રમતગમત

નવેમ્બર 2, 2024 9:41 એ એમ (AM)

views 27

મુંબઈમાં ન્યુઝીલેન્ડ સાથેની ત્રીજી અને અંતિમ ક્રિકેટ ટેસ્ટ મેચના બીજા દિવસે આજે ભારત તેની પ્રથમ ઇનિંગમાં ચાર વિકેટે 86 રનથી રમત શરૂ કરશે

મુંબઈમાં ન્યુઝીલેન્ડ સાથેની ત્રીજી અને અંતિમ ક્રિકેટ ટેસ્ટ મેચના બીજા દિવસે આજે ભારત તેની પ્રથમ ઇનિંગમાં ચાર વિકેટે 86 રનથી રમત શરૂ કરશે. ગઈકાલે રમતના અંત સુધીમાં શુભમન ગિલ 31 રન અને રિષભ પંત એક રન સાથે રમતમાં હતા. આ અગાઉ ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ન્યૂઝીલેન્ડ 235 ર...

નવેમ્બર 2, 2024 9:22 એ એમ (AM)

views 36

ભારતના આયુષ શેટ્ટી અને માલવિકા બંસોડ આજે સાંજે જર્મનીના સારબ્રુકનમાં હાઇલો ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટની સેમિફાઇનલમાં રમશે

ભારતના આયુષ શેટ્ટી અને માલવિકા બંસોડ આજે સાંજે જર્મનીના સારબ્રુકનમાં હાઇલો ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટની સેમિફાઇનલમાં રમશે. મહિલા સિંગલ્સ વર્ગની સેમી ફાઇનલમાં છઠ્ઠી ક્રમાંકિત માલવિકા બંસોડનો મુકાબલો ડેનમાર્કની જુલી દાવલ જેકબસેન સાથે થશે, જ્યારે આયુષ શેટ્ટી પુરુષ સિંગલ્સની સેમી ફાઇનલમાં ફ્રાન્સના ક્રિસ...

ઓક્ટોબર 31, 2024 2:24 પી એમ(PM)

views 34

ટેનિસમાં, ભારતના ઋત્વિક ચૌધરી બૉલ્લિપલ્લી અને અર્જૂન કાધે આજે સ્લૉવાકિયામાં યોજાનારી બ્રાતિસ્લાવા ઑપન સ્પર્ધામાં ભાગ લેશે

ટેનિસમાં, ભારતના ઋત્વિક ચૌધરી બૉલ્લિપલ્લી અને અર્જૂન કાધે આજે સ્લૉવાકિયામાં યોજાનારી બ્રાતિસ્લાવા ઑપન સ્પર્ધામાં ભાગ લેશે. પુરુષ ડબલ્સ ક્વાર્ટર ફાઈનલમાં ભારતીય જોડીનો મુકાબલો નેદરલેન્ડના રૉબિન હાસે અને ઑસ્ટ્રેયાના લુકાસ મીડલરની જોડી સામે થશે. આ પહેલા બૉલ્લિપલ્લી અને કાધેએ ભારતના જ જીવન નેદુનચેઝિયાન ...

ઓક્ટોબર 31, 2024 2:21 પી એમ(PM)

views 29

અલ્બેનિયાના તિરાનામાં રમાઈ રહેલી કુસ્તીની વિશ્વ સ્પર્ધામાં ભારતનાં માનસી અહલાવતે કાંસ્ય ચંદ્રક જીત્યો છે

અલ્બેનિયાના તિરાનામાં રમાઈ રહેલી કુસ્તીની વિશ્વ સ્પર્ધામાં ભારતનાં માનસી અહલાવતે કાંસ્ય ચંદ્રક જીત્યો છે. મહિલાઓની 59 કિલો વજન વર્ગમાં માનસી અહલાવતે કેનેડાનાં ખેલાડીને 5-0 થી પરાજય આપ્યો હતો. જ્યારે આજે પુરુષોની ફ્રી-સ્ટાઈલ 92 કિલો વજન વર્ગમાં, ભારતના સંદીપ એસ માન સ્લોવાકિયાના ખેલાડી સામે રમશે.

ઓક્ટોબર 31, 2024 9:58 એ એમ (AM)

views 23

જર્મનીમાં હાઈલૉ ઑપન 2024 બેડમિન્ટન સ્પર્ધામાં ભારતના આયૂષ શેટ્ટી અને સતીશકુમાર કરૂણા કરણ પુરુષ સિંગલ્સની પ્રિ-ક્વાર્ટર ફાઈનલમાં પહોંચ્યા

જર્મનીમાં હાઈલૉ ઑપન 2024 બેડમિન્ટન સ્પર્ધામાં ભારતના આયૂષ શેટ્ટી અને સતીશકુમાર કરૂણા કરણ પુરુષ સિંગલ્સની પ્રિ-ક્વાર્ટર ફાઈનલમાં પહોંચ્યા છે. સરબ્રુકેનમાં ગઈકાલે આયૂષ શેટ્ટીએ પહેલા રાઉન્ડની મેચમાં ફિનલેન્ડમાં જૉકિમ ઑલ્ડોર્ફને 21-12,21-17થી હરાવ્યા હતા. જ્યારે સતીશ કરૂણા કરણે ભારતના જ ચિરાગ સેનને 22-2...

