રમતગમત

ઓગસ્ટ 29, 2024 3:22 પી એમ(PM)

views 28

હોકી ઈન્ડિયાએ 8 સપ્ટેમ્બરથી 17 સપ્ટેમ્બર સુધી ચીનના હુલુનબુર ખાતે રમાનારી પ્રતિષ્ઠિત એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી માટે 18 સભ્યોની ભારતીય પુરૂષ હોકી ટીમ જાહરી છે

હોકી ઈન્ડિયાએ 8 સપ્ટેમ્બરથી 17 સપ્ટેમ્બર સુધી ચીનના હુલુનબુર ખાતે રમાનારી પ્રતિષ્ઠિત એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી માટે 18 સભ્યોની ભારતીય પુરૂષ હોકી ટીમ જાહરી છે. આ ટુર્નામેન્ટમાં એશિયાના ટોચના હોકી રમતા દેશો ભારત, કોરિયા, મલેશિયા, પાકિસ્તાન, જાપાન અને યજમાન ચીન એકબીજા સામે ટક્કર લેશે.   વર્તમાન ચેમ્પિયન ...

ઓગસ્ટ 29, 2024 10:12 એ એમ (AM)

views 49

આજે રાષ્ટ્રીય રમતગમત દિવસ

આજે રાષ્ટ્રીય રમતગમત દિવસ છે. હોકીના દંતકથા સમાન ખેલાડીમે જર ધ્યાનચંદની જન્મજયંતીએ દર વર્ષે રાષ્ટ્રીય રમતગમત દિવસ ઉજવવામાં આવે છે

ઓગસ્ટ 29, 2024 10:06 એ એમ (AM)

views 42

પેરિસ પેરાલીમપિક્સ ગેમ્સનો ભવ્ય ઉદ્ઘાટન સમારંભ સાથે એવેન્યૂ ડેસ ચેમ્પસ એલિસ અને પ્લેસ ડે લા કોનકોર્ડ ખાતે સત્તાવાર રીતે પ્રારંભ થયો

પેરિસ પેરાલીમપિક્સ ગેમ્સનો ભવ્ય ઉદ્ઘાટન સમારંભ સાથે એવેન્યૂ ડેસ ચેમ્પસ એલિસ અને પ્લેસ ડે લા કોનકોર્ડ ખાતે સત્તાવાર રીતે પ્રારંભ થયો છે. ટોક્યો 2020 પેરાલીમપિક્સમાં ભાલા ફેંકમાં સુવર્ણ ચંદ્રક જીતનાર સુમિત એન્ટિલ અને હંગઝોઉમાં રમાયેલ એશિયન પેરા ગેમ્સમાં ગોળા ફેંકમાં રજત ચંદ્રક જીતનાર ભાગ્યશ્રી જાધવે ત...

ઓગસ્ટ 28, 2024 7:46 પી એમ(PM)

views 76

પેરિસમાં આજે પેરાલિમ્પિક્સ રમત 2024નો ઉદ્ઘાટન સમારોહ ભારતીય સમય અનુસાર રાત્રે સાડા 11 વાગ્યે યોજાશે

પેરિસમાં આજે પેરાલિમ્પિક્સ રમત 2024નો ઉદ્ઘાટન સમારોહ ભારતીય સમય અનુસાર રાત્રે સાડા 11 વાગ્યે યોજાશે. ભારત તરફથી ભાલાફેંક ખેલાડી સુમિત અંતિલ અને શૉટપૂટ ખેલાડી ભાગ્યશ્રી જાધવ ધ્વજવાહક રહેશે. આ વખતે પેરાલિમ્પિક્સ માટે કુલ 84 ખેલાડીનું ભારતીય દળ 12 વિવિધ રમતમાં ભાગ લેશે. આ વખતે 32 મહિલા પેરા-એથલિટ ભારતન...

ઓગસ્ટ 28, 2024 3:07 પી એમ(PM)

views 47

પેરિસમાં આજથી પેરાલિમ્પિક્સ ગેમ્સનો પ્રારંભ થશે

પેરિસમાં આજથી પેરાલિમ્પિક્સ ગેમ્સનો પ્રારંભ થશે. પહેલી વાર ફ્રાન્સ સમર પેરાલિમ્પિક્સનું આયોજન કરી રહ્યું છે. આ પેરાલિમ્પિક્સની ઑપનિંગ સેરેમની આજે ભારતીય સમય અનુસાર રાત્રે સાડા 11 વાગ્યે શરૂ થશે. ગેમ્સની આ આવૃત્તિમાં કુલ 84 ભારતીય પેરા એથ્લેટ ભાગ લેશે. પેરાલિમ્પિક્સના ઈતિહાસમાં આ ભારતની સૌથી મોટી ટીમ...

