રમતગમત

ઓક્ટોબર 13, 2024 4:09 પી એમ(PM)

views 31

આહિકા મુખર્જી અને સુતીર્થા  મુખર્જીની ભારતીય જોડીએ  એશિયન ટેબલ ટેનિસ ૧૪૯મી સ્પર્ધાની મહિલા ડબલ્સમાં કાસ્ય ચંદ્રક જીતીને ઇતિહાસ સર્જ્યો છે

આહિકા મુખર્જી અને સુતીર્થા  મુખર્જીની ભારતીય જોડીએ  એશિયન ટેબલ ટેનિસ ૧૪૯મી સ્પર્ધાની મહિલા ડબલ્સમાં કાસ્ય ચંદ્રક જીતીને ઇતિહાસ સર્જ્યો છે.આજે સેમિફાઇનલમાં જાપાનની મિવા હરિમોતો અને મિયુકિહારાની જોડી સામે ભારતીય જોડીને 3 – 0 થી પરાજય થતાં કાંસ્ય ચંદ્રક પ્રાપ્ત થયો છે. દરમિયાન પુરુષ સિંગલ્સમાં માનુષ શા...

ઓક્ટોબર 12, 2024 7:44 પી એમ(PM)

views 38

ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની ત્રીજી ટી-20 ક્રિકેટ મેચમાં પ્રથમ બેટીંગ કરતાં ભારતની આક્રમક શરૂઆત

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે હૈદરાબાદમાં રમાઈ રહેલી ટવેન્ટી – ટવેન્ટી ક્રિકેટ મેચમાં ભારતે પ્રથમ બેટીંગ કરવાનું નક્કી કર્યું હતું. હમણાં મળતા સમાચાર મુજબ ભારતે ------ ઓવરમાં ------ વિકેટે ----- રન કર્યા છે. મહિલા ટવેન્ટી ટવેન્ટી વિશ્વકપ ક્રિકેટમાં બાંગ્લાદેશ અને સાઉથ આફ્રિકા વચ્ચે શરૂ થયેલી મેચમાં બાંગ...

ઓક્ટોબર 12, 2024 2:39 પી એમ(PM)

views 37

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ત્રીજી અને અંતિમ T-20 ક્રિકેટ મેચ આજે હૈદરાબાદમાં રમાશે

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ત્રીજી અને અંતિમ T-20 ક્રિકેટ મેચ આજે હૈદરાબાદમાં રમાશે. મેચ સાંજે 7 વાગ્યે શરૂ થશે. ભારતીય ટીમ શ્રેણીમાં બે-શૂન્યથી આગળ છે. દિલ્હીમાં રમાયેલી બીજી T20 મેચમાં ભારતે બાંગ્લાદેશને 86 રનથી હરાવ્યું હતું, જ્યારે ગ્વાલિયરમાં રમાયેલી પ્રથમ મેચમાં ભારતે સાત વિકેટે જીત મેળવી હતી.

ઓક્ટોબર 12, 2024 2:36 પી એમ(PM)

views 30

નેશનલ વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં હરમનપ્રીત કૌરે ગઈકાલે વરિષ્ઠ મહિલા 76 કિલો વજનવર્ગમાં નવો રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો

IWLF નેશનલ વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં, હરમનપ્રીત કૌરે ગઈકાલે વરિષ્ઠ મહિલા 76 કિલો વજનવર્ગમાં નવો રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો છે. હરમનપ્રીતે ક્લીન એન્ડ જર્કમાં 127 કિલો અને કુલ 223 કિલો વજન ઉપાડ્યું હતું. દરમિયાન, જુનિયર વિભાગમાં, હીનાએ 76 કિલો વજનવર્ગમાં ક્લીન એન્ડ જર્કમાં 123 કિગ્રા અને કુલ 211 કિગ્...

ઓક્ટોબર 11, 2024 7:34 પી એમ(PM)

views 73

વિશ્વ જૂનિયર બેડમિન્ટન સ્પર્ધામાં ભારત અને ચીન વચ્ચે મુકાબલો

ચીનમાં ચાલી રહેલી વિશ્વ જૂનિયર બેડમિન્ટન સ્પર્ધાની આજે રમાનારી ક્વાર્ટર ફાઇનલમાં ભારતના પ્રણોય શેટ્ટીગર અને ચીનના વાંગ ઝી જૂન વચ્ચે મુકાબલો થશે. અગાઉ 19 વર્ષથી ઓછી ઉંમરના ખેલાડીઓ મહિલાઓની સિંગલ્સમાં ભારતની તન્વી શર્માનો ચીનની શું વેન ઝીંગ સામે 2-1 થી પરાજ્ય થયો હતો. એવી જ રીતે અલી શાહ નાઈકનો પણ ક્વા...

