રમતગમત

ઓગસ્ટ 4, 2024 2:08 પી એમ(PM)

views 62

ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ એક દિવસીય ક્રિકેટ મેચોની શ્રેણીની બીજી મેચ આજે કોલંબોમાં રમાશે

ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ એક દિવસીય ક્રિકેટ મેચોની શ્રેણીની બીજી મેચ આજે કોલંબોમાં રમાશે. આ મેચ બપોરે અઢી વાગે શરૂ થશે. ઉલ્લેખનીય છે કે શ્રેણીની પ્રથમ મેચ ટાઈ રહી હતી.

ઓગસ્ટ 4, 2024 2:06 પી એમ(PM)

views 47

પેરિસ ઑલિમ્પિકમાં બેડમિન્ટનની સેમિ-ફાઈનલમાં આજે લક્ષ્ય સેન ટોક્યો ઑલિમ્પિકના સુવર્ણ ચંદ્રક વિજેતા ડેનમાર્કના વિક્ટર એક્સેલસન સામે રમશે

પેરિસ ઑલિમ્પિકમાં બેડમિન્ટનની સેમિ-ફાઈનલમાં આજે લક્ષ્ય સેન ટોક્યો ઑલિમ્પિકના સુવર્ણ ચંદ્રક વિજેતા ડેનમાર્કના વિક્ટર એક્સેલસન સામે રમશે. આ મેચ બપોરે સાડા ત્રણ વાગ્યે શરૂ થશે. ઉપરાંત આજે મુક્કેબાજીમાં લવવિના બોરગોહેન 75 કિલો વજન વર્ગની ક્વાર્ટર ફાઈનલમાં ચીનનાં લી કિઆન સામે રમશે. પુરૂષ હૉકીની ક્વાર્ટર ...

ઓગસ્ટ 3, 2024 8:15 પી એમ(PM)

views 43

પેરિસ ઓલિમ્પિકમાં, ભારતની દીપિકા કુમારી તીરંદાજીનાક્વાર્ટર ફાઈનલ રાઉન્ડમાં દક્ષિણ કોરિયાની નામ સુહેયોન સામે 4-6થી હારી ગઈ હતી

પેરિસ ઓલિમ્પિકમાં, ભારતની દીપિકા કુમારી તીરંદાજીનાક્વાર્ટર ફાઈનલ રાઉન્ડમાં દક્ષિણ કોરિયાની નામ સુહેયોન સામે 4-6થી હારી ગઈ હતી. અન્ય તીરંદાજભજન કૌરે પણ રાઉન્ડ ઓફ 16માં ઈન્ડોનેશિયાની ડિયાનંદા ચોઈરુનિસા સામે 5-6થી પરાજય થયો હતો. આ સાથે તીરંદાજી સ્પર્ધામાં ભારતનોપડકાર સમાપ્ત થઈ ગયો હતો.  25M એર પિસ્તોલ ...

ઓગસ્ટ 3, 2024 9:44 એ એમ (AM)

views 60

ભારત શ્રીલંકા વચ્ચેની પ્રથમ વનડે ટાઈ થઈ

શ્રીલંકાના કોલંબોના પ્રેમદાસા ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ એક દિવસીય મેચની શ્રેણીની પ્રથમ મેચ શુક્રવારે રમાઈ હતી. આ મેચ ટાઈમાં પરિણમી હતી. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ (58 રન)અડધી સદીની ઇનિંગ રમી હતી, પરંતુ તે ટીમને જીત સુધી પહોંચાડી શક્યો નહોતો. યજમાન શ્રીલંકાએ ટોસ જીતી...

ઓગસ્ટ 3, 2024 9:28 એ એમ (AM)

views 56

ભારતીય શટલર લક્ષ્ય સેને ઇતિહાસ રચ્યો

ભારતીય બેડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેને પેરિસ ઓલિમ્પિક્સ 2024માં ઈતિહાસ રચ્યો છે. તે ઓલિમ્પિકની સેમી ફાઇનલમાં પહોંચનાર પ્રથમ ભારતીય પુરૂષ બેડમિન્ટન ખેલાડી બન્યા છે. પેરિસ ઓલિમ્પિકમાં ભારતે અત્યાર સુધીમાં 3 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. પ્રથમ મેડલ મહિલા ખેલાડી મનુ ભાકરે 10 મીટર એર પિસ્તોલ શૂટિંગમાં જીત મેળવી છ...

