રમતગમત

સપ્ટેમ્બર 9, 2024 2:59 પી એમ(PM)

views 35

યુએસ ઓપન ટેનિસમાં ઇટાલીનાં યેનિક સિનરે વર્ષનું બીજું ગ્રાન્ડ સ્લેમ જીત્યું

યુએસ ઓપન ટેનિસમાં ઇટાલીનાં યેનિક સિનરે અમેરિકાનાં ટેલર ફ્રિટ્ઝને 6–3, 6–4, 7–5થી હરાવી વર્ષનું બીજું ગ્રાન્ડ સ્લેમ જીત્યું છે અને યુએસ ઓપનનો ખિતાબ જીતનાર પ્રથમ ઈટાલિયન ખેલાડી બનીને ઈતિહાસ રચ્યો છે. અગાઉ આ વર્ષનાં પ્રારંભમાં સિનર ઓસ્ટ્રેલિયન ઓપન જીત્યા હતા. આ સિઝનમાં સિનરનું આ છઠ્ઠું અને કારકિર્દીનું...

સપ્ટેમ્બર 9, 2024 10:45 એ એમ (AM)

views 29

પેરિસ પેરાલિમ્પિક્સ 2024નું ગઈકાલે રાત્રે ફ્રાંસની રાજધાનીમાં રંગારંગ સમાપન સમારોહ સાથે સમાપન થયું છે

પેરિસ પેરાલિમ્પિક્સ 2024નું ગઈકાલે રાત્રે ફ્રાંસની રાજધાનીમાં રંગારંગ સમાપન સમારોહ સાથે સમાપન થયું છે. સમાપન સમારોહમાં તીરંદાજ હરવિંદર સિંહ અને દોડવીર પ્રીતિ પાલ ભારતના ધ્વજવાહક બન્યા હતા. ભારતીય ટુકડીએ આ વર્ષે પેરાલિમ્પિક્સમાં તેનું શ્રેષ્ઠ પ્રદર્શન કરતાં 7 સુવર્ણ 9 રજત અને 13 કાંસ્ય સહિત કુલ 29 ચં...

સપ્ટેમ્બર 9, 2024 10:43 એ એમ (AM)

views 32

બાંગ્લાદેશ સામે બે મેચની ક્રિકેટ ટેસ્ટ શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે

બાંગ્લાદેશ સામે બે મેચની ક્રિકેટ ટેસ્ટ શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ શ્રેણી 19 સપ્ટેમ્બરથી શરૂ થશે. પ્રથમ ટેસ્ટ મેચ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. ભારતીય ટીમમાં કેપ્ટન રોહિત શર્મા ઉપરાંત વિરાટ કોહલી, કેએલ રાહુલ, યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, ઋષભ પંત, સરફરાઝ ખાન, ધ્રુવ જુ...

સપ્ટેમ્બર 9, 2024 10:42 એ એમ (AM)

views 34

ભારતીય બોક્સર દીપાલી થાપાએ ગઈકાલે UAEમાં પ્રથમ એશિયન સ્કૂલ ગર્લ્સ ચેમ્પિયનશિપ જીતી લીધી છે

ભારતીય બોક્સર દીપાલી થાપાએ ગઈકાલે UAEમાં પ્રથમ એશિયન સ્કૂલ ગર્લ્સ ચેમ્પિયનશિપ જીતી લીધી છે. આ જીત સાથે ભારતે આ સ્પર્ધામાં મહિલા વર્ગમાં સાત મહિલા ખિતાબ જીત્યા છે. . તેત્રીસ કિલોગ્રામ વજન વર્ગમાં દિપાલીએ યુક્રેનની લ્યુડમીલા વેસ્લાચીયેન્કોને પરાજય આપ્યો હતો. તે જ સમયે, પાંત્રીસ કિલોગ્રામ વજન વર્ગમાં, ...

સપ્ટેમ્બર 8, 2024 7:38 પી એમ(PM)

views 47

એશિયા કપ હોકીમાં, ભારતે હુલુનબુર ખાતે યજમાન ચીનને 3-0 થી હરાવ્યું

એશિયા કપ હોકીમાં, ભારતે હુલુનબુર ખાતે યજમાન ચીનને ત્રણ-શૂન્યથી હરાવ્યું છે. સુખજીત સિંહ, ઉત્તમ સિંહ અને અભિષેકે પ્રથમ ત્રણ ક્વાર્ટરમાં ગોલ કરીને ભારતની શરૂઆતની મેચમાં વિજય મેળવ્યો હતો. આવતીકાલે ભારતનો આગામી મુકાબલો જાપાન સામે થશે. પુરુષોની એશિયન હોકી ચેમ્પિયનશીપ સ્પર્ધા આજથી ચીનના હુલુનબુર શહેરમાં શ...

