રમતગમત

સપ્ટેમ્બર 30, 2024 6:31 પી એમ(PM)

views 53

ભારતના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 27 હજાર રન પૂર્ણ કર્યા

ભારતના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 27 હજાર રન પૂર્ણ કર્યા છે. આ વિક્રમ સર્જનાર તેઓ વિશ્વનાં ચોથા બેટ્સમેન બન્યાછે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટના તમામ સ્વરૂપમાં 27 હજાર રન કરનાર તેઓ સચીન તેંડુલકર બાદ બીજા ખેલાડી બન્યા છે. કોહલીએ ટેસ્ટમાં 8 હજાર 870, વનડેમાં 13 હજાર 906 અનેટી-20 મે...

સપ્ટેમ્બર 30, 2024 6:25 પી એમ(PM)

views 36

બીજી ટેસ્ટનાં ચોથા દિવસે બાંગલાદેશે ભારત સામે તેની બીજી ઇનિંગમાં રમતના અંતે બે વિકેટે 26 રન બનાવ્યા

કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમ ખાતેરમાઇ રહેલી બીજી ટેસ્ટનાં ચોથા દિવસે બાંગલાદેશે ભારત સામે તેની બીજી ઇનિંગમાં રમતના અંતે બે વિકેટે 26 રન બનાવ્યા હતા. બંને વિકેટો અશ્વિને લીધી હતી. ભારતે 52 રનની લીડ લઈને 9 વિકેટે 285 રને પ્રથમ દાવ ડિકલેર કરીને 52 રનની સરસાઇ મેળવી હતી. ભારત સામે ત્રણ વિકેટે107 રનથી ઇન...

સપ્ટેમ્બર 28, 2024 7:23 પી એમ(PM)

views 33

ગુજરાત રાજ્ય ફૂટબાલ એસોશિએશન દ્વારા યોજાયેલી 42 મી રિલાયન્સ કપ સીનિયર મેન્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ જૂનાગઢની ટીમે જીતી લીધી છે

ગુજરાત રાજ્ય ફૂટબાલ એસોશિએશન દ્વારા યોજાયેલી 42 મી રિલાયન્સ કપ સીનિયર મેન્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ જૂનાગઢની ટીમે જીતી લીધી છે.આજે સવારે ગાંધીનગર ખાતે રમાયેલી ફાઇનલ મેચમાં જૂનાગઢની ટીમે ગાંધીનગરને 4-0થી પરજય આપ્યો હતો. મેચની શરૂઆતથી જ જૂનાગઢની ટીમે મેચ ઉપર પકડ જમાવી દીધી હતી. છેલ્લે જૂન...

સપ્ટેમ્બર 28, 2024 8:48 એ એમ (AM)

views 62

રિલાયન્સ ફૂટબોલ સ્પર્ધાની ફાઇનલ મેચ ગાંધીનગર અને જૂનાગઢ વચ્ચે રમાશે

રિલાયન્સ કપ આંતર જિલ્લા ફૂટબોલ સ્પર્ધાની ફાઇનલ મેચ આજે રમાશે. જેમાં ગાંધીનગર અને જૂનાગઢ વચ્ચે જંગ ખેલાશે. ગાંધીનગરમાં રમાઇ રહેલી વરિષ્ઠ ખેલાડીઓ માટેની રિલાયન્સ કપ આંતર જિલ્લા ફૂટબોલ સ્પર્ધાની રમાનારી ફાઇનલમાં આજે જૂનાગઢ અને ગાંધીનગરની ટીમ વચ્ચે મુકાબલો થશે. આ મેચમાં વિજેતા થયેલા ખેલાડીઓને રાષ્ટ્રીયસ...

સપ્ટેમ્બર 27, 2024 8:00 પી એમ(PM)

views 47

ભારતની ત્રીશા જોલી અને ગાયત્રી ગોપીચંદનની જોડીએ મકાઉ ઓપન બેડમિન્ટન સ્પર્ધાની મહિલાઓની ડબલ્સની સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો

ભારતની ત્રીશા જોલી અને ગાયત્રી ગોપીચંદનની જોડીએ મકાઉ ઓપન બેડમિન્ટન સ્પર્ધાની મહિલાઓની ડબલ્સની સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. સ્પર્ધાની ક્વાર્ટરફાઇનલમાં ત્રીશા અને ગાયત્રીની જોડીએ તાઇવાનની સુ-યીન – હુઇ અને વુ યુની જોડીને 2-0થી પરાજય આપીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આવતીકાલે રમાનારી સેમિફાઇનલમાં ત્ર...