ઓગસ્ટ 2, 2024 8:10 પી એમ(PM)

views 46

પેરિસ ઓલિમ્પિકના સાતમા દિવસે, તીરંદાજ અંકિતા ભગત અને ધીરજ બોમ્માદેવરાએ ઇન્ડોનેશિયાને 5-1થી હરાવીને મિશ્ર ટીમ ઇવેન્ટનાક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો

પેરિસ ઓલિમ્પિકમાં સાતમા દિવસે, તીરંદાજ અંકિતા ભગત અને ધીરજબોમ્માદેવરાએ ઇન્ડોનેશિયાને 5-1થી હરાવ્યું અને મિશ્ર ટીમ ઇવેન્ટના ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે.   શૂટિંગમાં મનુ ભાકર મહિલાઓની 25 મીટર પિસ્તોલ સ્પર્ધાનીફાઇનલમાં પહોંચ્યા છે.. અનંતજીત સિંહ નારુકા પણ પુરૂષોની સ્કીટમાં પડકારરૂપ રમી  રહ્યા છે....

ઓગસ્ટ 2, 2024 1:57 પી એમ(PM)

views 55

પેરિસ ઓલિમ્પિકની બેડમિન્ટનની પુરુષ સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં લક્ષ્ય સેન ચીનના ખેલાડી સામે રમશે

પેરિસ ઓલિમ્પિકમાં આજે સાતમા દિવસે અનેક ભારતીય ખેલાડીઓ નિશાનેબાજી,તીરંદાજી, બેડમિન્ટન, જુડો, હોકી અને એથ્લેટિક્સની સ્પર્ધામાં ભાગ લેશે.નિશાનેબાજીમાં મનુ ભાકર મહિલાઓની 25 મીટર સ્પર્ધામાં ક્વોલિફિકેશન રાઉન્ડમાં ભાગ લેશે, જ્યારે બેડમિન્ટન પુરુષ સિંગલ્સ ક્વાર્ટર ફાઇનલમાં લક્ષ્ય સેનનો મુકાબલો ચીની-તાઇપેઇન...

ઓગસ્ટ 2, 2024 10:39 એ એમ (AM)

views 50

ક્રિકેટમાં આજથી ભારત-શ્રીલંકા વચ્ચે વન-ડે મેચ શ્રેણીનો કોલંબોમાં પ્રારંભ

ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ દિવસીય ક્રિકેટ શ્રેણીનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે. આ મેચ ભારતીય સમય અનુસાર બપોરે અઢી વાગે શરૂ થશે. રોહિત શર્મા અને વિરાટ કોહલી આ શ્રેણીમાં રમશે. આ પૂર્વે ભારતે શ્રીલંકા સામે ટી20 મેચની શ્રેણીમાં ત્રણ શૂન્યથી જીત મેળવી હતી.

ઓગસ્ટ 1, 2024 12:28 પી એમ(PM)

views 50

પેરિસ ઓલિમ્પિકમાં ભારતનાં મુક્કેબાજ લવલિના બોર્ગોહેઇને મહિલાઓના 75 કિલો વજન વર્ગમાં 16મા રાઉન્ડમાં હોફ્સ્ટાડ સુન્નિવા સામે સરળ વિજય મેળવ્યો

પેરિસ ઓલિમ્પિકમાં ભારતનાં મુક્કેબાજ લવલિના બોર્ગોહેઇને મહિલાઓના 75 કિલો વજન વર્ગમાં 16મા રાઉન્ડમાં હોફ્સ્ટાડ સુન્નિવા સામે સરળ વિજય મેળવ્યો હતો. અન્ય બોક્સર નિશાંત દેવ પણ બોક્સિંગમાં 71 કિલો વજન વર્ગમાં ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યાં છે. ભારતનાં ટેબલ ટેનિસ ખેલાડી શ્રીજા અકુલા પ્રિ-ક્વાર્ટર ફાઇનલમાં વિશ...

જુલાઇ 31, 2024 8:14 પી એમ(PM)

views 51

ઓલિમ્પિકમાં બૉક્સર લવલીનાએ 75 કિલોગ્રામ વર્ગ શ્રેણીની ક્વાર્ટર ફાઇનલમાં કર્યો પ્રવેશ

આજે પેરિસ ઑલિમ્પિકમાં પાંચમો દિવસ ભારતીય ખેલાડીઓ માટે નિર્ણાયક રહ્યો. ભારતીય બૉક્સર લવલીના બોર્ગોહેને મહિલાઓ માટેની 75 કિલોગ્રામ વર્ગ શ્રેણીના ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. લવલીનાએ નોર્વેની ખેલાડી સુન્નિવા હૉફસ્ટેડને હરાવીને 16 રાઉન્ડની મેચ જીતી લીધી હતી. બેડમિન્ટનમાં પીવી સિંધુ અને લક્ષ્ય સેન...