સપ્ટેમ્બર 8, 2024 7:36 પી એમ(PM)

views 32

પેરિસ પેરાલિમ્પિક ગેમ્સનો સમાપન સમારોહ આજે મોડી રાત્રે – તીરંદાજ હરવિંદર સિંહ અને દોડવીર પ્રીતિ પાલ ભારતના ધ્વજવાહક હશે

પેરિસ પેરાલિમ્પિક ગેમ્સ આજે મોડી રાત્રે સમાપ્ત થશે. ફ્રાન્સના નેશનલ સ્ટેડિયમ સ્ટેડ ડી ફ્રાન્સ ખાતે સમાપન સમારોહ યોજાશે. પેરિસ પેરાલિમ્પિક્સના સમાપન સમારોહમાં તીરંદાજ હરવિંદર સિંહ અને દોડવીર પ્રીતિ પાલ ભારતના ધ્વજવાહક હશે. આજે પૂજા ઓઝા મહિલા કાયક સિંગલ્સ 200m KL-1 સ્પ્રિન્ટ કેનોઇંગ ઇવેન્ટની ફાઇનલમાં ...

સપ્ટેમ્બર 8, 2024 2:03 પી એમ(PM)

views 38

પેરિસ પેરાલિમ્પિક ગેમ્સનું આજે સમાપનઃ ભારતે ગઈ કાલે 2 ચંદ્રકો મેળવ્યાઃ કુલ 29 ચંદ્રક સાથે 16મા ક્રમે

આજે પેરિસમાં પેરાલિમ્પિક ગેમ્સનું સમાપન થશે. ગઈકાલે ભારતે વધુ બે ચંદ્રકો મેળવ્યા હતા. પુરૂષોની ભાલા ફેંક સ્પર્ધામાં ઈરાનનો રમતવીર ગેરલાયક ઠરતાં નવદીપ સિંઘે સુવર્ણ ચંદ્રક અને દોડવીર સિમરન શર્માએ મહિલાઓની 200 મીટર ટ્રેક ઇવેન્ટમાં કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. ભારત 7 સુવર્ણ, 9 રજત અને 13 કાસ્ય સહિત કુલ 29 ...

સપ્ટેમ્બર 7, 2024 7:58 પી એમ(PM)

views 22

પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં, ભારતે અત્યારસુધીમાં કુલ 27 ચંદ્રક જીત્યા છે

PARAGAMESપેરિસ પેરાલિમ્પિક્સ 2024માં, ભારતે અત્યારસુધીમાં કુલ 27 ચંદ્રક જીત્યા છે જેમાં  6 સુવર્ણ 9  રજત અને 12 કાંસ્ય ચંદ્રકનો સમાવેશ થાય છે  દોડવીર સિમરન આજે મહિલાઓની 200 મીટર T12 ફાઇનલમાં ભાગલેશે, દિલીપ ગાવિત પુરુષોની 400 મીટર T47 ફાઇનલમાં અનેનવદીપ આજે મેન્સ જેવલિન થ્રો F41 ફાઇનલમાં ભાગલેશે. 

સપ્ટેમ્બર 7, 2024 3:29 પી એમ(PM)

views 30

પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં નાગાલેન્ડના હોકાટો હોટોઝે ગોળાફેંક એફ 57 સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીતી ભારતને વધુ એક ચંદ્રક અપાવ્યો છે

પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં નાગાલેન્ડના હોકાટો હોટોઝે ગોળાફેંક એફ 57 સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીતી ભારતને વધુ એક ચંદ્રક અપાવ્યો છે. રાષ્ટ્રપતિદ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પેરિસ પેરાલિમ્પિક્સમાં પુરુષોની ગોળાફેંક F57 સ્પર્ધામાં કાંસ્યચંદ્રક જીતવાબદલ હોકાટો હોટોઝે સેમાને અભિનંદન પાઠવ...

સપ્ટેમ્બર 6, 2024 2:30 પી એમ(PM)

views 31

સ્પેનમાં રમાઈ રહેલી 20 વર્ષથી ઓછી વયની વર્લ્ડ ચેમ્પિયનશિપમાં કુસ્તીમાં,મહિલાઓની 76 કિગ્રા ફ્રી સ્ટાઇલ કેટેગરીમાં જ્યોતિ બરવાલે સુવર્ણ ચંદ્રક જીત્યો

સ્પેનમાં રમાઈ રહેલી 20 વર્ષથી ઓછી વયની વર્લ્ડ ચેમ્પિયનશિપમાં કુસ્તીમાં,મહિલાઓની 76 કિગ્રા ફ્રી સ્ટાઇલ કેટેગરીમાં જ્યોતિ બરવાલે સુવર્ણ ચંદ્રક જીત્યો છે. જ્યોતિએ ફાઇનલમાં યુક્રેનની મારિયા ઓર્લેવિચને પરાજય આપ્યો હતો. ગત વર્ષે પ્રિયા મલિકે સુવર્ણ ચંદ્રક જીત્યો હતો. આ સાથે ભારતીય ખેલાડી કોમલે 59 કિગ્રા અ...