રમતગમત

નવેમ્બર 19, 2024 2:25 પી એમ(PM)

views 33

મહિલા એશિયન ચેમ્પિયન્સ હોકી ટ્રોફીની સેમિફાઇનલમાં ભારત-જાપાન વચ્ચે મુકાબલો

મહિલા એશિયન ચેમ્પિયન્સ હોકી ટ્રોફી 2024ની સેમિફાઇનલ આજે બિહારના રાજગીર આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ ખાતે રમાશે.સેમિફાઇનલની પ્રથમ મેચમાં ચીન અને મલેશિયાની ટીમ વચ્ચે આજે બપોરે મુકાબલો થશે.બીજી સેમિફાઇનલમાં ભારતીય ટીમ જાપાન સામે મેદાનમાં ઉતરશે.આ મેચ 4 વાગીને 45 મિનિટે શરૂ થશે.સ્કીપર સલિમાના નેતૃત્વમાં ભારતીય...

નવેમ્બર 19, 2024 9:30 એ એમ (AM)

views 37

ભારત અને મલેશિયા વચ્ચેની FIFA આંતરરાષ્ટ્રીય મૈત્રીપૂર્ણ ફૂટબોલ મેચ 1-1થી ડ્રોમાં પરિણમી

હૈદરાબાદના ગાચીબોવલી સ્ટેડિયમ ખાતે ગઈ કાલે ભારત અને મલેશિયા વચ્ચેની FIFA આંતરરાષ્ટ્રીય મૈત્રીપૂર્ણ ફૂટબોલ મેચ 1-1થી ડ્રોમાં પરિણમી હતી. મલેશિયાએ શરૂઆતમાં મેચની 19મી મિનિટે પાઉલો જોસ્યુના પ્રારંભિક ગોલથી મેચમાં સરસાઈ મેળવી હતી. જો કે 39મી મિનિટે રાહુલ ભેકેના હેડરથી યજમાન ભારતે મેચને બરાબરી કરી હતી. ભ...

નવેમ્બર 19, 2024 9:25 એ એમ (AM)

views 36

મહિલા એશિયન ચેમ્પિયન્સ હોકી ટ્રોફી 2024ની સેમિફાઇનલ આજે બિહારના રાજગીર આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ ખાતે રમાશે

મહિલા એશિયન ચેમ્પિયન્સ હોકી ટ્રોફી 2024ની સેમિફાઇનલ આજે બિહારના રાજગીર આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ ખાતે રમાશે. સેમિફાઇનલની પ્રથમ મેચમાં ચીન અને મલેશિયાની ટીમ વચ્ચે આજે બપોરે મુકાબલો થશે. બીજી સેમિફાઇનલમાં ભારતીય ટીમ જાપાન સામે મેદાનમાં ઉતરશે. આ મેચ 4 વાગીને 45 મિનિટે શરૂ થશે. સ્કીપર સલિમાના નેતૃત્વમાં ભા...

નવેમ્બર 18, 2024 2:29 પી એમ(PM)

views 25

તિરંદાજીમાં વર્તમાન એશિયન ગેમ્સ ચેમ્પિયન જ્યોતિ સુરેખા વેન્નમે લક્સમબર્ગમાં જીટી ઓપનમાં સુવર્ણ ચંદ્રક મેળવ્યો છે

તિરંદાજીમાં વર્તમાન એશિયન ગેમ્સ ચેમ્પિયન જ્યોતિ સુરેખા વેન્નમે લક્સમબર્ગમાં જીટી ઓપનમાં સુવર્ણ ચંદ્રક મેળવ્યો છે. જીટી ઓપનમાં પ્રથમ વાર સ્પર્ધા કરતા જ્યોતિએ સમગ્ર સ્પર્ધામાં ઉત્તમ દેખાવ કરીને ગઈ કાલે બેલ્જિયમમાં યોજાયેલી મેચમાં સારાહ પ્રિલ્સ સામે 147-145 થી વિજય મેળવ્યો હતો. દરમિયાન, પુરુષોની સ્પર્ધ...

નવેમ્બર 18, 2024 2:28 પી એમ(PM)

views 30

ક્રિકેટમાં, ભારતના ટેસ્ટ કેપ્ટન રોહિત શર્મા ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટ નહીં રમી શકે

ક્રિકેટમાં, ભારતના ટેસ્ટ કેપ્ટન રોહિત શર્મા ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટ નહીં રમી શકે. પર્થમાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની આ બીજી મેચ 22 નવેમ્બરથી શરૂ થઈ રહી છે. રોહિત શર્માની હાજરમાં વાઇસ-કેપ્ટન જસપ્રિત બુમરાહ ટીમની આગેવાની કરશે. અગાઉ, 2021-22માં ઇન્ગલેન્ડની ટુર દરમિયાન કોવિડને કારણે રોહિત શર્મા પાંચ...

