રમતગમત

ડિસેમ્બર 18, 2024 2:49 પી એમ(PM)

views 34

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી ટેસ્ટ ડ્રોમાં પરિણમી..

બ્રિસ્બેનમાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફી ક્રિકેટ ટુર્નામેન્ટની ત્રીજી ટેસ્ટ મેચ વરસાદને કારણે ડ્રોમાં સમાપ્ત થઈ. રમત બંધ થઈ ત્યાં સુધીમાં ભારતે તેની બીજી ઈનિંગમાં કોઈ વિકેટ ગુમાવ્યા વિના 8 રન બનાવ્યા હતા. તે સમયે ભારતને જીતવા માટે 267 રનની જરૂર હતી, પરંતુ ખરાબ હવામાનને કારણે મેચનું નિર્ણાયક પરિણામ આવી શક્...

ડિસેમ્બર 18, 2024 10:35 એ એમ (AM)

views 36

T-20 આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટની બીજી મેચમાં વેસ્ટ ઈન્ડિઝે ભારતને નવ વિકેટે હરાવીને ત્રણ મેચની શ્રેણી 1-1થી બરાબર કરી

T-20 આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટની બીજી મેચમાં વેસ્ટ ઈન્ડિઝે ભારતને નવ વિકેટે હરાવીને ત્રણ મેચની શ્રેણી 1-1થી બરાબર કરી લીધી છે. આ મેચ ગઈકાલે રાત્રે નવી મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાઈ હતી. વેસ્ટ ઈન્ડિઝે 26 બોલ બાકી રહેતા 160 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. કેપ્ટન હેલી મેથ્યુઝ 85 રન બનાવીને અણન...

ડિસેમ્બર 17, 2024 5:19 પી એમ(PM)

views 35

બ્રિસ્બેનમાં રમાઇ રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ટેસ્ટ મેચમાં ભારત ઓસ્ટ્રેલિયા સામે ફોલો-ઓન ટાળવામાં સફળ રહ્યું

બ્રિસ્બેનમાં રમાઇ રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ટેસ્ટ મેચમાં ભારત ઓસ્ટ્રેલિયા સામે ફોલો-ઓન ટાળવામાં સફળ રહ્યું હતું. રમતના ચોથા દિવસે ભારતે નવ વિકેટે 252 રન બનાવ્યા હતા.હજુ પણ તે 193 રનથી પાછળ છે. ખરાબ પ્રકાશને કારણે મેચ વહેલી પૂરી કરવામાં આવી હતી.ભારતે ગઈકાલના ચાર વિકેટે 51 રનથી રમત આગળ ધપાવ...

ડિસેમ્બર 16, 2024 2:17 પી એમ(PM)

views 33

બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ક્રિકેટ ટેસ્ટની આજે ત્રીજા દિવસની રમત વરસાદના કારણે અટકાવી દેવાઈ હતી

ઓસ્ટ્રેલિયામાં બ્રિસ્બનના ગાબા ખાતે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ક્રિકેટ ટેસ્ટની આજે ત્રીજા દિવસની રમત વરસાદના કારણે અટકાવી દેવાઈ હતી. આ પહેલાં ભારતે ચાર વિકેટે 48 રન બનાવ્યા હતા. અગાઉ ઓસ્ટ્રેલિયાની ટીમ પહેલી ઇનિંગમાં 445 રન બનાવીને ઓલઆઉટ થઇ ગઇ હતી.. ભારત તરફથી જસપ્રિત બૂમરાહે છ વિકેટ ઝડપી હતી.

ડિસેમ્બર 16, 2024 11:47 એ એમ (AM)

views 53

મહિલા જૂનિયર એશિયા કપ હૉકી ચેમ્પિયનશીપમાં ભારત ચેમ્પિયન

ઑમાનના મસ્કતમાં ગઈકાલે રાત્રે રમાયેલી મહિલા જૂનિયર એશિયા કપ હૉકી ચેમ્પિયનશીપની ફાઈનલ મેચમાં ભારત વિજયી બન્યું છે. ભારતે ચીનને 3-2થી હરાવ્યું હતું. શૂટઆઉટમાં સાક્ષી રાણા, ઈશિકા અને સુનિલિતા ટોપ્પોએ ગોલ કર્યાં. જ્યારે ભારતીય ગૉલકીપર નિધિએ પેનલ્ટી શૂટઆઉટમાં ત્રણ ગૉલ બચાવ્યાં હતાં.    આ પહેલા જિનઝુઆન્ગે...

