રમતગમત

ઓક્ટોબર 18, 2024 4:13 પી એમ(PM)

views 32

ડેન્માર્ક ઓપન બેડમિન્ટનમાં, બે વારના ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુ આજે બપોર પછી ઇન્ડોનેશિયાના વિશ્વમા આઠમાં ક્રમાંકિત જ્યોર્જિયા મારિસ્કાનો સામનો કરશે

ડેન્માર્ક ઓપન બેડમિન્ટનમાં, બે વારના ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુ આજે બપોર પછી ઇન્ડોનેશિયાના વિશ્વમા આઠમાં ક્રમાંકિત જ્યોર્જિયા મારિસ્કાનો સામનો કરશે.ભારતીય સમય પ્રમાણે બપોરે 4-10 કલાકે મેચ શરૂ થશે.સિંધુએ ગઈ કાલે 16મા રાઉન્ડમાં ચીનનાં હાન યુને 18-21, 21-12, 21-16 થી હરાવ્યા હતા. સિંધુ આ ટુર્નામેન...

ઓક્ટોબર 18, 2024 4:09 પી એમ(PM)

views 32

ન્યૂઝીલેન્ડ સામેની વન-ડે શ્રેણી માટે ભારતની મહિલા કેપ્ટન તરીકે હરમનપ્રિત કૌરને જાળવી રાખવામાં આવ્યા છે

ન્યૂઝીલેન્ડ સામેની વન-ડે શ્રેણી માટે ભારતની મહિલા કેપ્ટન તરીકે હરમનપ્રિત કૌરને જાળવી રાખવામાં આવ્યા છે. 24મી ઓક્ટોબરે શરૂ થઈ રહેલી શ્રેણી માટે ચાર નવા ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું છે. ટી-20 મહિલા વિશ્વકપમાં ભારતનાં નબળા દેખાવ બાદ ટીમનાં દેખાવ પર પસંદગીકારોની નજર હતી. જોકે, પસંદગીકારોએ હરમનપ્રીતમાં...

ઓક્ટોબર 18, 2024 9:31 એ એમ (AM)

views 33

SAFF મહિલા ફૂટબોલ સ્પર્ધામાં, ભારતે ગઈકાલે નેપાળના કાઠમંડુ ખાતે પાકિસ્તાનને 5-2થી હરાવ્યું

SAFF મહિલા ફૂટબોલ સ્પર્ધામાં, ભારતે ગઈકાલે નેપાળના કાઠમંડુ ખાતે પાકિસ્તાનને 5-2થી હરાવ્યું. ભારતીય સુકાની લોઇટોંગબમ આશાલતા દેવીની આ 100મી મેચ હતી. મેચમાં સ્ટ્રાઈકર નંગગોમ બાલા દેવીએ પોતાનો 50મો ગોલ કર્યો હતો. આ સિદ્ધિ મેળવનારી તે પ્રથમ ભારતીય મહિલા ફૂટબોલર છે. ભારતની આગામી મેચ 23 ઓક્ટોબરે બાંગ્લાદેશ...

ઓક્ટોબર 18, 2024 9:32 એ એમ (AM)

views 66

ભારતના અર્જુન એરિગાઇસીનો લંડનમાં રમાયેલી WR ચેસ માસ્ટર્સ કપમાં વિજય

ભારતના અર્જુન એરિગાઈસીએ ગઈકાલે લંડન ખાતે ફાઇનલમાં મેક્સિમ વાચિયર-લાગ્રેવને હરાવીને WR ચેસ માસ્ટર્સ કપ જીત્યો છે. બે ક્લાસિકલ રમતો ડ્રો કર્યા પછી, અર્જુને સમયના ટાઈબ્રેકરમાં બ્લેક સાથે જીત મેળવી છે. આ 16 ખેલાડીઓની નોકઆઉટ ટુર્નામેન્ટ જીતીને, અર્જુન હવે FIDE સર્કિટનું નેતૃત્વ કરી રહ્યો છે. તે હવે પછી સ...

ઓક્ટોબર 17, 2024 7:41 પી એમ(PM)

views 47

ત્રણ મેચોની શ્રેણીની પ્રથમ ટેસ્ટનાં બીજા દિવસે ન્યૂઝીલેન્ડે ભારત સામે ત્રણ વિકેટનાં ભોગે 180 રન કર્યા

બેંગલુરુનાં એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાઇ રહેલી ત્રણ મેચોની શ્રેણીની પ્રથમ ટેસ્ટનાં બીજા દિવસે ન્યૂઝીલેન્ડે ભારત સામે ત્રણ વિકેટનાં ભોગે 180 રન કર્યા છે. રચિન રવિન્દ્ર અને ડેરિલ મિચેલ રમતના અંતે અણનમ રહ્યા છે. ડેવોન કોનવેએ 91 રન કર્યા હતા. આ સાથે ન્યૂઝીલેન્ડ યજમાન ભારત સામે 134 રનની સરસાઈ ધરાવે...

