નવેમ્બર 21, 2024 7:12 પી એમ(PM)
26
ચાઈના માસ્ટર્સ સ્પર્ધામાં ભારતીય ખેલાડી લક્ષ્ય સેન મેન્સ સિંગલ્સની ક્વાર્ટર ફાઈનલમાં પહોંચ્યા
બેડમિન્ટનમાં, ચાઈના માસ્ટર્સ 2024 સ્પર્ધામાં ભારતીય ખેલાડી લક્ષ્ય સેન મેન્સ સિંગલ્સની ક્વાર્ટર ફાઈનલમાં પહોંચ્યા છે. શ્રી સેને શેનઝેનમાં બીજા રાઉન્ડમાં ડેનમાર્કના રાસમસ ગેમકેને 21-16,21-18થી હરાવી આ સિદ્ધિ મેળવી છે. મેન્સ ડબલ્સમાં પણ ભારતીય જોડી ચિરાગ શેટ્ટી અને સાત્વિક સાઈરાજ રન્કીરેડ્ડી ડેનમાર્કના...