ઓક્ટોબર 30, 2024 7:55 પી એમ(PM)

views 32

દક્ષિણ આફ્રિકાના ઝડપી બોલર કાગીસો રબાડાએ પુરુષોની ICC ટેસ્ટ બોલિંગ રેન્કિંગમાં ટોચનું સ્થાન મેળવ્યું

દક્ષિણ આફ્રિકાના ઝડપી બોલર કાગીસો રબાડાએ પુરુષોની ICC ટેસ્ટ બોલિંગ રેન્કિંગમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. તેમણે જોશ હેઝલવૂડ, જસપ્રિત બુમરાહ અને રવિચંદ્રન અશ્વિનને પછાડી ટોચનું સ્થાન મેળવ્યું છે. 29 વર્ષીય રબાડાએ સૌથી ઝડપી 300 ટેસ્ટ વિકેટ ઝડપનાર દક્ષિણ આફ્રિકાનો બનવાની સિધ્ધિ પણ હાંસલ કરી છે. રબાડા આ ...

ઓક્ટોબર 30, 2024 2:29 પી એમ(PM)

views 49

હાયલો ઓપન 2024 બેડમિન્ટન સ્પર્ધામાં આજે 11 ભારતીય બેડમિન્ટન ખેલાડીઓ જર્મનીમાં પોતાના સફરની શરૂઆત કરશે

હાયલો ઓપન 2024 બેડમિન્ટન સ્પર્ધામાં આજે 11 ભારતીય બેડમિન્ટન ખેલાડીઓ જર્મનીમાં પોતાના સફરની શરૂઆત કરશે . મેન્સ સિંગલ્સમાં, ભારતના આયૂષ શેટ્ટી, ફિનલેન્ડના જોકિમ ઓલ્ડોર્ફ સામે જ્યારે એસ. શંકર મુથુસામી સુબ્રમણ્યન, ઈંગ્લેન્ડના હેરી હુઆંગ સામે સતિષ કુમાર અને ચિરાગ સેન, બંને ભારતીય ખેલાડીઓ સામસામે રમશે, અન...

ઓક્ટોબર 30, 2024 2:12 પી એમ(PM)

views 33

ટેનિસમાં ભારતના રોહન બોપન્ના અને ઓસ્ટ્રેલિયાના મેથ્યુ એબ્ડેનની જોડીનો પ્રિ-ક્વાર્ટરમાં વિજય

ટેનિસમાં, ભારતના રોહન બોપન્ના અને તેના ઓસ્ટ્રેલિયન સાથી મેથ્યુ એબ્ડેન ગઈકાલે રાત્રે ફ્રાન્સમાં પેરિસ માસ્ટર્સની મેન્સ ડબલ્સની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવા એક ડગલુ આગળ વધ્યા છે. ત્રીજી ક્રમાંકિત જોડીએ પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં જર્મનીના એલેક્ઝાન્ડર ઝવેરેવ અને બ્રાઝિલના માર્સેલો મેલોને સીધા સેટમાં 6-4, 7-6થી...

ઓક્ટોબર 30, 2024 9:15 એ એમ (AM)

views 91

મહિલા ક્રિકેટમાં ભારતે ન્યુઝીલેન્ડને 2-1થી હરાવીને જીત મેળવી

મહિલા ક્રિકેટમાં, ભારતે ન્યુઝીલેન્ડ સામેની ત્રણ મેચોની શ્રેણી 2-1થી જીતી લીધી હતી . ગઈકાલે ફાઈનલ મેચમાં ભારતની ટીમે ન્યુઝિલેંડને છ વિકેટથી હરાવ્યું હતું. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 233 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ભારતે સ્મૃતિ મંધાનાની સદીની મદદથી 45મી ઓવરમાં મેચ સમાપ્ત કરી દીધી હતી. આ પહેલા ...

ઓક્ટોબર 27, 2024 4:38 પી એમ(PM)

views 30

ટેબલ ટેનિસમાં, ભારતની યશસ્વિની ઘોરપડે અને કૃત્ત્વિકા રોયે ઇટાલીમાં wtt ફીડર કેગલિયારીની વિમેન્સ ડબલ્સની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે

ટેબલ ટેનિસમાં, ભારતની યશસ્વિની ઘોરપડે અને કૃત્ત્વિકા રોયે ઇટાલીમાં wtt ફીડર કેગલિયારીની વિમેન્સ ડબલ્સની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આ સ્ટાર ભારતીય જોડીએ સેમીફાઈનલમાં જર્મનીની સોફિયા ક્લી અને ફ્રાંઝિસ્કા શ્રેઈનરની જોડીને 3-1થી હરાવ્યું હતું.  બીજા ક્રમાંકિત ઘોરપડે અને રોય હવે આજે રાત્રે સોથ કોરિયાના કિ...