ઓક્ટોબર 17, 2024 4:16 પી એમ(PM)

views 68

મલેશિયા ખાતે યોજાયેલી ૩૬મી એશિયા માસ્ટર એથ્લેટિક્સ સ્પર્ધામાં વઢવાણના પીટી શિક્ષક લાછુબેન પરમારે જેવલિન થ્રો સ્પર્ધામાં કાંસ્યચંદ્રક મેળવ્યો

મલેશિયા ખાતે યોજાયેલી ૩૬મી એશિયા માસ્ટર એથ્લેટિક્સ સ્પર્ધામાં વઢવાણના પીટી શિક્ષક લાછુબેન પરમારે જેવલિન થ્રો સ્પર્ધામાં કાંસ્યચંદ્રક મેળવ્યો છે. લાછુબેન સમસ્ત કારડિયા રાજપુત સમાજ કન્યા કેળવણી ટ્ર્સ્ટ સંચાલિત સરસ્વતી કન્યા વિદ્યાલય વઢવાણના પીટી શિક્ષક છે. ૩૬મી એશિયા માસ્ટર એથ્લેટિક્સ સ્પર્ધા મલેશિયાન...

ઓક્ટોબર 17, 2024 2:32 પી એમ(PM)

views 37

I.S.S.F. નિશાનેબાજીની વિશ્વકપ ફાઈનલમાં ગનેમત સેખોં નવી દિલ્હીમાં મહિલાઓની સ્કીટની ફાઈનલ સ્પર્ધામાં છઠ્ઠા ક્રમાંક પર રહ્યાં

વિશ્વ આંતરરાષ્ટ્રીય નિશાનેબાજ રમતગમત સંઘ એટલે કે, I.S.S.F. નિશાનેબાજીની વિશ્વકપ ફાઈનલમાં ગનેમત સેખોં આજે સવારે નવી દિલ્હીમાં મહિલાઓની સ્કીટની ફાઈનલ સ્પર્ધામાં છઠ્ઠા ક્રમાંક પર રહ્યાં છે. પહેલા તેઓ બીજા ક્રમાંક પર હતા, પરંતુ સતત 2 શૉટ ચૂકી જવાના કારણે ચંદ્રકની સ્પર્ધાથી બહાર થઈ ગયાં હતાં. ક્વાલિફિકેશ...

ઓક્ટોબર 17, 2024 2:30 પી એમ(PM)

views 41

SAFF મહિલા ફૂટબોલ ચેમ્પિયનશિપ-2024માં ભારત આજે તેની પ્રથમ મેચમાં પાકિસ્તાન સામે ટકરાશે

SAFF મહિલા ફૂટબોલ ચેમ્પિયનશિપ-2024માં ભારત આજે તેની પ્રથમ મેચમાં પાકિસ્તાન સામે ટકરાશે. આ મેચ નેપાળના કાઠમંડુમાં ભારતીય સમય મુજબ સાંજે સવા પાંચ વાગ્યે શરૂ થશે. ભારત વર્તમાન ચેમ્પિયન બાંગ્લાદેશ અને પાકિસ્તાન સાથે ગ્રુપ Aમાં છે જ્યારે ગ્રુપ Bમાં યજમાન નેપાળ, ભૂતાન, માલદીવ્સ અને શ્રીલંકાનો સમાવેશ થાય છ...

ઓક્ટોબર 17, 2024 2:27 પી એમ(PM)

views 31

બેંગ્લોરમાં ભારત – ન્યૂઝીલેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણીની પહેલી મેચ રમાઇ રહી છે

ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચેની પહેલી ટેસ્ટ મેચ હાલમાં બેંગ્લોરના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ભારત પહેલી બેટિંગ કરી રહ્યું છે. ભારત 31.2 ઓવરમાં માત્ર 46 રન કરીને ઓલ આઉટ થઇ ગયું હતું. ભારત તરફથી ઑપનિંગ કરવા આવેલા યશસ્વી જયસ્વાલ માત્ર 13 અને સુકાની રોહિત શર્મા માત્ર 2 રન બનાવીને આઉટ થઈ ગયા ...

ઓક્ટોબર 16, 2024 8:21 પી એમ(PM)

views 44

આંતરરાષ્ટ્રિય ક્રિકેટ પરિષદ-ICC એ ભારતનાં મહિલા ખેલાડી નીતુ ડેવિડને ‘આઇસીસી હોલ ઓફ ફેમ’માં સ્થાન આપ્યું

આંતરરાષ્ટ્રિય ક્રિકેટ પરિષદ-ICC એ ભારતનાં મહિલા ખેલાડી નીતુ ડેવિડ, ઇંગલેન્ડનાં એલેસ્ટર કુક, અને દક્ષિણ આફ્રિકનાં એબી ડિવિલિયર્સને ‘આઇસીસી હોલ ઓફ ફેમ’માં સ્થાન આપ્યું છે.જાન્યુઆરી 2009માં યોજાયેલા આઇસીસીનાં શતાબ્દિ સમારોહમાં ‘આઇસીસી હોલ ઓફ ફેમ’નો પ્રારંભ કરવામાં આવ્યો હતો.આયાદીમાં ક્રિકેટનાં સૌથી મહા...