ડિસેમ્બર 15, 2024 6:43 પી એમ(PM)

views 31

મહિલા એશિયા કપની પ્રથમ મેચમાં ભારતે કટ્ટરહરીફ પાકિસ્તાનને નવ વિકેટે હરાવીને મોટો વિજય મેળવ્યો

મલેશિયાના કુવાલાલમ્પુરમાં રમાઇ રહેલી અન્ડર 19 મહિલા એશિયા કપની પ્રથમ મેચમાં ભારતે કટ્ટરહરીફ પાકિસ્તાનને નવ વિકેટે હરાવીને મોટો વિજય મેળવ્યો હતો. પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી હતી, પણ 20 ઓવરમાં માત્ર સાતવિકેટે 67 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. સોનમ યાદવે માત્ર છ રન આપીને ચાર વિકેટ લીધીહતી. પ...

ડિસેમ્બર 15, 2024 6:34 પી એમ(PM)

views 27

બ્રિસ્બેનમાં ગાબા ખાતે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ક્રિકેટ ટેસ્ટ મેચના બીજા દિવસનીરમતના અંતે ઓસ્ટ્રેલિયાએ ભારત સામે પ્રથમ ઇનિંગમાં 7 વિકેટે 405 રન બનાવ્યા

બ્રિસ્બેનમાં ગાબા ખાતે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ક્રિકેટ ટેસ્ટ મેચના બીજા દિવસનીરમતના અંતે  ઓસ્ટ્રેલિયાએ ભારત સામે પ્રથમ ઇનિંગમાં 7 વિકેટે 405 રન બનાવ્યા હતા.સ્ટીવન સ્મિથ અને ટ્રેવિસ હેડેસદી ફટકારી હતી. બંને વચ્ચે ચોથી વિકેટ માટે 241 રનની ભાગીદારીથઈ હતી. . ટ્રેવિસ હેડે શ્રેણીમાં સતત બીજી સદી ફટ...

ડિસેમ્બર 15, 2024 2:37 પી એમ(PM)

views 28

બ્રિસ્બેનમાં આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ક્રિકેટ ટેસ્ટ મેચ

બ્રિસ્બેનમાં આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ક્રિકેટ ટેસ્ટ મેચના બીજા દિવસે, ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં છેલ્લા સમાચાર મળે ત્યાં સુધી 7 વિકેટ પર 405 રન બનાવ્યા છે. સ્ટીવ સ્મિથ અને ટ્રેવિસ હેડ વચ્ચે ચોથી વિકેટ માટે મોટી ભાગીદારી છે. ટ્રેવિસ હેડે આ શ્રેણીમાં સતત બીજી સદી ફટ...

ડિસેમ્બર 14, 2024 3:22 પી એમ(PM)

views 67

મહેસાણા: ધ્રુવી ચૌધરીએ જુડોની સ્પર્ધામાં રાજ્ય કક્ષાએ સુવર્ણ ચંદ્રક મેળવ્યો

અગરતલા ત્રિપુરા ખાતે રાષ્ટ્રીય કક્ષાની અંડર 17 બહેનોની સ્પર્ધા યોજાઈ હતી. જેમાં મહેસાણા જિલ્લાના વિસનગરની નૂતન સર્વ વિદ્યાલયમાં ધોરણ 11માં અભ્યાસ કરતી ધ્રુવી ચૌધરીએ 52 કિલોગ્રામ જુડોની સ્પર્ધામાં જિલ્લા તેમજ રાજ્ય કક્ષાએ પ્રથમ ક્રમે રહીને સુવર્ણ ચંદ્રક મેળવ્યો હતો. જેમાં 29 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. ધ...

ડિસેમ્બર 14, 2024 5:59 પી એમ(PM)

views 69

IND vs AUS: બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ક્રિકેટ મેચ આજે બ્રિસ્બનમાં શરૂ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બ્રિસ્બેનમાં આજથી શરુ થયેલી ત્રીજી ક્રિકેટ ટેસ્ટ મેચના પહેલા દિવસની રમત 13 ઓવર બાદ વરસાદના કારણે બંધ રાખવાની ફરજ પડી છે. ઓસ્ટ્રેલિયાએ 13 ઓવરમાં વિના વિકેટે 28 રન નોંધાવ્યા છે. ઉસ્માન ખ્વાજા 19 રન સાથે અને નાથન ચાર રન સાથે રમતમાં છે. ભારતના સુકાની રોહિત શર્માએ ટોસ જીતીને ફિ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.