રમતગમત

ડિસેમ્બર 14, 2024 5:59 પી એમ(PM)

views 54

IND vs AUS: બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ક્રિકેટ મેચ આજે બ્રિસ્બનમાં શરૂ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બ્રિસ્બેનમાં આજથી શરુ થયેલી ત્રીજી ક્રિકેટ ટેસ્ટ મેચના પહેલા દિવસની રમત 13 ઓવર બાદ વરસાદના કારણે બંધ રાખવાની ફરજ પડી છે. ઓસ્ટ્રેલિયાએ 13 ઓવરમાં વિના વિકેટે 28 રન નોંધાવ્યા છે. ઉસ્માન ખ્વાજા 19 રન સાથે અને નાથન ચાર રન સાથે રમતમાં છે. ભારતના સુકાની રોહિત શર્માએ ટોસ જીતીને ફિ...

ડિસેમ્બર 14, 2024 1:28 પી એમ(PM)

views 61

વિશ્વ સ્ક્વૉશ ટીમ સ્પર્ધામાં આજે ભારત અને હોન્ગકોન્ગ વચ્ચે રમાશે મેચ

હોન્ગકોન્ગમાં વિશ્વ સ્ક્વૉશ ટીમ સ્પર્ધામાં આજે ભારતીય પુરુષ ટીમ પાંચમા સ્થાન માટે યજમાન હોન્ગકોન્ગ સામે રમશે. આ મેચ ભારતીય સમય મુજબ બપોરે 12 વાગ્યે શરૂ થઈ ગઈ છે. ભારતીય ટીમે 5થી 8મા સ્થાન માટે યોજાયેલી મેચમાં ગઈકાલે જર્મનીને 2 શૂન્યથી હરાવ્યું હતું. દરમિયાન ભારતીય મહિલા ટીમ પાંચથી આઠમા સ્થાન માટે રમ...

ડિસેમ્બર 13, 2024 7:53 પી એમ(PM)

views 25

મુંબઈ ઈન્ડિયન્સે આઈપીએલ 2025 માટે નવા ફિલ્ડિંગ કોચ તરીકે કાર્લ હોપકિન્સનની નિમણૂંક કરી

મુંબઈ ઈન્ડિયન્સે આઈપીએલ 2025 માટે નવા ફિલ્ડિંગ કોચ તરીકે કાર્લ હોપકિન્સનની નિમણૂંક કરી છે. હોપકિન્સને જેમ્સ પેમેન્ટનું સ્થાન લીધું છે, જેઓ સાત વર્ષ સુધી MIના ફિલ્ડિંગ કોચ હતા. હોપકિન્સને તાજેતરમાં ઈંગ્લેન્ડની ટીમ માટેના તેમના લાંબા સમયના ફિલ્ડિંગ કોચ તરીકેનો કાર્યકાળ પૂર્ણ કર્યો હતો, હોપકિન્સને 2019...

ડિસેમ્બર 13, 2024 2:19 પી એમ(PM)

views 29

બેડમિન્ટન વર્લ્ડ ટૂરની ફાઇનલમાં ટ્રીસા જોલી અને ગાયત્રી ગોપીચંદનો જાપાન સામે પરાજય

ચીનના હાંગઝોઉમાં રમાઈ રહેલી બેડમિન્ટન વર્લ્ડ ટૂરની ફાઇનલમાં ટ્રીસા જોલી અને ગાયત્રી ગોપીચંદની ભારતીય જોડીનો પરાજ્ય થયો છે. આ જોડીનો વિમેન્સ ડબલ્સના ત્રીજા ગ્રૂપ સ્ટેજની મેચમાં જાપાનની ખેલાડી નામી માત્સુયામા અને ચિહારુ શિડાની જોડી સામે 17-21, 13-21થી પરાજય થયો છે. આ સાથે, BWF વર્લ્ડ ટૂર ફાઇનલમાં ભારત...

ડિસેમ્બર 12, 2024 2:11 પી એમ(PM)

views 45

હોકીમાં, ભારત આજે મસ્કતમાં મહિલા જુનિયર એશિયા કપની તેની ચોથી અને અંતિમ લીગ મેચમાં થાઈલેન્ડ સામે ટકરાશે

હોકીમાં, ભારત આજે મસ્કતમાં મહિલા જુનિયર એશિયા કપની તેની ચોથી અને અંતિમ લીગ મેચમાં થાઈલેન્ડ સામે ટકરાશે. ગઈકાલે ભારત તેની ત્રીજી મેચમાં ચીન સામે 1-2થી હારી ગયું હતું. આ જીત સાથે, ચીન પુલ-Aમાં નવ પોઈન્ટ સાથે ટોચ પર છે, અને સેમિફાઈનલમાં સ્થાન મેળવ્યું છે, જ્યારે ભારત અને મલેશિયા છ-છ પોઈન્ટ સાથે બીજા સ્...

