રમતગમત

ઓક્ટોબર 16, 2024 8:13 પી એમ(PM)

views 33

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની પ્રથમ ક્રિકેટ ટેસ્ટના પ્રથમ દિવસે વરસાદનું વિધ્ન આવતી કાલે મેચ પુનઃ શરૂ થશે

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની પ્રથમ ક્રિકેટ ટેસ્ટના પ્રથમ દિવસે વરસાદને કારણે રમાઇ શકી ન હતી.બેંગલુરુનાં એમ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે આવતી કાલે બીજા દિવસે મેચનો વહેલો પ્રારંભ થવાની સંભાવના છે.ઉલ્લેખનીય છે કે ભારત તાજેતરમાં જ બાંગલાદેશ સામેની શ્રેણી 2 શૂન્યથી જીત્યું છે, જ્યારે ન્યૂઝીલેન્ડ શ્રીલંકા સામેન...

ઓક્ટોબર 16, 2024 9:43 એ એમ (AM)

views 76

ICC મહિલા ટી-ટ્વેન્ટી વિશ્વ કપમાં ગઇકાલે વેસ્ટ ઈન્ડિઝ, ઈંગ્લેન્ડને છ વિકેટે હરાવીને સેમિફાઈનલમાં પહોંચ્યું

ICC મહિલા ટી-ટ્વેન્ટી વિશ્વ કપમાં ગઇકાલે વેસ્ટ ઈન્ડિઝ, ઈંગ્લેન્ડને છ વિકેટે હરાવીને સેમિફાઈનલમાં પહોંચ્યું છે. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડે 20 ઓવરમાં સાત વિકેટે 141 રન કર્યા હતા . ઈંગ્લેન્ડ તરફથી નતાલી સિવર બ્રન્ટે 50 બોલમાં 57 રન બનાવ્યાં હતાં. વેસ્ટ ઈન્ડિઝનાં અફી ફ્લેચરે ત્રણ વિકેટ લીધી હ...

ઓક્ટોબર 16, 2024 9:40 એ એમ (AM)

views 50

ભારત ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીની પહેલી મેચમાં આજે ન્યૂ ઝિલેન્ડ સામે રમશે.

ભારત ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીની પહેલી મેચમાં આજે ન્યૂ ઝિલેન્ડ સામે રમશે. બેંગ્લોરના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે આ મેચ સ્થાનિક સમય અનુસાર સવારે સાડા નવ વાગ્યે શરૂ થશે. રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમ 2012-13 સીઝન બાદથી ઘરઆંગણે સતત 19મી શ્રેણી જીતવાનો લક્ષ્ય પણ બનાવશે. બીજી ટેસ્ટ 24થી 28 ઑક્...

ઓક્ટોબર 15, 2024 5:28 પી એમ(PM)

views 29

ડેનમાર્ક ઓપન બેડમિન્ટન ટૂર્નામેન્ટ 2024 ના પુરુષોના સિંગલ્સ મુકાબલામાં ભારતનો પરાજય ..

ડેનમાર્ક ઓપન બેડમિન્ટન ટૂર્નામેન્ટ 2024 ના પુરુષોના સિંગલ્સ મુકાબલામાં, ભારતીય ખેલાડી લક્ષ્ય સેન ચીનના લુ ગુઆંગ ઝુ સામે 21-12, 19-21થી 32 રાઉન્ડની મેચમાં પરાજિત થયા છે        મહિલાઓની ડબલ્સમાં, પાંડા બહેનો, રૂતપર્ણા અને સ્વેતાપર્ણાએ , ચાઈનીઝ તાઈપેઈની જોડી ચાંગ ચિંગ હુઈ અને યાંગ ચિંગતુન  સામે 32 રાઉન...

ઓક્ટોબર 15, 2024 2:30 પી એમ(PM)

views 31

ડેનમાર્ક ઑપન 2024 બેડમિન્ટન સ્પર્ધામાં ભારતીય ખેલાડી પી.વી. સિંધુ આજે સાંજે મહિલા સિંગલ્સની શરૂઆતી મેચમાં ચીનનાં તાઈપેનાં પાઈ યૂ પો સામે રમશે

ડેનમાર્ક ઑપન 2024 બેડમિન્ટન સ્પર્ધામાં ભારતીય ખેલાડી પી.વી. સિંધુ આજે સાંજે મહિલા સિંગલ્સની શરૂઆતી મેચમાં ચીનનાં તાઈપેનાં પાઈ યૂ પો સામે રમશે. જ્યારે વિશ્વના 19મા ક્રમાંકના ખેલાડી લક્ષ્ય સેન બપોરે 17મા ક્રમાંકના ચીનના લૂ ગુઆન્ગ જૂ સામે રમશે. મહિલા જોડીમાં રૂતપર્ણા અને શ્વેતાપર્ણા પાંડા બહેનોની મેચ આ...