ઓગસ્ટ 28, 2024 11:34 એ એમ (AM)

views 41

પેરાલિમ્પિક્સ ગેમ્સ 2024 આજે પેરિસમાં સત્તાવાર રીતે શરૂ થશે

પેરાલિમ્પિક્સ ગેમ્સ 2024 આજે પેરિસમાં સત્તાવાર રીતે શરૂ થશે, અને 8 સપ્ટેમ્બર સુધી ચાલશે. ફ્રાન્સ પ્રથમ વખત સમર પેરાલિમ્પિક્સનું આયોજન કરી રહ્યું છે. તેએ અગાઉ 1992માં ટિગ્નેસ અને આલ્બર્ટવિલેમાં વિન્ટર પેરાલિમ્પિક્સનું આયોજન કર્યું હતું. આ આવૃત્તિમાં કુલ 84 ભારતીય પેરા એથ્લેટ ભાગ લેશે. પેરાલિમ્પિક ઈતિ...

ઓગસ્ટ 27, 2024 10:18 એ એમ (AM)

views 52

ભારત આઈસીસી મહિલા ટી20 વર્લ્ડ કપ 2024માં તેના અભિયાનની શરૂઆત 4 ઓક્ટોબરે દુબઈમાં ન્યૂઝીલેન્ડ સામેની મેચ સાથે કરશે

ભારત આઈસીસી મહિલા ટી20 વર્લ્ડ કપ 2024માં તેના અભિયાનની શરૂઆત 4 ઓક્ટોબરે દુબઈમાં ન્યૂઝીલેન્ડ સામેની મેચ સાથે કરશે. જ્યારે બીજી મેચ 6 ઓક્ટોબરે તે જ સ્થળે કટ્ટર હરીફ પાકિસ્તાન સામે ટકરાશે. ભારતની ત્રીજી મેચ 9 ઓક્ટોબરે શ્રીલંકા વિરુદ્ધ રમાશે. 13 ઓક્ટોબરે શારજાહમાં ગત ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સામે હાઈ-વોલ્ટે...

ઓગસ્ટ 27, 2024 10:17 એ એમ (AM)

views 43

સાફ યુ-20 ચેમ્પિયનશીપમાં ગઈ કાલે બાંગલાદેશે પેનલ્ટી શુટઆઉટમાં ભારતને પરાજય આપ્યો હતો

સાફ યુ-20 ચેમ્પિયનશીપમાં ગઈ કાલે બાંગલાદેશે પેનલ્ટી શુટઆઉટમાં ભારતને પરાજય આપ્યો હતો. નેપાળના કાઠમંડુમાં ANFA કોમ્પલેક્સ ખાતે રમાયેલી મેચમાં ભારત બાંગલાદેશ સામે 3-4થી હારી ગયું હતું. નિશ્ચિત સમયમાં બંને ટીમો વચ્ચે 1-1થી ડ્રો થતાં પેનલ્ટી શુટઆઉટ દ્વારા નિર્ણય આવ્યો હતો.

ઓગસ્ટ 26, 2024 7:26 પી એમ(PM)

views 36

પેરિસ ખાતે આગામી 28 તારીખથી પેરાલિમ્પિક્સ 2024 શરૂ થશે

પેરિસ ખાતે આગામી 28 તારીખથી શરૂ થનાર પેરાલિમ્પિક્સ 2024માં ભારતની એશિયન પેરા ગેમ્સની સુવર્ણ ચંદ્રક વિજેતા તીરંદાજ- શીતલ દેવી ભારત માટે મેડલ જીતવા પોતાની શ્રેષ્ઠ રમતનું પ્રદર્શન કરશે. 17 વર્ષીય જમ્મુ જિલ્લાની વિશ્વની પ્રથમ અને એકમાત્ર હાથ વિના તીરંદાજીની સ્પર્ધામાં ઉતરનારી આ મહિલા,હાલ કમ્પાઉન્ડઓપન વિ...

ઓગસ્ટ 26, 2024 3:28 પી એમ(PM)

views 67

યુએસ ઓપન ટેનિસ ટૂર્નામેન્ટ 2024નો આજથી ન્યૂયોર્કમાં પ્રારંભ થશે

યુએસ ઓપન ટેનિસ ટૂર્નામેન્ટ 2024નો આજથી ન્યૂયોર્કમાં પ્રારંભ થશે. ભારત સહિત વિશ્વના ટેનિસ ચાહકોની નજર ભારતના સુમિત નાગલ અને રોહન બોપન્ના પર રહેશે. સુમિત નાગલ 2019 પછી 1 વર્ષમાં ચારેય ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટની સિંગલ્સ ઈવેન્ટમાં ભાગ લેનાર પ્રથમ ભારતીય બનશે. ટેનિસ રેન્કિંગમાં 72મું સ્થાન ધરાવતા નાગલ આ...