સપ્ટેમ્બર 27, 2024 7:57 પી એમ(PM)

views 51

કાનપુરમાં રમાઇ રહેલી બીજી અને અંતિમ ક્રિકેટ ટેસ્ટ મેચના આજે પ્રથમ દિવસે બાંગ્લાદેશે પહેલી ઇનિંગમાં ત્રણ વિકેટે 107 રન બનાવ્યા

કાનપુરમાં રમાઇ રહેલી બીજી અને અંતિમ ક્રિકેટ ટેસ્ટ મેચના આજે પ્રથમ દિવસે બાંગ્લાદેશે પહેલી ઇનિંગમાં ત્રણ વિકેટે 107 રન બનાવ્યા છે. ભારે વરસાદને કારણે આજે બપોર બાદ મેચ અટકાવી દેવાઇ હતી. ત્યારે મોમિનુલ હક 40 રને અને મુશફિકુર રહીમ 6 રને રમતમાં હતા, ભારત તરફથી આકાશ દીપે બે જ્યારે રવિચંદ્રન અશ્વિને 1-1 વિ...

સપ્ટેમ્બર 27, 2024 2:29 પી એમ(PM)

views 55

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બીજી અને અંતિમ ક્રિકેટ ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અત્યાર સુધીમાં બે વિકેટ ગુમાવી 74 રન બનાવ્યા

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બીજી અને અંતિમ ક્રિકેટ ટેસ્ટ મેચ કાનપુરમાં રમાઈ રહી છે. હાલમાં મળતાં અહેવાલ મુજબ બાંગ્લાદેશે અત્યાર સુધીમાં બે વિકેટ ગુમાવી 74 રન બનાવ્યા છે. આ પહેલા ભારતે ટૉસ જીતીને પહેલા બૉલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. બાંગ્લાદેશે પોતાની ટીમમાં 2 ફેરફાર કર્યા છે. નાહિદ રાણા અને તસ્કીન અહ...

સપ્ટેમ્બર 27, 2024 9:04 એ એમ (AM)

views 40

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટેસ્ટ શ્રેણીની બીજી અને અંતિમ ક્રિકેટ મેચ આજથી કાનપુરમાં રમાશે

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટેસ્ટ શ્રેણીની બીજી અને છેલ્લી ક્રિકેટ મેચ આજથી કાનપુરના ગ્રીનપાર્ક સ્ટેડિયમમાં રમાશે. ભારત આ શ્રેણીમાં એક—શૂન્યથી પહેલા જ આગળ છે. ભારતે ચેન્નઈમાં રમાયેલી પહેલી મેચમાં બાંગ્લાદેશમાં 280થી હરાવ્યું હતું. ભારતીય ક્રિકેટ કન્ટ્રૉલ બૉર્ડ – B.C.C.I.ના મતે, બીજી ટેસ્ટ માટે ભારતીય ...

સપ્ટેમ્બર 26, 2024 10:28 એ એમ (AM)

views 87

ભારતના કમલ ચાવલાએ મંગોલિયાના ઉલાનબટારમાં IBSF વિશ્વ પુરુષ 6 રેડ સ્નૂકર ચેમ્પિયનશિપ જીતી લીધી છે.

ભારતના કમલ ચાવલાએ મંગોલિયાના ઉલાનબટારમાં IBSF વિશ્વ પુરુષ 6 રેડ સ્નૂકર ચેમ્પિયનશિપ જીતી લીધી છે. ચાવલાએ ફાઇનલમાં પાકિસ્તાનના અસજાદ ઇકબાલને 6-2થી હરાવીને તેનો પ્રથમ IBSF વિશ્વ ખિતાબ જીત્યો છે. મલકિત સિંહ, વિદ્યા પિલ્લઈ અને કીર્તન પાંડિયને ત્રણ કાંસ્ય ચંદ્રકો જીત્યા. ચાવલા વર્ષ 2017માં આ ટુર્નામેન્ટનો...

સપ્ટેમ્બર 25, 2024 2:11 પી એમ(PM)

views 71

ફૂટબોલમાં, ભુટાનમાં રમાઈ રહેલી SAFF ચેમ્પિયનશિપ અન્ડર – 17માં ભારતે માલદીવને 3-0થી હરાવ્યું

ફૂટબોલમાં, SAFF ચેમ્પિયનશિપ અંડર -17માં ભારતે માલદીવને 3-0થી હરાવ્યું છે.ભૂટાનમાં રમાઇ રહેલી આ સ્પર્ધામાં ગ્રુપ Aમાં ભારત તરફથી સેમસને એક અને હેમ્નેચુંગે બે ગોલ કર્યા હતા.આ જીત સાથે ભારત ગ્રુપ Aમાં છ પોઈન્ટ સાથે ટોચ પર પહોંચી ગયું છે.ભારત આ સ્પર્ધાનું વર્તમાન ચેમ્પિયન છે અને તે પહેલાથી જ સેમી ફાઇનલમ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.