રમતગમત

ડિસેમ્બર 4, 2024 7:37 પી એમ(PM)

views 20

અંડર-19 એશિયા કપમાં આજે ભારતે ગ્રુપ Aની એક દિવસીય ક્રિકેટ મેચમાં સંયુક્ત આરબ અમીરાત સામે 10 વિકેટે જીત મેળવી

અંડર-19 એશિયા કપમાં આજે ભારતે શારજાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયેલી ગ્રુપ Aની એક દિવસીય ક્રિકેટ મેચમાં સંયુક્ત આરબ અમીરાત (UAE) સામે 10 વિકેટે જીત મેળવી છે. UAEએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યા બાદ 138 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. UAEએ ની ટીમ 44 ઓવરમાં ઓલઆઉટ થઈ ગઇ હતી. ભારતે લક્ષ્યનો પીછો કરતા ભાર...

ડિસેમ્બર 4, 2024 2:30 પી એમ(PM)

views 27

ઓમાનના મસ્કતમાં રમાઇ રહેલી પુરુષોની હોકી જુનિયર એશિયા કપની ફાઇનલ મેચમાં ભારત આજે પાકિસ્તાન સામે ટકરાશે

ઓમાનના મસ્કતમાં રમાઇ રહેલી પુરુષોની હોકી જુનિયર એશિયા કપની ફાઇનલ મેચમાં ભારત આજે કટ્ટર હરીફ પાકિસ્તાન સામે ટકરાશે. મેચ ભારતીય સમય પ્રમાણે રાત્રે 8-30 કલાકે શરૂ થશે. વર્તમાન ચેમ્પિયન ભારત પાંચમું અને સતત ત્રીજું ટાઇટલ મેળવવાનાં લક્ષ્ય સાથે મેદાનમાં ઉતરશે.. સેમિ ફાઇનલમાં ભારતે મલેશિયાને 3-1થી હરાવીને ...

ડિસેમ્બર 4, 2024 2:29 પી એમ(PM)

views 27

વિશ્વ ચેસ સ્પર્ધામાં ભારતીય ગ્રાન્ડમાસ્ટર ડોમ્મારાજુ ગુકેશ આજે ચીનના ડિંગ લિરેનનો સામનો કરશે

વિશ્વ ચેસ સ્પર્ધામાં ભારતીય ગ્રાન્ડમાસ્ટર ડોમ્મારાજુ ગુકેશ આજે બપોરે સિંગાપોરના રિસોર્ટ્સ વર્લ્ડ સેન્ટોસા ખાતે 14-ગેમની શ્રેણીની આઠમી મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ચીનના ડિંગ લિરેનનો સામનો કરશે. મેચભારતીય સમય પ્રમાણે બપોરે 2:20 મિનિટે શરૂ થવાની છે.

ડિસેમ્બર 4, 2024 12:01 પી એમ(PM)

views 32

એશિયન મહિલા હેન્ડબોલ ચેમ્પિયનશિપમાં, યજમાન ભારત આજે સાંજે નવી દિલ્હીના ઈન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમમાં તેની બીજી ગ્રુપ B મેચમાં ઈરાન સામે ટકરાશે.

એશિયન મહિલા હેન્ડબોલ ચેમ્પિયનશિપમાં, યજમાન ભારત આજે સાંજે નવી દિલ્હીના ઈન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમમાં તેની બીજી ગ્રુપ B મેચમાં ઈરાન સામે ટકરાશે. મેચ ભારતીય સમય પ્રમાણે સાંજે 6 વાગ્યે શરૂ થશે. દિવસની અન્ય મેચોમાં, હોંગકોંગ ચીન ગ્રૂપ બીની મેચમાં જાપાનનો સામનો કરશે, જ્યારે સિંગાપોર ચીન સામે ટકરાશે, અ...

ડિસેમ્બર 2, 2024 7:53 પી એમ(PM)

views 28

પુરુષોની હોકી જુનિયર એશિયા કપ 2024માં, ભારત આવતીકાલે સેમિફાઇનલમાં મલેશિયા સાથે ટકરાશે

પુરુષોની હોકી જુનિયર એશિયા કપ 2024માં, ભારતઆવતીકાલે સેમિફાઇનલમાં મલેશિયા સાથે ટકરાશે. મેચ મસ્કત, ઓમાનનાસ્ટેડિયમમાં ભારતીય સમય મુજબ રાત્રે 8:30 વાગ્યે શરૂ થશે.  ગઈકાલે રાત્રે, ભારતે દક્ષિણકોરિયાને 8-1થી હરાવી પૂલ Aમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું.અર્શદીપ સિંઘે હેટ્રિક ફટકારી હતી,   આવતીકાલે બીજી સેમિફા...

