રમતગમત

ઓક્ટોબર 4, 2024 7:56 પી એમ(PM)

views 34

હોકી ઇન્ડિયા લીગ-HILનું સાત વર્ષનાં ગાળા બાદ પુનરાગમન થશે

હોકી ઇન્ડિયા લીગ-HILનું સાત વર્ષનાં ગાળા બાદ પુનરાગમન થશે. હોકી ઇન્ડિયાએ શુક્રવારે સત્તાવાર રીતે HIL માટે ફ્રેન્ચાઇઝીની જાહેરાત કરી હતી. લીગમાં આઠ પુરુષ અને છ મહિલા ટીમો હશે. સૌ પ્રથમ વાર મહિલા લીગ પુરુષોની સ્પર્ધાની સાથે યોજાશે. ખેલાડીઓની હરાજી 13થી 15 ઓક્ટોબર દરમિયાન નવી દિલ્હીમાં યોજાશે. દરેક ફ્ર...

ઓક્ટોબર 4, 2024 7:48 પી એમ(PM)

views 38

I.C.C. મહિલા ટી-20 વિશ્વકપમાં આજે દુબઇમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મેચ રમાઇ રહી છે

I.C.C. મહિલા ટી-20 વિશ્વકપમાં આજે દુબઇમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મેચ રમાઇ રહી છે. ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને બેટીંગ કરવાનો નિર્ણય કર્યો. અગાઉ બપોરે રમાયેલી એક મેચમાં વેસ્ટ ઇન્ડિઝે દક્ષિણ આફ્રિકાને 10 વિકેટે પરાજય આપ્યો હતો. વેસ્ટ ઇન્ડિઝ વતી સ્ટેફની ટેલરે અણનમ 44 રન કર્યા હતા. જ્યારે દક્ષિણ આફ્રિકા ...

ઓક્ટોબર 4, 2024 7:35 પી એમ(PM)

views 42

વલસાડ તાલુકાના પારડી સાંઢપોર પ્રાથમિક શાળાના શિક્ષિકા મેઘા પાંડે આંતરરાષ્ટ્રીય સ્તરે પાવર લિફ્ટિંગમાં દેશનુ પ્રતિનિધિત્વ કરશે

વલસાડ તાલુકાના પારડી સાંઢપોર પ્રાથમિક શાળાના શિક્ષિકા મેઘા પાંડે આંતરરાષ્ટ્રીય સ્તરે પાવર લિફ્ટિંગમાં દેશનુ પ્રતિનિધિત્વ કરશે. વર્લ્ડ પાવર સ્પોર્ટ્સ ફેડરેશન દ્વારા આયોજીત આ સ્પર્ધા માટેની પસંદગી પ્રક્રિયા જયપુરમાં હાથ ધરાઈ હતી. તેમણે આ પહેલા દિલ્હીમાં યોજાયેલી અખિલ ભારતીય મુલકી સ્પર્ધામાં રાષ્ટ્રીય ...

ઓક્ટોબર 4, 2024 1:59 પી એમ(PM)

views 67

I.C.C. મહિલા ટી-20 વિશ્વકપમાં આજે ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચે મેચ રમાશે

I.C.C. મહિલા ટી-20 વિશ્વકપમાં આજે ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચે મેચ રમાશે. હરમનપ્રિત કૌરની આગેવાની હેઠળની ભારતીય ટીમ આજે દુબઈમાં ન્યૂઝિલેન્ડ સામે પોતાના વિશ્વકપના અભિયાનનો પ્રારંભ કરશે. દરમિયાન બપોરે રમાનારી મેચમાં વેસ્ટ ઇન્ડીઝ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મેચ રમાશે. આકાશવાણી F.M. રેઈન્બો ચેનલ પર સાંજે સાત...

ઓક્ટોબર 3, 2024 7:02 પી એમ(PM)

views 32

ICCના નવમા મહિલા ટી-20 વિશ્વકપનો આજથી સંયુક્ત આરબ અમીરાતના શારજાહ ખાતે પ્રારંભ

ICCના નવમા મહિલા ટી-20 વિશ્વકપનો આજથી સંયુક્ત આરબ અમીરાતના શારજાહ ખાતે પ્રારંભ થયો છે. પ્રથમ મેચમાં બાંગલાદેશે સ્કોટલેન્ડને 16 રનથી હરાવ્યું હતું. બાંગલાદેશે ટોસ જીતીને બેટિંગ લઇને 20 ઓવર્સમાં 119 રન કર્યા હતા, જવાબમાં સ્કોટલેન્ડની ટીમ 20 ઓવરમાં 103 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.બાંગલાદેશ વતી સૌથી વધુ 36 રન...

