રમતગમત

ઓક્ટોબર 7, 2024 2:20 પી એમ(PM)

views 37

બિલિયર્ડ્સમાં ભારતીય ખેલાડી પંકજ અડવાણીએ ગઈકાલે સ્થાનિક ખેલાડી જાડેન ઓંગને 5-1થી હરાવીને સોંઘે સિંગાપોર ઓપન ખિતાબ જીતી લીધો છે

બિલિયર્ડ્સમાં ભારતીય ખેલાડી પંકજ અડવાણીએ ગઈકાલે સ્થાનિક ખેલાડી જાડેન ઓંગને 5-1થી હરાવીને સોંઘે સિંગાપોર ઓપન ખિતાબ જીતી લીધો છે. અગાઉ અડવાણીએ ક્વાર્ટર ફાઇનલમાં થાઇલેન્ડનાં દેચાવાત પુમજાયેંગને 4-3થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. તેઓ હવે નવેમ્બરમાં દોહામાં વિશ્વ બિલિયર્ડ્સ સ્પર્ધામાં રમશે.

ઓક્ટોબર 6, 2024 8:24 પી એમ(PM)

views 181

મહિલા T20 ક્રિકેટ વિશ્વ કપમાં, ભારતીય ટીમે પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું

દુબઈમાં રમાઈ રહેલ મહિલા T20 ક્રિકેટ વિશ્વ કપમાં, ભારતીય ટીમે પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું છે. ભારતીય ટીમે 106 રનના વિજય લક્ષ્યાંકનો પીછો કરતા 18.5 ઓવરમાં 4 વિકેટે 108 રન કરીને જીત મેળવી હતી. ભારત તરફથી શેફાલી વર્માએ 35 બોલમાં 32 અને જેમિમાહ રોડ્રિગ્સે 28 બોલમાં 23 રન કર્યા હતા. કેપ્ટન હરમનપ્રીત કૌ...

ઓક્ટોબર 6, 2024 8:06 પી એમ(PM)

views 99

હોકી ઈન્ડિયાએ સુલતાન જોહોર કપ માટે જુનિયર પુરૂષોની ટીમની જાહેરાત

હોકી ઈન્ડિયાએ આજે મલેશિયામાં સુલતાન જોહોર કપની 12મી આવૃત્તિમાં ભાગ લેવા માટે 18 સભ્યોની જુનિયર પુરૂષોની ટીમની જાહેરાત કરી છે. નવ-નિયુક્ત મુખ્ય કોચ પી. આર. શ્રીજેશ મલેશિયામાં ટીમનું નેતૃત્વ કરશે જ્યારે આમિર અલી કેપ્ટન અને રોહિતને વાઇસ કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવશે. ભારત આ મહિનાની 19મીએ જાપાન સામે...

ઓક્ટોબર 6, 2024 2:16 પી એમ(PM)

views 103

INDvsBAN: ગ્વાલિયરમાં રમાશે પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચ

ભારત આજે ગ્વાલિયરમાં ત્રણ મેચની શ્રેણીની પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં બાંગ્લાદેશ સામે ટકરાશે. આ મેચ સાંજે 7 વાગ્યે શરૂ થશે. સુકાની સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યા ટીમમાં બે ટાચના ખેલાડીઓ છે. આ દરમિયાન શુભમન ગિલ, ઋષભ પંત, યશસ્વી જયસ્વાલ, મોહમ્મદ સિરાજ અને અક્ષર પટેલને આરામ આપવામાં આવ્યો ...

ઓક્ટોબર 5, 2024 8:11 પી એમ(PM)

views 39

ભારતીય તીરંદાજ વૈષ્ણવી પવારે તાઈપેઈ શહેરમાં એશિયન યુવા તીરંદાજી ચેમ્પિયનશિપ 2024માં 18 વર્ષથી ઓછી વય મહિલા ટીમ વિભાગમાં રજત ચંદ્રક જીત્યો

ભારતીય તીરંદાજ વૈષ્ણવી પવારે તાઈપેઈ શહેરમાં એશિયન યુવા તીરંદાજી ચેમ્પિયનશિપ 2024માં 18 વર્ષથી ઓછી વય મહિલા ટીમ વિભાગમાં રજત ચંદ્રક જીત્યો છે.. વૈષ્ણવીએ ત્રણસભ્યોની ભારતીય ટીમ માટે દરેક રાઉન્ડમાં પહેલો શોટ લીધો, જેમાં પ્રાંજલ થોલિયા અને જન્નતનો પણ સમાવેશ થતો હતો અને તેઓએ સેમિફાઇનલમાં દક્ષિણ કોરિયાને ...

