રમતગમત

નવેમ્બર 29, 2024 9:25 એ એમ (AM)

views 28

પ્રો કબડ્ડી લીગમાં, તેલુગુ ટાઇટન્સે યુ મુમ્બાને 41-35થી હરાવીને 11મી સિઝનની તેમની નવમી જીત હાંસલ કરી છે

પ્રો કબડ્ડી લીગમાં, તેલુગુ ટાઇટન્સે યુ મુમ્બાને 41-35થી હરાવીને 11મી સિઝનની તેમની નવમી જીત હાંસલ કરી છે. ટાઇટન્સે શરૂઆતમાં પ્રભાવી દેખાવ સાથે પ્રથમ હાફમાં બે ઓલ આઉટ આપીને 25-13ની સરસાઈ મેળવી હતી. અને અન્ય એક ઓલ આઉટ સાથે જીત મેળવી હતી.

નવેમ્બર 28, 2024 7:36 પી એમ(PM)

views 30

અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતા પ્રિયંકા પરમારે કોલંબિયા ખાતે યોજાયેલ બેટમિન્ટન રમતમાં સુવર્ણ ચંદ્રક મેળવી ગુજરાત પોલીસનું ગૌરવ વધાર્યું છે

અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતા પ્રિયંકા પરમારે કોલંબિયા ખાતે યોજાયેલ બેટમિન્ટન રમતમાં સુવર્ણ ચંદ્રક મેળવી ગુજરાત પોલીસનું ગૌરવ વધાર્યું છે. 11મી લેટિન અમેરિકન પોલીસ અને ફાયર ગેમ્સ કેલી કોલમ્બિયા ખાતે 17 થી 23 નવેમ્બર 2024 દરમિયાન યોજાઈ હતી. જેમાં ગુજરાતમાંથી મહિલા હેડ કોન્સ્ટેબલ પ્રિયંકા પરમારે બેડમિંટ...

નવેમ્બર 28, 2024 7:28 પી એમ(PM)

views 24

તાપી જિલ્લાના સ્મિત મોરડીયાએ રાઇફલ શૂટિંગમાં દુનિયાભરમાં ભારતનું નામ રોશન કર્યું છે

તાપી જિલ્લાના સ્મિત મોરડીયાએ રાઇફલ શૂટિંગમાં દુનિયાભરમાં ભારતનું નામ રોશન કર્યું છે, દિલ્હી ખાતે વર્લ્ડ યુનિવર્સીટી ચેમ્પિયનશિપ 2024ની શૂટિંગની સ્પર્ધામાં સ્મિતે સિલ્વર મેડલ મેળવ્યો હતો, જ્યારે ટીમને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. દિલ્હી ખાતે રાઇફલ શૂટિંગની વર્લ્ડ યુનિવર્સીટી ચેમ્પિયનશિપ 2024ની સ્પર્ધામાં ...

નવેમ્બર 28, 2024 2:44 પી એમ(PM)

views 37

ઓમાનના મસ્કતમાં રમાઈ રહેલી પુરુષોની જૂનિયર એશિયા હોકી કપ 2024 સ્પર્ધામાં ભારત તેની બીજી મેચમાં આજે જાપાન સામે ટકરાશે.

ઓમાનના મસ્કતમાં રમાઈ રહેલી પુરુષોની જૂનિયર એશિયા હોકી કપ 2024 સ્પર્ધામાં ભારત તેની બીજી મેચમાં આજે જાપાન સામે ટકરાશે. શનિવારે ભારત ચાઈનઝ તાઇપેઇ સામે તથા ગ્રુપ સ્ટેજની ફાઇનલમાં રવિવારે કોરિયા સામે રમશે. પુરુષ જૂનિયર એશિયા કપ હૉકીમાં ગઈકાલે ભારતીય જૂનિયર પુરુષ હૉકી ટીમે પોતાની પેહલી મેચમાં થાઈલેન્ડને ...

નવેમ્બર 28, 2024 11:27 એ એમ (AM)

views 25

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ બહેનો માટેની પશ્ચિમ ઝોન આંતર યુનિવર્સિટી ટેનિસ સ્પર્ધા 2024માં સુવર્ણ ચંદ્રક જીત્યો

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ બહેનો માટેની પશ્ચિમ ઝોન આંતર યુનિવર્સિટી ટેનિસ સ્પર્ધા 2024માં સુવર્ણ ચંદ્રક જીત્યો છે. પાટણ ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં 44 ટીમો એ ભાગ લીધો હતો. જેમાંથી ટોચની અંતિમ 4 ટીમો વચ્ચે લીગ મેચ રમાઈ હતી. જેમાં પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ પ્રથમ, સોલ...