ઓક્ટોબર 3, 2024 10:08 એ એમ (AM)

views 72

ICCના નવમા મહિલા ટી-20 વિશ્વકપનો આજથી સંયુક્ત આરબ અમીરાતના શારજાહ ખાતે પ્રારંભ થશે.

ICCના નવમા મહિલા ટી-20 વિશ્વકપનો આજથી સંયુક્ત આરબ અમીરાતના શારજાહ ખાતે પ્રારંભ થશે. આગામી 20 ઑક્ટોબર સુધી યોજાનારી આ સ્પર્ધામાં કુલ 10 ટીમ ભાગ લેશે. વિશ્વકપની પહેલી મેચ આજે બાંગ્લાદેશ અને સ્કૉટલેન્ડ વચ્ચે રમાશે. જ્યારે ભારત પોતાની પહેલી મેચ આવતીકાલે ન્યૂઝિલેન્ડ વચ્ચે રમશે. દરમિયાન ભારત અને પાકિસ્તાન...

ઓક્ટોબર 2, 2024 7:31 પી એમ(PM)

views 38

ખો ખો વિશ્વ કપ 2025 ભારતમાં યોજાશે

ખો ખો વિશ્વ કપ 2025 ભારતમાં યોજાશે. આ સ્પર્ધામાં 6 ખંડોના 24 દેશો ભાગ લેશે.ખો ખો ફેડરેશન ઓફ ઈન્ડિયા-KKFI અને ઈન્ટરનેશનલ ખો ખો ફેડરેશને આ જાહેરાત કરી છે, જેમાં 16 પુરૂષ ટીમો અને ઘણી મહિલા ટીમો ભાગ લેશે. વિશ્વ કપ પહેલા, KKFI એ રમતને પ્રોત્સાહન આપવા માટે દસ શહેરોની બસો શાળાઓમાં ખો-ખો રમતનું આયોજન કરવાન...

ઓક્ટોબર 2, 2024 6:49 પી એમ(PM)

views 37

રાજ્યના ચાર ખેલાડીઓએ ઉઝબેકિસ્તાનના તાસ્કંદમાં 24 સપ્ટેમ્બરથી 29 સપ્ટેમ્બર દરમિયાન યોજાયેલી બૉક્સિંગ વિશ્વકપમાં મહત્વની સિદ્ધી હાંસલ કરી છે

રાજ્યના ચાર ખેલાડીઓએ ઉઝબેકિસ્તાનના તાસ્કંદમાં 24 સપ્ટેમ્બરથી 29 સપ્ટેમ્બર દરમિયાન યોજાયેલી બૉક્સિંગ વિશ્વકપમાં મહત્વની સિદ્ધી હાંસલ કરી છે. જેમાં વડદોરાના ખેલાડીઓએ ત્રણ રજત અને ત્રણ કાંસ્ય ચંદ્રક જીત્યા છે. પાર્થરાજ સિંહ જાહેજાની આ પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ હતી. તેમણે છોકરાઓની બે જુદી જુદી શ્રેણીમાં બ...

ઓક્ટોબર 2, 2024 4:11 પી એમ(PM)

views 32

ICC મહિલા T20 વર્લ્ડ કપની નવમી આવૃત્તિ આવતીકાલથી UAEના શારજાહમાં શરૂ થવાની છે

ICC મહિલા T20 વર્લ્ડ કપની નવમી આવૃત્તિ આવતીકાલથી UAEના શારજાહમાં શરૂ થવાની છે. ભારત તેની પ્રથમ મેચ ચોથી ઓક્ટોબરે ન્યુઝીલેન્ડ સામે રમશે. ત્રીજીથી 20મી ઓક્ટોબર વચ્ચે રમાનારી આ ટૂર્નામેન્ટમાં કુલ દસ ટીમો ભાગ લેશે. ભારત ગ્રુપ Aમાં ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન અને શ્રીલંકા સાથે છે. ગ્રુપ બીમાં બાં...

ઓક્ટોબર 1, 2024 7:16 પી એમ(PM)

views 34

બીજી ટેસ્ટ મેચમાં ભારતે બાંગ્લાદેશની ટીમને સાત વિકેટે હરાવી

ક્રિકેટમાં, ભારતે બાંગ્લાદેશ સામેની બે મેચની ટેસ્ટ શ્રેણીમાં ક્લીન સ્વીપ કર્યું છે. કાનપુરમાં આજે બપોરે રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં યજમાન ટીમે બાંગ્લાદેશની ટીમને સાત વિકેટે હરાવી હતી.