રમતગમત

ઓક્ટોબર 25, 2024 10:37 એ એમ (AM)

views 23

36મી સબ જુનિયર નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશીપ 2024માં ગુજરાતના બે ખેલાડીઓ શાનદાર પ્રદર્શન કરતાં સેમિફાઈનલમાં પહોંચ્યા

36મી સબ જુનિયર નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશીપ 2024માં ગુજરાતના બે ખેલાડીઓ શાનદાર પ્રદર્શન કરતાં સેમિફાઈનલમાં પહોંચ્યા હતા. તનિષ ચોક્સી અને ભાશ્ય પાઠકનો ચેન્નાઈ રમાઈ રહેલી આ મેચમાં તમિલનાડુની જોડી સામે પરાજ્ય થયો છે. ગુજરાતની આ જોડીએ પ્રથમ સેટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું, પણ બીજા સેટમાં શાનદાર પ્રદર્...

ઓક્ટોબર 25, 2024 9:33 એ એમ (AM)

views 47

મહિલા ક્રિકેટમાં, ભારતે ગઈ કાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી શ્રેણીની પ્રથમ વન—ડેમાં ન્યૂઝીલેન્ડને 59 રનથી પરાજય આપ્યો

મહિલા ક્રિકેટમાં, ભારતે ગઈ કાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી શ્રેણીની પ્રથમ વન—ડેમાં ન્યૂઝીલેન્ડને 59 રનથી પરાજય આપ્યો હતો. જીતવા માટે 228 રનનાં લક્ષ્યાંકનો પીછો કરતા ન્યુઝીલેન્ડ 40.4 ઓવરમાં 168 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. ભારત વતી રાધા યાદવે ત્રણ અને સાઇમા ઠાકોરે બે વિકેટ લીધી હતી. અ...

ઓક્ટોબર 25, 2024 9:31 એ એમ (AM)

views 41

પુણેમાં રમાઇ રહેલી બીજી ક્રિકેટ ટેસ્ટ મેચના પ્રથમ દિવસે ભારતે ન્યુઝીલેન્ડ સામે તેની પ્રથમ ઇનિંગમાં એક વિકેટે 16 રન બનાવ્યા

પુણેમાં રમાઇ રહેલી બીજી ક્રિકેટ ટેસ્ટ મેચના પ્રથમ દિવસે ભારતે ન્યુઝીલેન્ડ સામે તેની પ્રથમ ઇનિંગમાં એક વિકેટે 16 રન બનાવ્યા હતા. ભારતે સુકાની રોહિત શર્માની વિકેટ શરૂઆતમાં ગુમાવી દીધી હતી, પરંતુ શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલે વધુ વિકેટ ગુમાવ્યા વિના અંતિમ કેટલીક ઓવરો પૂરી કરી હતી. ગિલ 10 અને જયસ્વાલ 6 ...

ઓક્ટોબર 24, 2024 8:27 પી એમ(PM)

views 52

અમદાવાદમાં રમાઇ રહેલી ભારત અને ન્યૂઝીલેન્ડ મહિલા ક્રિકેટની વનડે મેચમાં ભારતે 228 રનનો લક્ષ્યાંક આપ્યો

ભારત અને ન્યૂ ઝિલેન્ડ મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે રમાયેલી વન-ડે મેચમાં ભારતે ન્યૂ ઝિલેન્ડને જીતવા માટે 228 રનનો લક્ષ્યાંક આપ્યો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ વન-ડે શ્રેણીનો પ્રારંભ થયો છે. હાલમાં મળતા અહેવાલ અનુસાર, ન્યૂ ઝિલેન્ડની ટીમે 34 ઑવરમાં 7 વિકેટ ગુમાવી 214 રન બનાવ્યા છે.ન્યૂઝિલેન્ડના...

ઓક્ટોબર 24, 2024 7:52 પી એમ(PM)

views 49

અમદાવાદમાં રમાઈ રહેલી ભારત અને ન્યૂઝિલેન્ડ મહિલા ક્રિકેટની વન-ડે મેચમાં ભારતે 228 રનનો લક્ષ્યાંક આપ્યો

ભારત અને ન્યૂ ઝિલેન્ડ મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે રમાઈ રહેલી વન-ડે મેચમાં ભારતે ન્યૂ ઝિલેન્ડને જીતવા માટે 228 રનનો લક્ષ્યાંક આપ્યો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ વન-ડે શ્રેણીનો પ્રારંભ થયો છે. હાલમાં મળતા અહેવાલ અનુસાર, ન્યૂ ઝિલેન્ડની ટીમે 24 ઑવરમાં 4 વિકેટ ગુમાવી 98 રન બનાવ્યા છે.ન્યૂઝિલેન્ડ...

