રમતગમત

ઓક્ટોબર 4, 2024 7:35 પી એમ(PM)

views 37

વલસાડ તાલુકાના પારડી સાંઢપોર પ્રાથમિક શાળાના શિક્ષિકા મેઘા પાંડે આંતરરાષ્ટ્રીય સ્તરે પાવર લિફ્ટિંગમાં દેશનુ પ્રતિનિધિત્વ કરશે

વલસાડ તાલુકાના પારડી સાંઢપોર પ્રાથમિક શાળાના શિક્ષિકા મેઘા પાંડે આંતરરાષ્ટ્રીય સ્તરે પાવર લિફ્ટિંગમાં દેશનુ પ્રતિનિધિત્વ કરશે. વર્લ્ડ પાવર સ્પોર્ટ્સ ફેડરેશન દ્વારા આયોજીત આ સ્પર્ધા માટેની પસંદગી પ્રક્રિયા જયપુરમાં હાથ ધરાઈ હતી. તેમણે આ પહેલા દિલ્હીમાં યોજાયેલી અખિલ ભારતીય મુલકી સ્પર્ધામાં રાષ્ટ્રીય ...

ઓક્ટોબર 4, 2024 1:59 પી એમ(PM)

views 62

I.C.C. મહિલા ટી-20 વિશ્વકપમાં આજે ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચે મેચ રમાશે

I.C.C. મહિલા ટી-20 વિશ્વકપમાં આજે ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચે મેચ રમાશે. હરમનપ્રિત કૌરની આગેવાની હેઠળની ભારતીય ટીમ આજે દુબઈમાં ન્યૂઝિલેન્ડ સામે પોતાના વિશ્વકપના અભિયાનનો પ્રારંભ કરશે. દરમિયાન બપોરે રમાનારી મેચમાં વેસ્ટ ઇન્ડીઝ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મેચ રમાશે. આકાશવાણી F.M. રેઈન્બો ચેનલ પર સાંજે સાત...

ઓક્ટોબર 3, 2024 7:02 પી એમ(PM)

views 31

ICCના નવમા મહિલા ટી-20 વિશ્વકપનો આજથી સંયુક્ત આરબ અમીરાતના શારજાહ ખાતે પ્રારંભ

ICCના નવમા મહિલા ટી-20 વિશ્વકપનો આજથી સંયુક્ત આરબ અમીરાતના શારજાહ ખાતે પ્રારંભ થયો છે. પ્રથમ મેચમાં બાંગલાદેશે સ્કોટલેન્ડને 16 રનથી હરાવ્યું હતું. બાંગલાદેશે ટોસ જીતીને બેટિંગ લઇને 20 ઓવર્સમાં 119 રન કર્યા હતા, જવાબમાં સ્કોટલેન્ડની ટીમ 20 ઓવરમાં 103 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.બાંગલાદેશ વતી સૌથી વધુ 36 રન...

ઓક્ટોબર 3, 2024 10:08 એ એમ (AM)

views 64

ICCના નવમા મહિલા ટી-20 વિશ્વકપનો આજથી સંયુક્ત આરબ અમીરાતના શારજાહ ખાતે પ્રારંભ થશે.

ICCના નવમા મહિલા ટી-20 વિશ્વકપનો આજથી સંયુક્ત આરબ અમીરાતના શારજાહ ખાતે પ્રારંભ થશે. આગામી 20 ઑક્ટોબર સુધી યોજાનારી આ સ્પર્ધામાં કુલ 10 ટીમ ભાગ લેશે. વિશ્વકપની પહેલી મેચ આજે બાંગ્લાદેશ અને સ્કૉટલેન્ડ વચ્ચે રમાશે. જ્યારે ભારત પોતાની પહેલી મેચ આવતીકાલે ન્યૂઝિલેન્ડ વચ્ચે રમશે. દરમિયાન ભારત અને પાકિસ્તાન...

ઓક્ટોબર 2, 2024 7:31 પી એમ(PM)

views 35

ખો ખો વિશ્વ કપ 2025 ભારતમાં યોજાશે

ખો ખો વિશ્વ કપ 2025 ભારતમાં યોજાશે. આ સ્પર્ધામાં 6 ખંડોના 24 દેશો ભાગ લેશે.ખો ખો ફેડરેશન ઓફ ઈન્ડિયા-KKFI અને ઈન્ટરનેશનલ ખો ખો ફેડરેશને આ જાહેરાત કરી છે, જેમાં 16 પુરૂષ ટીમો અને ઘણી મહિલા ટીમો ભાગ લેશે. વિશ્વ કપ પહેલા, KKFI એ રમતને પ્રોત્સાહન આપવા માટે દસ શહેરોની બસો શાળાઓમાં ખો-ખો રમતનું આયોજન કરવાન...