ડિસેમ્બર 11, 2024 7:34 પી એમ(PM)

views 35

મહિલા ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયાએ ત્રીજી અને અંતિમ મેચમાં ભારતને 83 રનથી હાર આપી

મહિલા ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયાએ ત્રીજી અને અંતિમ મેચમાં ભારતને 83 રનથી હાર આપી.પર્થના મેદાનમાં  આ જીત સાથે ઓસ્ટ્રેલિયાએ 3-0થી જીત મેળવીને શ્રેણી જીતી લીધી હતી. 299 રનના લક્ષ્યનો પીછો કરતા ભારત 45.1 ઓવરમાં 215 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. ભારત તરફથી સ્મૃતિ મંધાનાએ સૌથી વધુ 105 રન બનાવ્યા હતા. આ પહેલા ઓસ્ટ...

ડિસેમ્બર 11, 2024 10:03 એ એમ (AM)

views 49

ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે મહિલા ક્રિકેટ વન-ડે શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચ આજે પર્થમાં શરૂ

ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે મહિલા ક્રિકેટ વન-ડે શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચ આજે પર્થમાં રમાશે. મેચ ભારતીય સમય મુજબ, સવાર નવ વાગ્યેને 50 મિનિટે શરૂ થશે. ઑસ્ટ્રેલિયા શ્રેણીમાં બે શૂન્યથી આગળ છે. ઑસ્ટ્રેલિયાએ પહેલી મેચ પાંચ વિકેટથી અને બીજી મેચ 122 રનથી જીતી હતી. આ બંને મેચ બ્રિસ્બનમાં રમાઈ હતી.

ડિસેમ્બર 10, 2024 9:54 એ એમ (AM)

views 27

ઓમાનના મસ્કત ખાતે રમાયેલી મહિલા જુનિયર એશિયા કપ હોકીમાં ભારતે ટૂર્નામેન્ટમાં શ્રેષ્ઠ દેખાવ જારી રાખતા મલેશિયાને 5-0થી હરાવ્યું

ઓમાનના મસ્કત ખાતે રમાયેલી મહિલા જુનિયર એશિયા કપ હોકીમાં ભારતે ટૂર્નામેન્ટમાં શ્રેષ્ઠ દેખાવ જારી રાખતા મલેશિયાને 5-0થી હરાવ્યું હતું. આ સ્પર્ધાના ઈતિહાસમાં મલેશિયા સામે ભારતની સતત ત્રીજી જીત છે. ધીમી શરૂઆત અને મલેશિયાના મજબૂત બચાવ બાદ, ભારતે ત્રીજા ક્વાર્ટરમાં સફળતા મેળવી હતી. વૈષ્ણવી ફાળકેએ 32મી મિન...

ડિસેમ્બર 9, 2024 2:13 પી એમ(PM)

views 32

મહિલા જુનિયર એશિયા કપ હૉકીમાં પુલ એની મેચમાં ભારત આજે મલેશિયા સામે રમશે

ઑમાનના મસ્કતમાં રમાઈ રહેલી મહિલા જુનિયર એશિયા કપ હૉકીમાં પુલ એની મેચમાં ભારત આજે મલેશિયા સામે રમશે. મેચ ભારતીય સમય પ્રમાણે સાડા આઠ વાગે શરૂ થશે. એક અન્ય મેચમાં ચાઇનીઝ તાઇપેઇ પુલ બીની મેચમાં સાઉથ કોરિયા સામે રમશે. ગઈ કાલે ભારતે બાંગ્લાદેશને 13-1થી પરાજય આપ્યો હતો. મુમતાઝ ખાને ચાર, કનિકા સિવાચ અને દીપ...

ડિસેમ્બર 9, 2024 2:12 પી એમ(PM)

views 22

વિશ્વ ચેસ સ્પર્ધામાં ભારતના ડી. ગુકેશ આજે ચીનના ડિંગ લિરેન સામે 12મો રાઉન્ડ રમશે

સિંગાપોરમાં રમાઈ રહેલી વિશ્વ ચેસ સ્પર્ધામાં ભારતના ડી. ગુકેશ આજે ચીનના ડિંગ લિરેન સામે 12મો રાઉન્ડ રમશે. મેચ સિંગાપોરમાં બપોરે 2:30 વાગ્યે શરૂ થશે. 18 વર્ષીય ગુકેશ 11મા રાઉન્ડમાં જીતીને શ્રેણીમાં 6-5થી આગળ છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.