ઓક્ટોબર 11, 2024 6:45 પી એમ(PM)

views 84

રણજી ટ્રોફી: બરોડા અને મુંબઇ વચ્ચે મેચ, બરોડાની ટીમે 241 રન કર્યા

રણજી ટ્રોફીની સિઝનનો આજથીપ્રારંભ થયો છે.જેમાં વડોદરા ખાતે મુંબઇ અને બરોડા, સૌરાષ્ટ્ અને તામિલનાડુ તેમજ ગુજરાત અને હૈદરાબાદ વચ્ચે મેચ શરૂ થઇ છે. રણજી ટ્રોફીની ઇલાઇટ ગૃપ એની મેચ વડોદરા ખાતે બરોડા અને મુંબઇ વચ્ચે રમાઇ રહી છે. ચાર દિવસની આ મેચના પ્રથમ દિવસેબરોડાની ટીમે છ વિકેટ ગુમાવીને 241 રન કર્યા હતા....

ઓક્ટોબર 11, 2024 2:17 પી એમ(PM)

views 49

વેલેન્સિયા ઓપન ટેનિસ: આજે સાંજે રમાશે મેન્સ ડબલ્સની સેમિફાઈનલ મેચ

સ્પેનમાં રમાઈ રહેલી વેલેન્સિયા ઓપન ટેનિસની મેન્સ ડબલ્સની સેમિફાઇનલમાં આજે ભારતના જીવન નેદુચાઝિયાન અને વિજય સુંદર પ્રશાંતનો મુકાબલો પોલેન્ડના પીઓટર માટુઝવેસ્કી અને કેરોલ ડ્રેઝવેકીની જોડી સાથે થશે. મેચ સાંજે 6 વાગીને પાંચ મિનિટે શરૂ થશે. આ ભારતીય જોડીએ ગઈકાલે રમાયેલી ક્વાર્ટર ફાઈનલ મેચમાં રોમાનિયાના મ...

ઓક્ટોબર 10, 2024 8:05 પી એમ(PM)

views 39

ટેનિસના ગ્રાન્ડ઼ સ્લેમના 22 સિંગ્લસના ખિતાબો જીતનાર સ્પેનના દિગ્ગજ ખેલાડી રફેલ નડાલે વ્યવસાયિક ટેનિસ રમતોમાંથી નિવૃત્તિ જાહેર કરી છે

ટેનિસના ગ્રાન્ડ઼ સ્લેમના 22 સિંગ્લસના ખિતાબો જીતનાર સ્પેનના દિગ્ગજ ખેલાડી રફેલ નડાલે વ્યવસાયિક ટેનિસ રમતોમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. આજે સોશિયલ મિડિયા ઉપર આ જાણકારી આપીને નડાલે પોતાની કારકિર્દી દરમિયાન સંપૂર્ણ સમર્થન આપવા બદલ ટેનિસ ચાહકોનો આભાર માન્યો છે. રફેલ નડાલ આગામી નવેંબરમાં મલાગામ ખાતે યોજાન...

ઓક્ટોબર 10, 2024 9:54 એ એમ (AM)

views 283

મહિલા T20 વર્લ્ડ કપમાં ભારતે શ્રીલંકાને 82 રનથી હરાવ્યું

ICC મહિલા T20 વર્લ્ડકપમાં, ભારતે ગઈકાલે રાત્રે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ગ્રૂપ 'A'ની મેચમાં શ્રીલંકાને 82 રને હરાવીને મહિલા T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં તેનો સૌથી મોટો વિજય નોંધાવ્યો હતો. મહિલા T20 વર્લ્ડ કપમાં રનના સંદર્ભમાં ભારતની આ અત્યાર સુધીની સૌથી મોટી જીત છે. આ સાથે ગ્રૂપ 'એ' માં ભાર...

ઓક્ટોબર 10, 2024 9:24 એ એમ (AM)

views 84

બીજી T20માં ભારતે બાંગ્લાદેશને 86 રનથી હરાવ્યું

ભારતે બાંગલાદેશ સામેની બીજી ટી-20 મેચમાં ગઇકાલે 86 રનથી ભવ્ય વિજય મેળવીને ત્રણ મેચોની શ્રેણી 2-0થી જીતી લીધી છે. નવી દિલ્હીનાં અરૂણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં જીત સાથે ભારતે ટી-20નાં ઇતિહાસમાં બાંગલાદેશ સામે સૌથી વધુ સરસાઇનો વિક્રમ સર્જ્યો છે. અગાઉ તેણે ટી 20 વર્લ્ડકપમાં 50 રનથી વિજય મેળવ્યો...