ડિસેમ્બર 18, 2024 7:39 પી એમ(PM)
27
ભારતના ચેસ ખેલાડી પ્રણવ વેંકટેશે સ્લોવેનિયામાં FIDE વર્લ્ડ અંડર-18 યુથ રેપિડ અને બ્લિટ્ઝ ટાઈટલ જીતીને ઈતિહાસ રચ્યો.
ભારતના ચેસ ખેલાડી પ્રણવ વેંકટેશે ગઈકાલે સ્લોવેનિયામાં FIDE વર્લ્ડ અંડર-18 યુથ રેપિડ અને બ્લિટ્ઝ ટાઈટલ જીતીને ઈતિહાસ રચ્યોહતો. ચેન્નાઈના ટોચના ક્રમાંકિત ભારતીય ગ્રાન્ડમાસ્ટરે રેપિડ શ્રેણીમાં 9.5 પોઈન્ટમેળવીને સુવર્ણ ચંદ્રક જીત્યો હતો. પ્રણવે એક રાઉન્ડ બાકી રહેતા બ્લિટ્ઝ શ્રેણીમાં19.5 પોઈન્ટ મેળવ્યા હ...