ઓક્ટોબર 15, 2024 10:59 એ એમ (AM)

views 36

રણજી ટ્રોફીમાં ગુજરાત-બરોડાનો વિજયી પ્રારંભ, સૌરાષ્ટ્રે હારનો સામનો કર્યો

રણજી ટ્રોફીમાં ગુજરાત અને બરોડાએ વિજયી પ્રારંભ કર્યો છે. જ્યારે સૌરાષ્ટ્રે પરાજયનો સામનો કરવો પડ્યો હતો. ગુજરાત હૈદરાબાદ વચ્ચેની મેચમાં ગુજરાતે હૈદરાબાદને 126 રને પરાજ્ય આપ્યો હતો. આ મેચમાં ગુજરાતે પ્રથમ ઇનિંગમાં 343 અને હૈદરાબાદે 248 રન કર્યા હતા. બીજી ઇનિંગમાં ગુજરાત 201 રને ઓલઆઉટ થતાં હૈદરાબાદને ...

ઓક્ટોબર 14, 2024 7:42 પી એમ(PM)

views 31

દુબઇમાં 20 ઓક્ટોબરે મહિલાઓનાં ટી 20 વિશ્વકપની સમાપ્તિ બાદ ભારત 24થી 29 ઓક્ટોબર દરમિયાન ન્યૂઝીલેન્ડ સામે ત્રણ વન-ડે મેચની સિરીઝ રમશે

દુબઇમાં 20 ઓક્ટોબરે મહિલાઓનાં ટી 20 વિશ્વકપની સમાપ્તિ બાદ ભારત 24થી 29 ઓક્ટોબર દરમિયાન ન્યૂઝીલેન્ડ સામે ત્રણ વન-ડે મેચની સિરીઝ રમશે. ત્રણેય મેચઅમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. 2025માં રમાનાર મહિલાઓનાં ટી 20 વિશ્વકપનું યજમાન ભારત આ સ્પર્ધા માટે આપોઆપ પાત્ર ઠર્યું છે. ચેમ્પિયનશીપ ટેબલમાં ...

ઓક્ટોબર 14, 2024 2:20 પી એમ(PM)

views 45

ભારત આગામી વર્ષે ISSF જુનિયરવિશ્વ કપની યજમાની કરશે

ભારત આગામી વર્ષે ISSF જુનિયરવિશ્વ કપની યજમાની કરશે. આંતરરાષ્ટ્રીય નિશાનેબાજી રમતગમત સંઘના પ્રમુખ લુસિયાનો રોસીએ ગઈકાલે નવી દિલ્હીમાં પત્રકાર પરિષદને સંબોધન કરતાં આ જાહેરાત કરી છે. તેમણે વિશ્વમાં શૂટિંગની વધતી લોકપ્રિયતામાં ભારતના યોગદાનની પ્રશંસા કરી હતી. આ પત્રકાર પરિષદમાં ભારતીય રાષ્ટ્રીય રાઇફલ સં...

ઓક્ટોબર 13, 2024 8:12 પી એમ(PM)

views 29

મહિલાઓનાં ટી-20 વિશ્વકપમાં ગ્રૂપ બીની મેચમાં ઇંગલેન્ડે સ્કોટલેન્ડને 10 વિકેટે હરાવ્યું છે

મહિલાઓનાં ટી-20 વિશ્વકપમાં ગ્રૂપ બીની મેચમાં ઇંગલેન્ડે સ્કોટલેન્ડને 10 વિકેટે હરાવ્યું છે. શારજાહ ખાતે રમાયેલી મેચમાં જીત માટે 110 રનનાં લક્ષ્યાંકનો પીછો કરતા ઇંગલેન્ડે 10 ઓવર બાકી હતી ત્યારે એક પણ વિકેટ ગુમાવ્યા વિના 113 રન કરીને ભવ્ય વિજય મેળવ્યો હતો. ઓપનર માઇયા બાઉચિયર 62 અને વયાત- હોજ 51 રને અણન...

ઓક્ટોબર 13, 2024 8:02 પી એમ(PM)

views 29

ચોથી હોકી ભારત સિનિયર મહિલા આંતર-વિભાગ રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ આવતીકાલથી નવી દિલ્હીના મેજર ધ્યાનચંદ સ્ટેડિયમમાં શરૂ થવાની છે

ચોથી હોકી ભારત સિનિયર મહિલા આંતર-વિભાગ રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ આવતીકાલથી નવી દિલ્હીના મેજર ધ્યાનચંદ સ્ટેડિયમમાં શરૂ થવાની છે. આ ટુર્નામેન્ટમાં 12 ટીમો ચાર પૂલમાં વિભાજિત થશે અને તે આ મહિનાની 21મી તારીખ સુધી ચાલશે. લીગ તબક્કા દરમિયાન, દરેક ટીમ તેમના પૂલમાં અન્ય તમામ ટીમો સામે રમશે.