગ્લુપાસ સાથે મળીને બ્રોન્ઝ ડબલ ટાઇટલ જીતી લીધું છે. આલ્ટેવોલના તાલીમાર્થી વ્રજ અને મિગુઈલની સેકન્ડ સિડેડ જોડીએ ફાઇનલમાં અમેરિકાના વેંકટ રિષિ બાત્લાન્કી અને પોલેન્ડના ઝુલીયુઝ સ્ટાન્ઝીકન...

સપ્ટેમ્બર 15, 2024 7:39 પી એમ(PM)

views 40

ભારતીય બેડમિન્ટન ખેલાડી અનમોલ ખરબે બેલ્જીયન ઇન્ટરનેશનલની ફાઇનલમાં વિજય મેળવીને સિનિયર આંતરરાષ્ટ્રીય ખિતાબ મેળવ્યો

ભારતના ઊભરતા બેડમિન્ટન સ્ટાર અનમોલ ખરબે લુઅવેનમાં બેલ્જિયન ઇન્ટરનેશનલ 2024ની ફાઇનલમાં વિજય મેળવીને પોતાનો પ્રથમ સિનિયર આંતરરાષ્ટ્રીય ખિતાબ મેળવ્યો હતો. 17 વર્ષીય અનમોલે ડેન્માર્કની અમેલી સ્કુલ્ઝને 24-22, 12-21, 21-10 થી હરાવી હતી. અનમોલ માટે આ સિધ્ધિ અસાધારણ છે કારણ કે તે ક્વોલિફાયર્સ દ્વારા મુખ્ય ડ...

સપ્ટેમ્બર 15, 2024 10:12 એ એમ (AM)

views 64

ડાયમંડ લીગમાં નીરજ ચોપડાએ રજત જીત્યો

ઓલિમ્પિક વિજેતા નીરજ ચોપડાએ ડાયમંડ લીગમાં રજત ચંદ્રક જીત્યો છે. શનિવારે બેલ્જિયમની રાજધાની બ્રસેલ્સમાં નીરજ ચોપડાએ 87.86 મીટરનો થ્રો કર્યો હતો, જે તેમનો સર્વશ્રેષ્ઠ થ્રો હતો. તેઓ માત્ર 1 સેન્ટિમિટરના અંતરથી સુવર્ણ ચંદ્રક ચૂકી ગયા હતા. આ સ્પર્ધામાં પેરિસ ઑલિમ્પિકમાં કાંસ્ય ચંદ્રક વિજેતા અંડરસન પીટર્સ...

સપ્ટેમ્બર 14, 2024 7:58 પી એમ(PM)

views 53

ભારતે  આજે ચીનના હુલુનબુર ખાતે પાકિસ્તાનને 2-1થી હરાવીને  હીરો એશિયન હોકી ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે

ભારતે  આજે ચીનના હુલુનબુર ખાતે પાકિસ્તાનને 2-1થી હરાવીને  હીરો એશિયન હોકી ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે..પાકિસ્તાને આઠમી મિનિટે અહમદ નદીમ દ્વારા લીડ મેળવી હતી તે પહેલા સુકાની હરમનપ્રીતસિંહે બે પેનલ્ટી કોર્નરને ફેરવીને ભારતને જીત અપાવી હતી. ચીન અને જાપાન વચ્ચેની છેલ્લી લીગ મેચ નક્ક...

સપ્ટેમ્બર 14, 2024 3:14 પી એમ(PM)

views 33

એથ્લેટિક્સમાં, ભારતના બે વખતના ઓલિમ્પિક ચંદ્રક વિજેતા નીરજ ચોપડા આજે મોડી રાત્રે બેલ્જિયમની રાજધાની બ્રસેલ્સમાં ડાયમંડ લીગ ફાઈનલમાં ભાલા ફેંકમાં ભાગ લેશે

એથ્લેટિક્સમાં, ભારતના બે વખતના ઓલિમ્પિક ચંદ્રક વિજેતા નીરજ ચોપડા આજે મોડી રાત્રે બેલ્જિયમની રાજધાની બ્રસેલ્સમાં ડાયમંડ લીગ ફાઈનલમાં ભાલા ફેંકમાં ભાગ લેશે, જે ભારતીય સમય મુજબ 1:52 વાગ્યે શરૂ થશે.નીરજનો ડાયમંડ લીગમાં મજબૂત ટ્રેક રેકોર્ડ છે, તેમણે 2022માં ફાઇનલમાં જીત મેળવી હતી અને 2023માં બીજા સ્થાને ...