રમતગમત

ઓક્ટોબર 9, 2024 7:48 પી એમ(PM)

views 30

ભારતના લક્ષ્યસેને ફિનલેન્ડમાં ચાલી રહેલી BWF આર્કટીક ઓપન બેડમિન્ટ સ્પર્ધાની પુરૂષોની સિંગલ્સની પ્રી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો

ભારતના લક્ષ્યસેને ફિનલેન્ડમાં ચાલી રહેલી BWF આર્કટીક ઓપન બેડમિન્ટ સ્પર્ધાની પુરૂષોની સિંગલ્સની પ્રી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. પહેલા રાઉન્ડની મેચમાં ડેન્માર્કના આર. ગેમકે ખસી જતા લક્ષ્યસેન પ્રી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ્યા છે.

ઓક્ટોબર 9, 2024 7:43 પી એમ(PM)

views 37

ભારતીય મહિલા ટેબલ ટેનિસ ખેલાડીઓએ કઝગસ્તાનમાં ચાલી રહેલી એશિયાઈ ટેબલ ટેનિસ સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક મેળવ્યો

ભારતીય મહિલા ટેબલ ટેનિસ ખેલાડીઓએ કઝગસ્તાનના અસ્તાનામાં ચાલી રહેલી એશિયાઈ ટેબલ ટેનિસ સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક મેળવ્યો છે. ભારતે ટેબલ ટેનિસ સ્પર્ધામાં મહિલાઓના વિભાગમાં આ પ્રથમવાર ચંદ્રક જીત્યો છે. સેમિફાઇનલમાં ભારતની ટીમ જાપાન સામે 3-1થી પરાજિત થતાં ભારતને કાંસ્ય ચંદ્રક મળ્યો છે. સેમિફાઇનલમાં મોનિકા ...

ઓક્ટોબર 9, 2024 2:01 પી એમ(PM)

views 33

ભારતીય પુરુષ ક્રિકેટ ટીમ આજે દિલ્હીમાં અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે શ્રેણીની બીજી T20 મેચમાં ભારત બાંગ્લાદેશ સામે ટકરાશે

ભારતીય પુરુષ ક્રિકેટ ટીમ આજે દિલ્હીના અરૂણ જેટલી આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં ત્રણ મેચોની શ્રેણીના બીજા ટી20 મેચમાં બાંગ્લાદેશ સામે રમશે. ભારતીય સમય અનુસાર સાંજે સાત વાગે આ મેચ શરૂ થશે. સૂર્ય કુમાર યાદવના નેતૃત્વમાં ભારત શ્રેણીમાં એક – શૂન્યથી આગળ છે. શ્રેણીની પ્રથમ મેચમાં ભારતે બાંગ્લાદેશને સાત વિકેટે...

ઓક્ટોબર 9, 2024 9:36 એ એમ (AM)

views 64

ભારતીય પુરુષ ક્રિકેટ ટીમ આજે બીજી ટી20 મેચમાં બાંગ્લાદેશ સામે, જ્યારે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ICC મહિલા ટી20 વિશ્વકપમાં શ્રીલંકા સામે મેદાનમાં ઉતરશે

ભારતીય પુરુષ ક્રિકેટ ટીમ આજે દિલ્હીના અરૂણ જેટલી આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં ત્રણ મેચોની શ્રેણીના બીજા ટી20 મેચમાં બાંગ્લાદેશ સામે રમશે.ભારતીય સમય અનુસાર સાંજે સાત વાગે આ મેચ શરૂ થશે. સૂર્ય કુમાર યાદવના નેતૃત્વમાં ભારત શ્રેણીમાં એક – શૂન્યથી આગળ છે.શ્રેણીની પ્રથમ મેચમાં ભારતે બાંગ્લાદેશને સાત વિકેટે હ...

ઓક્ટોબર 8, 2024 2:17 પી એમ(PM)

views 36

ICC મહિલા T-20 ક્રિકેટ વર્લ્ડકપમાં આજે સાંજે ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે મુકાબલો થશે

ICC મહિલા T-20 ક્રિકેટ વર્લ્ડ કપમાં આજે સાંજે ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ વચ્હે મુકાબલો થશે.આ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7:30 વાગ્યે શારજાહ ક્રિકેટ સ્ટેડિયમમાં શરૂ થશે.સ્પર્ધામાં બંને ટીમોએ પોતાની શરૂઆતની મેચો જીતી લીધી છે.દરમિયાન શારજાહમાં ગઈ કાલે ઈંગ્લેન્ડે દક્ષિણ આફ્રિકાને સાત વિકેટે હરાવ્યું હત...