ઓક્ટોબર 24, 2024 2:27 પી એમ(PM)

views 55

ટેનિસમાં વિયેના ઓપનમાં પુરુષોની ક્વાર્ટર ફાઇનલ ડબલ્સની આજે મેચ

ટેનિસમાં વિયેના ઓપનમાં પુરુષોની ક્વાર્ટર ફાઇનલ ડબલ્સમાં આજે ભારતના રોહન બોપન્ના અને ઓસ્ટ્રેલિયાનાં મેથ્યુ એબ્ડનની જોડીનો મુકાબલો બ્રિટનના નીલ સ્કુપસ્કી તથા ન્યૂઝીલેન્ડના માઇકલ વિનસની જોડી સામે થશે.આ મેચ ભારતીય સમય પ્રમાણે સાંજે ચાર વાગીને 50 મિનિટે શરૂ થશે.આ અગાઉ, બીજી ક્રમાંકિત જોડીએ રોબિન હાસ અને ...

ઓક્ટોબર 24, 2024 2:23 પી એમ(PM)

views 44

પૂણેમાં આજે શરૂ થયેલી બીજી ટેસ્ટનાં પ્રથમ દિવસે ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને ભારત સામે બેટિંગ પસંદ કરી છે

પૂણેમાં આજે શરૂ થયેલી બીજી ટેસ્ટનાં પ્રથમ દિવસે ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને ભારત સામે બેટિંગ પસંદ કરી છે.છેલ્લાં અહેવાલ પ્રમાણે ન્યૂઝીલેન્ડે પ્રથમ ઇનિંગમાં 3 વિકેટે 160 રન કર્યા છે.ભારતે તેની ટીમમાં મોહમ્મ્દ સિરાજ, કુલદીપ યાદવ અને કેએલ રાહુલની જગ્યાએ આકાશદીપ, વોશિંગ્ટન સુંદર અને શુભમન ગિલનો સમાવેશ થાય છ...

ઓક્ટોબર 24, 2024 1:59 પી એમ(PM)

views 64

ભારત અને ન્યૂઝીલેન્ડની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે રમાનારી ત્રણ દિવસીય વન ડે શ્રેણીનો આજથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પ્રારંભ

મહિલા ક્રિકેટમાં, ભારત અને ન્યુજીલેન્ડ વચ્ચે રમાનારી ત્રણ વન ડે શ્રેણીનો પ્રથમ મુકાબલો આજે અમદાવાદમાં નરેન્દ્ર મોદી ખાતે રમાવા જઈ રહ્યો છે.હરમનપ્રીત કૌરના વડપણ હેઠળ ભારતીય ટીમ આ મુકાબલામાં ઉતરશે.સ્મૃતિ મંધાના, રાધા યાદવ, રેણુકા સિંઘ સાહિતના ખેલાડીઓ ટીમને જીત અપાવા માટે મેદાનમાં ઉતરશે.તો બીજી તરફ મહિ...

ઓક્ટોબર 23, 2024 7:33 પી એમ(PM)

views 43

નવી દિલ્હીના મેજર ધ્યાનચંદ રાષ્ટ્રીય સ્ટેડિયમમાં રમાયેલી પુરુષ હૉકીમાં ભારત જર્મની સામે 0—2થી હારી ગયું

નવી દિલ્હીના મેજર ધ્યાનચંદ રાષ્ટ્રીય સ્ટેડિયમમાં રમાયેલી પુરુષ હૉકીમાં ભારત જર્મની સામે 0—2થી હારી ગયું છે. જર્મની તરફથી હેનરિક મર્ટજેન્સે ચોથી મિનિટે અને સુકાની લુકાસ વિન્ડફેડરે 30મી મિનિટે ગૉલ કર્યા હતા. હવે આવતીકાલે શ્રેણીની બીજી મેચ રમાશે.

ઓક્ટોબર 23, 2024 2:35 પી એમ(PM)

views 73

ભારતની સૌથી પ્રતિષ્ઠિત મહિલા ગોલ્ફ ટુર્નામેન્ટ આવતીકાલથી હરિયાણાના ગુરુગ્રામમાં શરૂ થશે

ભારતની સૌથી પ્રતિષ્ઠિત મહિલા ગોલ્ફ ટુર્નામેન્ટ આવતીકાલથી હરિયાણાના ગુરુગ્રામમાં શરૂ થશે. આવતીકાલથી શરૂ થનારી 16મી મહિલા ગોલ્ફ ટુર્નામેન્ટમાં 31 દેશોના 114 ખેલાડીઓ સામેલ થશે, જેમાંથી ભારતીય ખેલાડીઓ હિતાશી બક્ષી, વાણી કપૂર, અમનદીપ દ્રાલ અને રિદ્ધિમા દિલાવરી સહિત 27 ભારતના ખેલાડીઓ પણ શામેલ છે. ગત વર્ષે...