નવેમ્બર 14, 2024 10:40 એ એમ (AM)
30
ATP ફાઇનલ્સ 2024 માં, રોહન બોપન્ના અને મેથ્યુ એબ્ડેનની ભારતીય અને ઓસ્ટ્રેલિયન જોડી ગઈકાલે તેમની બીજી મેચ હારી ગઈ
ATP ફાઇનલ્સ 2024 માં, રોહન બોપન્ના અને મેથ્યુ એબ્ડેનની ભારતીય અને ઓસ્ટ્રેલિયન જોડી ગઈકાલે અલસાલ્વાડોરના માર્સેલો અરેવાલો અને ક્રોએશિયાના મેટ પેવિક સામે તેમની બીજી મેચ હારી ગઈ હતી.. બોપન્ના અને તેના સાથીનો પાલા અલ્પિટોરનો 7-5, 6-3થી ટોચના ક્રમાંકિત ખેલાડી સામે પરાજય થયો હતો. આ હારના કારણે તેઓ સેમી ફા...