રમતગમત

નવેમ્બર 26, 2024 9:55 એ એમ (AM)

views 51

મલેશિયાની રાજધાની કુઆલાલુમ્પિર ખાતે રમાયેલી 10મી એશિયા પેસિફિક ડેફ રમતોમાં ટેબલ ટેનિસની ઇવેન્ટ માટે અમદાવાદનાં ખેલાડી શાઈની ગૉમ્સની પસંદગી કરાઈ

મલેશિયાની રાજધાની કુઆલાલુમ્પિર ખાતે રમાયેલી 10મી એશિયા પેસિફિક ડેફ રમતોમાં ટેબલ ટેનિસની ઇવેન્ટ માટે અમદાવાદનાં ખેલાડી શાઈની ગૉમ્સની પસંદગી કરાઈ છે. આ રમતોમાં બેડમિન્ટન, ટેબલટેનિસ, ચેસ, જુડો, રેસલિંગ, ટેકવૉન્ડો અને એથ્લેટિક્સની ઇવેન્ટ સામેલ કરાઈ છે. ટેબલટેનિસની ઇવેન્ટ માટે અમદાવાદનાં યુવા ખેલાડી શાઈન...

નવેમ્બર 26, 2024 9:42 એ એમ (AM)

views 33

બાસ્કેટ બોલમાં, ભારતીય પુરુષ ટીમે ગઈકાલે ચેન્નાઈમાં FIBA એશિયા કપક્વોલિ ફાયર્સમાં કઝાકિસ્તાન સામે જીત નોંધાવી

બાસ્કેટ બોલમાં, ભારતીય પુરુષ ટીમે ગઈકાલે ચેન્નાઈમાં FIBA એશિયા કપક્વોલિ ફાયર્સમાં કઝાકિસ્તાન સામે જીત નોંધાવી છે. ભારત હવે ગ્રુપ ઈમાં પાંચ પોઈન્ટ સાથે બીજા ક્રમે છે. આ જીત સાથે ભારત આગામી વર્ષના FIBA એશિયા કપમાં ટોચની બે ટીમો સાથે પ્રવેશ મેળવશે.ભારત આવતા વર્ષે ફેબ્રુઆરીમાં ઈરાન અને કતા સામે રમશે.

નવેમ્બર 25, 2024 7:52 પી એમ(PM)

views 25

પર્થમાં રમાયેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ ક્રિકેટ ટેસ્ટમાં ભારતે ઓસ્ટ્રેલિયા વિરુધ્ધ 295 રનથી ભવ્ય વિજય મેળવ્યો છે

પર્થમાં રમાયેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ ક્રિકેટ ટેસ્ટમાં ભારતે ઓસ્ટ્રેલિયા વિરુધ્ધ 295 રનથી ભવ્ય વિજય મેળવ્યો છે. આ જીત ભારતની સૌથી મોટી જીતમાંની એક છે. ભારતીય કેપ્ટન જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજે ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી. બુમરાહને પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ આપવામાં આવ્યો. વિરાટ કોહલીની અણનમ ...

નવેમ્બર 25, 2024 2:22 પી એમ(PM)

views 32

બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પ્રથમ ટેસ્ટ મેચનાં ચોથા દિવસે ભારતે ઓસ્ટ્રેલિયાને 295 રને હાર આપી છે

પર્થમાં ચાલી રહેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પ્રથમ ટેસ્ટ મેચનાં ચોથા દિવસે ભારતે ઓસ્ટ્રેલિયાને 295 રને હાર આપી છે. ઓસ્ટ્રેલિયા બીજી ઇનિંગમાં 238 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. ભારતે ઓસ્ટ્રેલિયાને જીત માટે 534 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જસપ્રિત બુમરાહ અને સિરાઝે બીજી ઇનિંગમાં બે-બે વિક્ટો લીધી હતી. ઓસ્ટ્રેલિ...

નવેમ્બર 23, 2024 8:29 પી એમ(PM)

views 46

ઓસ્ટ્રેલિયાના પર્થમાં રમાઈ રહેલી પહેલી ક્રિકેટ ટેસ્ટ મેચમાં ભારતે પહેલી ઇનિંગમાં ઓસ્ટ્રેલિયા સામે 46 રનની સરસાઈ મેળવી છે

ઓસ્ટ્રેલિયાના પર્થમાં રમાઈ રહેલી પહેલી ક્રિકેટ ટેસ્ટ મેચમાં ભારતે પહેલી ઇનિંગમાં ઓસ્ટ્રેલિયાને 104 રને ઓલઆઉટ કરીને 46 રનની સરસાઈ મેળવી છે. આજે બીજા દિવસની રમત બંધ રહી ત્યારે ભારતે બીજી ઇનિંગમાં વિના વિકેટે 172 રન નોંધાવ્યા છે. આ સાથે ભારતની કુલ સરસાઈ 218 રનની થઈ છે. ઓસ્ટ્રેલિયાએ મિચેલ સ્ટાર્કના 26 અ...