નવેમ્બર 17, 2024 7:30 પી એમ(PM)

views 40

બિહારમાં યોજાઇ રહેલી મહિલાઓની એશિયાઇ હોકી સ્પર્ધામાં ભારતે જાપાનને પરાજય આપીને સ્પર્ધાની સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો છે

બિહારમાં યોજાઇ રહેલી મહિલાઓની એશિયાઇ હોકી સ્પર્ધામાં ગત વર્ષના વિજેતા ભારતે જાપાનને પરાજય આપીને સ્પર્ધાની સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આજે રમાયેલી લીગ જુથની મેચમાં ભારતે જાપાન સામે ૩-૦ ગોલથી વિજય મેળવ્યો છે. આ સ્પર્ધામાં સૌથી વધુ ગોલ નોંધાવનાર દિપીકાએ આજે બે, જયારે ઉપસુકાની નવનીત કૌરે એક ગોલ નોંધાવ...

નવેમ્બર 17, 2024 2:46 પી એમ(PM)

views 29

મહિલા એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી હોકીમાં અંતિમ ગ્રૂપ-સ્ટેજ મેચમાં આજે ભારતનો મુકાબલો જાપાન સામે

મહિલા એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી હોકીમાં આજે અંતિમ ગ્રૂપ-સ્ટેજ મેચમાં ભારતનો મુકાબલો જાપાન સામે થશે. આ મેચ બિહારના રાજગીર હોકી સ્ટેડિયમમાં ભારતીય સમય અનુસાર સાંજે પોણા પાંચ વાગે શરૂ થશે. ભારતે ચીનને 3-0થી પરાજય આપ્યો હતો અને સતત ચોથી જીત નોંધાવી. આ જીત સાથે જ યજમાન ભારતીય ટીમ ચાર મેચમાં 12 પોઈન્ટ મેળવી...

નવેમ્બર 16, 2024 7:57 પી એમ(PM)

views 34

બિહારમાં ચાલી રહેલી મહિલા એશિયન હોકી સ્પર્ધામાં ભારતે આજે ચીનને 3-0 થી પરાજ્ય આપ્યો

બિહારમાં ચાલી રહેલી મહિલા એશિયન હોકી સ્પર્ધામાં ભારતે આજે ચીનને 3-0 થી પરાજ્ય આપ્યો છે. આ વિજય સાથે ભારતે સ્પર્ધામાં મોખરાનું સ્થાન મેળવ્યું છે. ભારત તરફથી સંગીતા, સલીમા અને દીપીકાએ ગોલ નોંધાવ્યા હતા. સુકાની સલીમાને પ્લેયર ઓફ ધ મેચ પુરસ્કાર અપાયો છે. સ્પર્ધાની અન્ય મેચોમાં જાપાને મલેશિયાને 2-1 થી જ્...

નવેમ્બર 16, 2024 6:55 પી એમ(PM)

views 32

મલેશિયામાં યોજાઈ રહેલી એસ. એસ. મલેશિયા સ્ક્વૉશ કપ સ્પર્ધાની આજે રમાનારી સેમિ-ફાઈનલમાં ભારતના અભયસિંહ અને મલેશિયાના ઈયૈન યોવ નગ વચ્ચે મુકાબલો થશે

મલેશિયામાં યોજાઈ રહેલી એસ. એસ. મલેશિયા સ્ક્વૉશ કપ સ્પર્ધાની આજે રમાનારી સેમિ-ફાઈનલમાં ભારતના અભયસિંહ અને મલેશિયાના ઈયૈન યોવ નગ વચ્ચે મુકાબલો થશે. ગઈકાલે સાંજે ક્વાર્ટર ફાઈનલમાં અભય સિંહે ભારતનાં જ વેલાવન સેન્થિલ કુમારને ત્રણ એકથી પરાજય આપ્યો હતો.

નવેમ્બર 16, 2024 2:58 પી એમ(PM)

views 47

બિહારમાં ચાલી રહેલી મહિલા એશિયન હોકી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત આજે ચીન સામે રમશે

બિહારમાં ચાલી રહેલી મહિલા એશિયન હોકી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત આજે ચીન સામે રમશે. મેચ ભારતીય સમયાનુસાર સાંજે 4.45 વાગ્યે શરૂ થશે. ભારતે ગુરુવારે થાઈલેન્ડ સામેની ત્રીજી મેચમાં 13-શૂન્યથી જીત મેળવી હતી. ચીને તે જ દિવસે જાપાન સામે 2-1થી જીત મેળવી હતી. અન્ય મેચોમાં, મલેશિયાનો મુકાબલો જાપાન સામે બપોરે 12...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.