ઓક્ટોબર 2, 2024 6:49 પી એમ(PM)

views 35

રાજ્યના ચાર ખેલાડીઓએ ઉઝબેકિસ્તાનના તાસ્કંદમાં 24 સપ્ટેમ્બરથી 29 સપ્ટેમ્બર દરમિયાન યોજાયેલી બૉક્સિંગ વિશ્વકપમાં મહત્વની સિદ્ધી હાંસલ કરી છે

રાજ્યના ચાર ખેલાડીઓએ ઉઝબેકિસ્તાનના તાસ્કંદમાં 24 સપ્ટેમ્બરથી 29 સપ્ટેમ્બર દરમિયાન યોજાયેલી બૉક્સિંગ વિશ્વકપમાં મહત્વની સિદ્ધી હાંસલ કરી છે. જેમાં વડદોરાના ખેલાડીઓએ ત્રણ રજત અને ત્રણ કાંસ્ય ચંદ્રક જીત્યા છે. પાર્થરાજ સિંહ જાહેજાની આ પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ હતી. તેમણે છોકરાઓની બે જુદી જુદી શ્રેણીમાં બ...

ઓક્ટોબર 2, 2024 4:11 પી એમ(PM)

views 31

ICC મહિલા T20 વર્લ્ડ કપની નવમી આવૃત્તિ આવતીકાલથી UAEના શારજાહમાં શરૂ થવાની છે

ICC મહિલા T20 વર્લ્ડ કપની નવમી આવૃત્તિ આવતીકાલથી UAEના શારજાહમાં શરૂ થવાની છે. ભારત તેની પ્રથમ મેચ ચોથી ઓક્ટોબરે ન્યુઝીલેન્ડ સામે રમશે. ત્રીજીથી 20મી ઓક્ટોબર વચ્ચે રમાનારી આ ટૂર્નામેન્ટમાં કુલ દસ ટીમો ભાગ લેશે. ભારત ગ્રુપ Aમાં ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન અને શ્રીલંકા સાથે છે. ગ્રુપ બીમાં બાં...

ઓક્ટોબર 1, 2024 7:16 પી એમ(PM)

views 34

બીજી ટેસ્ટ મેચમાં ભારતે બાંગ્લાદેશની ટીમને સાત વિકેટે હરાવી

ક્રિકેટમાં, ભારતે બાંગ્લાદેશ સામેની બે મેચની ટેસ્ટ શ્રેણીમાં ક્લીન સ્વીપ કર્યું છે. કાનપુરમાં આજે બપોરે રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં યજમાન ટીમે બાંગ્લાદેશની ટીમને સાત વિકેટે હરાવી હતી.

સપ્ટેમ્બર 30, 2024 6:31 પી એમ(PM)

views 47

ભારતના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 27 હજાર રન પૂર્ણ કર્યા

ભારતના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 27 હજાર રન પૂર્ણ કર્યા છે. આ વિક્રમ સર્જનાર તેઓ વિશ્વનાં ચોથા બેટ્સમેન બન્યાછે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટના તમામ સ્વરૂપમાં 27 હજાર રન કરનાર તેઓ સચીન તેંડુલકર બાદ બીજા ખેલાડી બન્યા છે. કોહલીએ ટેસ્ટમાં 8 હજાર 870, વનડેમાં 13 હજાર 906 અનેટી-20 મે...

સપ્ટેમ્બર 30, 2024 6:25 પી એમ(PM)

views 31

બીજી ટેસ્ટનાં ચોથા દિવસે બાંગલાદેશે ભારત સામે તેની બીજી ઇનિંગમાં રમતના અંતે બે વિકેટે 26 રન બનાવ્યા

કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમ ખાતેરમાઇ રહેલી બીજી ટેસ્ટનાં ચોથા દિવસે બાંગલાદેશે ભારત સામે તેની બીજી ઇનિંગમાં રમતના અંતે બે વિકેટે 26 રન બનાવ્યા હતા. બંને વિકેટો અશ્વિને લીધી હતી. ભારતે 52 રનની લીડ લઈને 9 વિકેટે 285 રને પ્રથમ દાવ ડિકલેર કરીને 52 રનની સરસાઇ મેળવી હતી. ભારત સામે ત્રણ વિકેટે107 રનથી ઇન...