નવેમ્બર 23, 2024 3:08 પી એમ(PM)

views 34

મધ્યપ્રદેશના ઇન્દોરમાં આજથી સૈયદ મુસ્તાક અલી ટી-20 સ્પર્ધાનો પ્રારંભ થશે

મધ્યપ્રદેશના ઇન્દોરમાં આજથી સૈયદ મુસ્તાક અલી ટી-20 સ્પર્ધાનો પ્રારંભ થશે.સ્પર્ધાની પ્રથમ મેચમાં આજે ગુજરાત અને બરોડા વચ્ચે મુકાબલો થશે.મેચ સાંજે 4-30 વાગે શરૂ થશે.ઉલ્લેખનીય છે કે, ગુજરાતની ટીમ અક્ષર પટેલની સુકાની હેઠળ તો બરોડાની ટીમ કૃણાલ પટેલના સુકાની પદ હેઠળ રમશે.જ્યારે આ સ્પર્ધામાં સૌરાષ્ટ્રની ટી...

નવેમ્બર 23, 2024 2:07 પી એમ(PM)

views 32

આર્મેનિયામાં રમાયેલી કુસ્તીની વર્લ્ડ મિલિટરી સ્પર્ધામાં ભારતનાં રીતિકા હૂડાએ સુવર્ણ ચંદ્રક જીત્યો

આર્મેનિયાના યેરેવાનમાં રમાયેલી કુસ્તીની વર્લ્ડ મિલિટરી ચેમ્પિયનશિપમાં ભારતનાં રીતિકા હૂડાએ મહિલાઓની 76 કિલો વર્ગમાં સુવર્ણ ચંદ્રક જીત્યો છે. આ સિદ્ધિ મેળવનારાં તે ભારતની બીજાં મહિલા બન્યાં છે. અગાઉ ભારતનાં પ્રિયંકાએ 68 કિલો મહિલા વર્ગમાં કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. જ્યોતિસિહાગે મહિલાઓની 55 કિલો વર્ગમા...

નવેમ્બર 22, 2024 7:09 પી એમ(PM)

views 31

ઓસ્ટ્રેલિયાના પર્થમાં આજથી શરૂ થયેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ ટેસ્ટમાં પહેલાં જ દિવસે સત્તર વિકેટ પડી

ઓસ્ટ્રેલિયાના પર્થમાં આજથી શરૂ થયેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ ટેસ્ટમાં પહેલાં જ દિવસે સત્તર વિકેટ પડી ગઇ હતી.. પ્રથમ દિવસની રમત પૂરી થઇ ત્યારે ઓસ્ટ્રેલિયાએ પહેલી ઇનિંગમાં સાત વિકેટે 67 રન કર્યા હતા. કેપ્ટન જસપ્રીત બુમરાહે વેધક બોલિંગ કરીને યજમાન ટીમની ચાર વિકેટ ખેરવી હતી. જોકે ટોસ જીતીને પહેલા ...

નવેમ્બર 22, 2024 7:07 પી એમ(PM)

views 38

ચાઇના માસ્ટર્સ 2024 બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં, ભારતની જોડી ચિરાગ શેટ્ટી અને સાત્વિકસાઇરાજ રેન્કી રેડ્ડીએ મેન્સ ડબલ્સ સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો

ચાઇના માસ્ટર્સ 2024 બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં, ભારતની જોડી ચિરાગ શેટ્ટી અને સાત્વિકસાઇરાજ રેન્કી રેડ્ડીએ મેન્સ ડબલ્સ સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આ જોડીએ શેનઝેનમાં ક્વાર્ટર ફાઈનલ મુકાબલામાં ડેનિશની કિમ એસ્ટ્રુપ અને એન્ડર્સ સ્કારુપ રાસમુસેનની જોડીને 21-16, 21-19થી હરાવ્યા હતા.

નવેમ્બર 22, 2024 2:32 પી એમ(PM)

views 49

પર્થમાં આજથી શરૂ થયેલી પહેલી ક્રિકેટ ટેસ્ટ મેચમાં ભારતનો પ્રથમ દાવ એકસો પચાસ રને સમેટાઇ ગયો

પર્થમાં આજથી શરૂ થયેલી પહેલી ક્રિકેટ ટેસ્ટ મેચમાં ભારતનો પ્રથમ દાવ એકસો પચાસ રને સમેટાઇ ગયો હતો. ટોસ જીતીને પહેલા બેટીંગ લેવાનો નિર્ણય કેપ્ટન બૂમરાહ માટે ખોટો સાબિત થયો હતો.. ટીમ ઇન્ડિયાના ટોચના ખેલાડીઓ નિષ્ફળ રહ્યા હતા. નવોદીત નિતિશકુમાર રેડ્ડી સૌથી વધુ 41 રન કરી શક્યો હતો જ્યારે પંતે 37 અને કે એલ ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.