સપ્ટેમ્બર 14, 2024 7:58 પી એમ(PM)
56
ભારતે આજે ચીનના હુલુનબુર ખાતે પાકિસ્તાનને 2-1થી હરાવીને હીરો એશિયન હોકી ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે
ભારતે આજે ચીનના હુલુનબુર ખાતે પાકિસ્તાનને 2-1થી હરાવીને હીરો એશિયન હોકી ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે..પાકિસ્તાને આઠમી મિનિટે અહમદ નદીમ દ્વારા લીડ મેળવી હતી તે પહેલા સુકાની હરમનપ્રીતસિંહે બે પેનલ્ટી કોર્નરને ફેરવીને ભારતને જીત અપાવી હતી. ચીન અને જાપાન વચ્ચેની છેલ્લી લીગ મેચ નક્ક...