નવેમ્બર 28, 2024 10:26 એ એમ (AM)

views 29

ઑમાનના મસ્કતમાં 2024 પુરુષ જૂનિયર એશિયા કપ હૉકીમાં ગઈકાલે ભારતીય જૂનિયર પુરુષ હૉકી ટીમે પોતાની પેહલી મેચમાં થાઈલેન્ડને 11 શૂન્યથી હરાવ્યું

ઑમાનના મસ્કતમાં 2024 પુરુષ જૂનિયર એશિયા કપ હૉકીમાં ગઈકાલે ભારતીય જૂનિયર પુરુષ હૉકી ટીમે પોતાની પેહલી મેચમાં થાઈલેન્ડને 11 શૂન્યથી હરાવ્યું છે. અરજીતસિંહ હુન્દલે બીજી અને 24મી મિનિટમાં 2 ગૉલ કર્યા. ભારત તરફથી અરજીત સિંહ હુન્દલ, સૌરભ આનંદ કુશવાહા અને ગુરજોત સિંહે 2-2 ગૉલ કર્યા હતા. જ્યારે અર્શદીપ સિંહ...

નવેમ્બર 27, 2024 7:58 પી એમ(PM)

views 33

ભારતીય ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહે આઇસીસી મેન્સ ટેસ્ટ બોલિંગ રેન્કિંગમાં ટોચનો ક્રમ મેળવ્યો

ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટમાં 295 રનનાં વિજયને પગલે ભારતીય ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહે આઇસીસી મેન્સ ટેસ્ટ બોલિંગ રેન્કિંગમાં ટોચનો ક્રમ મેળવ્યો છે. આ ઉપરાંત ઓપનર યશસ્વી જયસ્વાલે બેટ્સમેનની યાદીમાં બીજો ક્રમ મેળવ્યો છે. પર્થમાં રમાયેલી મેચમાં બુમરાહે કુલ આઠ વિકેટ મેળવતાં દક્ષિણ આફ્રિકાના કાગિસો રબ...

નવેમ્બર 27, 2024 7:27 પી એમ(PM)

views 27

ઘરેલુ ક્રિકેટમાં ગુજરાત ટીમના ખેલાડી ઉર્વિલ પટેલ ટી-ટ્વેન્ટી મેચમાં સૌથી ઝડપી સદી કરનારો પ્રથમ ભારતીય ખેલાડી બન્યો

ઘરેલુ ક્રિકેટમાં ગુજરાત ટીમના ખેલાડી ઉર્વિલ પટેલ ટી-ટ્વેન્ટી મેચમાં સૌથી ઝડપી સદી કરનારો પ્રથમ ભારતીય ખેલાડી બન્યો. આજે ઇન્દોરના હોલકર સ્ટેડિયમમાં ગુજરાત અને ત્રિપુરા વચ્ચે રમાયેલી સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં ત્રિપુરા સામે ઉર્વિલ પટેલે માત્ર 28 બોલમાં સદી ફટકારી હતી. ઉર્વિલે 35 બોલમાં અણનમ 113 રન બના...

નવેમ્બર 27, 2024 7:08 પી એમ(PM)

views 32

ઇન્ડોનેશિયા ખાતે યોજાનાર ‘મહિલા ફુટસલ એશિયન કપ-૨૦૨૫’ માં ભારતની 25 ખેલાડીઓની ટીમમાં ગુજરાતની નવ મહિલા ખેલાડીઓની પસંદગી થઇ

ઇન્ડોનેશિયા ખાતે યોજાનાર ‘મહિલા ફુટસલ એશિયન કપ-૨૦૨૫’ માં ભારતની 25 ખેલાડીઓની ટીમમાં ગુજરાતની નવ મહિલા ખેલાડીઓની પસંદગી થઇ છે. ખેલ મહાકુંભના માધ્યમથી મહિલા ખેલાડીઓએ ફુટસલ રમતમાં ગુજરાતનું નામ રોશન કર્યું છે. ખેલ મહાકુંભ અને સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાતના સંયુક્ત ઉપક્રમે ભાવનગરમાં ફુટસલ ખેલાડીઓની પસંદગી...

નવેમ્બર 27, 2024 11:40 એ એમ (AM)

views 24

ભારતના આઠ વર્ષના દિવિથ રેડ્ડીએ ઈટાલીમાં અંડર-૧૯ વર્લ્ડ કેડેટ ચેસ ચેમ્પિયનશિપમાં સુવર્ણ ચદ્રક જીત્યો

ભારતના આઠ વર્ષના દિવિથ રેડ્ડીએ ઈટાલીમાં અંડર-૧૯ વર્લ્ડ કેડેટ ચેસ ચેમ્પિયનશિપમાં સુવર્ણ ચદ્રક જીત્યો છે. તેલંગાણાના દિવિથે મહત્તમ 11માંથી નવ અંક મેળવ્યા છે. તેનો સ્કોર ભારતીય ખેલાડી સાત્વિક સ્વેનની બરાબર હતો, પરંતુ દિવિથે તેના બહેતર ટાઈબ્રેક સ્કોરના આધારે સુવર્ણ ચંદ્રક જીત્યો છે. સાત્વિકે રજત અને ચીન...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.