ઓક્ટોબર 8, 2024 9:07 એ એમ (AM)

views 69

ICC મહિલા T-20 ક્રિકેટ વર્લ્ડ કપમાં આજે સાંજે ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે મુકાબલો થશે

ICC મહિલા T-20 ક્રિકેટ વર્લ્ડ કપમાં આજે સાંજે ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ વચ્હે મુકાબલો થશે. આ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7:30 વાગ્યે શારજાહ ક્રિકેટ સ્ટેડિયમમાં શરૂ થશે. સ્પર્ધામાં બંને ટીમોએ પોતાની શરૂઆતની મેચો જીતી લીધી છે. દરમિયાન શારજાહમાં ગઈ કાલે ઈંગ્લેન્ડે દક્ષિણ આફ્રિકાને સાત વિકેટે હરાવ્યું...

ઓક્ટોબર 7, 2024 7:46 પી એમ(PM)

views 34

મહિલા ટી-20 ક્રિકેટ વિશ્વકપમાં શારજાહ ખાતે હાલમાં સમૂહ બીની મેચમાં ઇંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઇ રહી છે

મહિલા ટી-20 ક્રિકેટ વિશ્વકપમાં શારજાહ ખાતે હાલમાં સમૂહ બીની મેચમાં ઇંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઇ રહી છે. દક્ષિણ આફ્રિકાની ટીમે ટોસ જીતીનેપહેલાં બેટીંગ પસંદ કરી છે. આ પહેલા દક્ષિણ આફ્રિકાએ પહેલી મેચમાં વેસ્ટ ઇન્ડિઝને અને ઇંગ્લેન્ડે બાંગ્લાદેશનેહરાવ્યું હતું. ભારતીય મહિલા ટીમે ગઈકાલે દુબઈમાં...

ઓક્ટોબર 7, 2024 2:21 પી એમ(PM)

views 46

મહિલા T20 ક્રિકેટ વિશ્વ કપમાં આજે શારજાહમાં રમાનારી ગ્રુપ બીની મેચમાં ઈંગ્લેન્ડનો મુકાબલો દક્ષિણ આફ્રિકા સામે થશે

મહિલા T20 ક્રિકેટ વિશ્વ કપમાં આજે શારજાહમાં રમાનારી ગ્રુપ બીની મેચમાં ઈંગ્લેન્ડનો મુકાબલો દક્ષિણ આફ્રિકા સામે થશે. મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7.30 વાગ્યે શરૂ થશે. દરમિયાન ગઈકાલે દુબઈમાં રમાયેલી મેચમાં ભારતે પાકિસ્તાનને 6 વિકેટથી પરાજય આપીને સેમીફાઈનલની આશા જીવંત રાખી છે. પાકિસ્તાને આપેલા 106 રનનો લ...

ઓક્ટોબર 7, 2024 2:20 પી એમ(PM)

views 35

બિલિયર્ડ્સમાં ભારતીય ખેલાડી પંકજ અડવાણીએ ગઈકાલે સ્થાનિક ખેલાડી જાડેન ઓંગને 5-1થી હરાવીને સોંઘે સિંગાપોર ઓપન ખિતાબ જીતી લીધો છે

બિલિયર્ડ્સમાં ભારતીય ખેલાડી પંકજ અડવાણીએ ગઈકાલે સ્થાનિક ખેલાડી જાડેન ઓંગને 5-1થી હરાવીને સોંઘે સિંગાપોર ઓપન ખિતાબ જીતી લીધો છે. અગાઉ અડવાણીએ ક્વાર્ટર ફાઇનલમાં થાઇલેન્ડનાં દેચાવાત પુમજાયેંગને 4-3થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. તેઓ હવે નવેમ્બરમાં દોહામાં વિશ્વ બિલિયર્ડ્સ સ્પર્ધામાં રમશે.

ઓક્ટોબર 6, 2024 8:24 પી એમ(PM)

views 139

મહિલા T20 ક્રિકેટ વિશ્વ કપમાં, ભારતીય ટીમે પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું

દુબઈમાં રમાઈ રહેલ મહિલા T20 ક્રિકેટ વિશ્વ કપમાં, ભારતીય ટીમે પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું છે. ભારતીય ટીમે 106 રનના વિજય લક્ષ્યાંકનો પીછો કરતા 18.5 ઓવરમાં 4 વિકેટે 108 રન કરીને જીત મેળવી હતી. ભારત તરફથી શેફાલી વર્માએ 35 બોલમાં 32 અને જેમિમાહ રોડ્રિગ્સે 28 બોલમાં 23 રન કર્યા હતા. કેપ્ટન હરમનપ્રીત કૌ...