ડિસેમ્બર 2, 2024 11:01 એ એમ (AM)

views 48

જૂનિયર એશિયા કપમાં ભારતે દક્ષિણ કોરિયાને સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો

ઓમાનના મસ્કતમાં રમાઈ રહેલી જુનિયર એશિયા કપ હોકીમાં ગઈકાલે દક્ષિણ કોરિયાને 8-1થી હરાવી ભારત સેમી ફાઇનલમાં પહોંચ્યું છે. પૂલ Aમાં ગઈકાલે દક્ષિણ કોરિયા સામેની મેચમાં ભારત તરફથી અર્શદીપ સિંહે હેટ્રિક અને અરિજીત સિંહ હુંદલે 2 ગોલ કર્યા હતા. જ્યારે ગુરજોત સિંહ, રોશન કુજુર અને રોહિતે એક-એક ગોલ કર્યા હતા. દ...

નવેમ્બર 30, 2024 7:44 પી એમ(PM)

views 29

ભારતની પી.વી.સિંધુએ લખનઉમાં રમાઇ રહેલી સૈયદ મોદી બેડમિન્ટન સ્પર્ધાની મહિલાઓની સિંગલ્સની ફાઇનલમાં પ્રવેશ કર્યો

ભારતની પી.વી.સિંધુએ લખનઉમાં રમાઇ રહેલી સૈયદ મોદી બેડમિન્ટન સ્પર્ધાની મહિલાઓની સિંગલ્સની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આજે રમાયેલી સેમિફાઇનલમાં સિંધુએ ઉન્નતિ હુડાને 2-0થી પરાજય આપીનેફાઇનલમાં પ્રવેશ કર્યો છે.એવી જ રીતે સ્પર્ધાની મિક્સડબલ્સની સેમિફાઇનલમાં ભારતની તનિષા ક્રાસ્ટો અને ધ્રુવ કપિલાની જોડીએ ચીનની...

નવેમ્બર 30, 2024 3:49 પી એમ(PM)

views 28

અન્ડર 19 એશિયા કપમાં, યુએઇમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ગ્રૂપ-એમાં એક દિવસની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ શરૂ..

અન્ડર 19 એશિયા કપમાં, યુએઇમાં દુબઇ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે ભારત અને પાકિસ્તાન વચ્ચે ગ્રૂપ-એમાં એક દિવસની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમાઇ રહી છે. ગ્રૂપની પ્રારંભિક મેચમાં પાકિસ્તાને ટોસ જીતીને બેટિંગ પસંદ કરી હતી. છેલ્લાં અહેવાલ મળ્યા ત્યારે પાકિસ્તાનના ઓપનર શાહઝેબખાનની સદીની મદદથી પાકિસ્તાને 41 ઓવરમ...

નવેમ્બર 29, 2024 6:12 પી એમ(PM)

views 24

સ્ટાર ભારતીય શટલર્સ પીવી સિંધુ અને લક્ષ્ય સેન આજે સૈયદ મોદી ઈન્ટરનેશનલ સુપર 300 બેડમિન્ટન ટુર્નામેન્ટની સેમિફાઈનલમાં પ્રવેશ્યા છે

સ્ટાર ભારતીય શટલર્સ પીવી સિંધુ અને લક્ષ્ય સેન આજે સૈયદ મોદી ઈન્ટરનેશનલ સુપર 300 બેડમિન્ટન ટુર્નામેન્ટની સેમિફાઈનલમાં પ્રવેશ્યા છે. લખનૌના બાબુ બનારસી દાસ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે બંને દિગ્ગજ ખેલાડીઓએ સીધી જીત નોંધાવી હતી. 2021ની વર્લ્ડ ચેમ્પિયનશિપમાં રજતચંદ્રક વિજેતા લક્ષ્યે પુરુષ સિંગલ્સની ક્વાર્ટર ફાઇ...

નવેમ્બર 29, 2024 9:26 એ એમ (AM)

views 31

ઓમાનના મસ્કતમાં રમાઈ રહેલી પુરુષ જુનિયર એશિયા કપ 2024 હોકી ટુર્નામેન્ટમાં ગઇકાલે રસાકસી ભરી મેચમાં ભારતે જાપાન સામે 3-2 વિજય મેળવ્યો છે

ઓમાનના મસ્કતમાં રમાઈ રહેલી પુરુષ જુનિયર એશિયા કપ 2024 હોકી ટુર્નામેન્ટમાં ગઇકાલે રસાકસી ભરી મેચમાં ભારતે જાપાન સામે 3-2 વિજય મેળવ્યો છે. પુલ Aમાં ભારતની આ સતત બીજી જીત છે, અગાઉ ભારતે થાઈલેન્ડ સામેની 11-0વિજય મેળવ્યો હતો. ભારતે થોકચોમ કિંગ્સન સિંઘ દ્વારા પેનલ્ટી કોર્નર રિબાઉન્ડ અને ત્યારબાદ રોહિત અને...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.