ઓક્ટોબર 5, 2024 8:07 પી એમ(PM)

views 36

ભારતીય નિશાનેબાજ દિવાંશીએ પેરુમાં ISSF જુનિયર વિશ્વ નિશાનેબાજી ચેમ્પિયનશિપમાં મહિલાઓની 25 મીટર સ્ટાન્ડર્ડ પિસ્તોલ સ્પર્ધામાં તેનો બીજો વ્યક્તિગત સુવર્ણ ચંદ્રક જીત્યો

ભારતીય નિશાનેબાજ દિવાંશીએ પેરુમાં ISSF જુનિયર વિશ્વ નિશાનેબાજી ચેમ્પિયનશિપમાં મહિલાઓની 25 મીટર સ્ટાન્ડર્ડ પિસ્તોલ સ્પર્ધામાં તેનો બીજો વ્યક્તિગત સુવર્ણ ચંદ્રક જીત્યો છે. દિવાનશીએ 600માંથી 564 માર્ક્સ મેળવ્યા હતા જ્યારે માનવી જૈને 557 માર્ક્સ સાથે કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. શિખા ચૌધરી 554 માર્ક્સ સાથે...

ઓક્ટોબર 5, 2024 2:33 પી એમ(PM)

views 39

હોકી ઇન્ડિયા લીગ-HILનું સાત વર્ષનાં ગાળા બાદ પુનરાગમન થશે

હોકી ઇન્ડિયા લીગ-HILનું સાત વર્ષનાં ગાળા બાદ પુનરાગમન થશે. હોકી ઇન્ડિયાએ શુક્રવારે સત્તાવાર રીતે HIL માટે ફ્રેન્ચાઇઝીની જાહેરાત કરી હતી. લીગમાં આઠ પુરુષ અને છ મહિલા ટીમો હશે. સૌ પ્રથમ વાર મહિલા લીગ પુરુષોની સ્પર્ધાની સાથે યોજાશે. ખેલાડીઓની હરાજી 13થી 15 ઓક્ટોબર દરમિયાન નવી દિલ્હીમાં યોજાશે. દરેક ફ્ર...

ઓક્ટોબર 5, 2024 2:14 પી એમ(PM)

views 43

મહિલા ટી 20 વિશ્વકપમાં ભારતનો ન્યૂઝીલેન્ડ સામે પરાજય

મહિલા ટી 20 વિશ્વકપમાં ગઈ કાલે રાત્રે દુબઇમાં રમાયેલી મેચમાં ન્યૂઝીલેન્ડ સામે ભારતનો 58 રને પરાજય થયો હતો. 161 રનનાં લક્ષ્યનો પીછો કરતા ભારત 19 ઓવરમાં માત્ર 102 રનમાં ઓલ આઉટ થઈ ગયું હતું. ન્યૂઝીલેન્ડ વતી રોઝમેરી મેરે ચાર વિકેટ લીધી હતી. અગાઉ, ટોસ જીતીને બેટિંગ લેતાં ન્યૂઝીલેન્ડે 160 રન કર્યા હતા. સો...

ઓક્ટોબર 5, 2024 10:23 એ એમ (AM)

views 52

સુરેન્દ્રનગરના વઢવાણની સરસ્વતી કન્યા વિદ્યાલયમાં પીટીનાં શિક્ષિકા લાછુબેન પરમારની મલેશિયા ખાતે યોજાનાર એથ્લેટીક સ્પર્ધા માટે પસંદગી થઈ

સુરેન્દ્રનગરના વઢવાણની સરસ્વતી કન્યા વિદ્યાલયમાં પીટીનાં શિક્ષિકા લાછુબેન પરમારની મલેશિયા ખાતે યોજાનાર એથ્લેટીક સ્પર્ધા માટે પસંદગી થઈ છે. લાછુંબેન અગાઉ પણ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિવિધ રમતોમાં ભાગ લઈ ઇનામો મેળવી ચુક્યા છે. તેઓ મલેશિયામાં ભાલા ફેંક, હેમર થ્રો અને ચક્ર ફેંકની સ્પર્ધામાં ભા...

ઓક્ટોબર 5, 2024 10:06 એ એમ (AM)

views 54

મહિલા ટી-20 ક્રિકેટ વિશ્વકપમાં દુબઇમાં રમાયેલી મેચમાં ન્યૂઝીલેન્ડ સામે ભારતનો 58 રને પરાજય

મહિલા ટી-20 ક્રિકેટ વિશ્વકપમાં ગઈ કાલે રાત્રે દુબઇમાં રમાયેલી મેચમાં ન્યૂઝીલેન્ડ સામે ભારતનો 58 રને પરાજય થયો હતો. 161 રનનાં લક્ષ્યનો પીછો કરતા ભારત 19 ઓવરમાં માત્ર 102 રનમાં ઓલ આઉટ થઈ ગયું હતું. ન્યુઝીલેન્ડ વતી રોઝમેરી મેરે ચાર વિકેટ લીધી હતી. અગાઉ, ટોસ જીતીને બેટિંગ લેતાં ન્યૂઝીલેન્ડે 20 ઓવરમાં ચા...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.