પ્રાદેશિક સમાચાર

જુલાઇ 15, 2024 3:18 પી એમ(PM)

views 53

આણંદ નજીક અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર આજે વહેલી સવારે થયેલા એક માર્ગ અકસ્માતમાં છ લોકોના મોત થયા

આણંદ નજીક અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર આજે વહેલી સવારે થયેલા એક માર્ગ અકસ્માતમાં છ લોકોના મોત થયા અને છ થી વધુ ઇજાગ્રસ્ત થયા છે. અમારા સંવાદદાતાએ અહેવાલ આપ્યો છે કે ચિકોરા ગામ નજીક એક ટ્રક બસ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આણંદ ગ્રામ્ય પોલીસના જણાવ્યા અનુસાર બસના ચાલક સહિત પાંચ લોકોના ઘટના સ્થળે...

જુલાઇ 15, 2024 3:09 પી એમ(PM)

views 80

રાજ્યમાં ચાંદીપુરમ વાઇરસના વધતા કેસોને પગલે રાજ્ય સરકારે ત્વરિત કાર્યવાહી શરૂ કરી

રાજ્યમાં ચાંદીપુરમ વાઇરસના વધતા કેસોને પગલે રાજ્ય સરકારે ત્વરિત કાર્યવાહી શરૂ કરી છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે એક નિવેદનમા જણાવ્યું કે ચાંદીપુરમ વાઇરસ એટલે કે એન્કેફેલાઇટીસ રોગના કેસો ઝડપથી વધી રહ્યા છે. વરસાદી ઋતુમાં રેત માંખ કરડવાથી થતો આ રોગ સામાન્ય રીતે 9થી 14 વર્ષના બાળકોમાં જોવા મળી રહ્યો છે...

જુલાઇ 15, 2024 9:21 એ એમ (AM)

views 67

સામાન્ય યુનિવર્સિટી પ્રવેશ પરીક્ષા – CUET-UGના અસરગ્રસ્ત ઉમેદવારોની પુનઃ પરીક્ષા લેવાશે

રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થા NTAએ જાહેરાત કરી છે કે, સામાન્ય યુનિવર્સિટી પ્રવેશ પરીક્ષા CUET-UG ના અસરગ્રસ્ત ઉમેદવારોની પુનઃ પરીક્ષા 19 જુલાઈએ લેવાશે. આ પરીક્ષા સીબીટી એટલે કે, કમ્પ્યુટર-આધારિત ટેસ્ટ માધ્યમથી લેવાશે. ઉમેદવારોને તેમના વિષય કોડનો ઉલ્લેખ કરીને ઈ-મેલ દ્વારા માહિતી મોકલવામાં આવી છે. પરીક્ષાન...

જુલાઇ 14, 2024 8:04 પી એમ(PM)

views 42

આવતીકાલે વિશ્વ યુવા કૌશલ્ય દિવસ ઉજવવામાં આવશે

આવતીકાલે વિશ્વ યુવા કૌશલ્ય દિવસ ઉજવવામાં આવશે. યુવાઓમાં કૌશલ્યનો વિકાસ થાય અને દેશ ઉન્નતિના માર્ગે નવી ઉંચાઇઓ પ્રાપ્ત કરે તે માટે દર વર્ષે 15 જુલાઇએ વિશ્વ કૌશલ્ય દિવસની ઉજવણી કરવામાં આવે છે. ‘કૌશલ્ય સાથે શિક્ષણ’ના હેતુ સાથે રાજ્યના યુવાનોના કૌશલ્યને કેન્દ્રમાં રાખીને ‘સ્કિલ સ્માર્ટ’ અભ્યાસ થકી રોજગા...

જુલાઇ 14, 2024 8:03 પી એમ(PM)

views 46

ગીર સોમનાથ જિલ્લામાં આજે વહેલી સવારે આઠ વાગીને 18 મિનીટે તાલાલા સાસણ ગીર પંથકમાં 2.8ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો

ગીર સોમનાથ જિલ્લામાં આજે વહેલી સવારે આઠ વાગીને 18 મિનીટે તાલાલા સાસણ ગીર પંથકમાં 2.8ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ તાલાલાથી 12 કિલોમીટર ઉત્તર ઉત્તર- પૂર્વ નોંધાયું છે. ચાલુ માસ દરમિયાન અનેકવાર ભૂકંપના નાના આંચકા આવ્યા હતા. આ તમામ ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનથી 10 કિ.મી કરતા ઓ...

જુલાઇ 14, 2024 8:02 પી એમ(PM)

views 51

બગદાણા ધામ ખાતે આગામી ગુરુપૂર્ણિમા મહોત્સવ ઉજવણીની તૈયારીના ભાગરૂપે 700 સ્વયંસેવક પ્રતિનિધિઓની બેઠક મળી હતી

બગદાણા ધામ ખાતે આગામી ગુરુપૂર્ણિમા મહોત્સવ ઉજવણીની તૈયારીના ભાગરૂપે 700 સ્વયંસેવક પ્રતિનિધિઓની બેઠક મળી હતી. ભાવનગરથી અમારા પ્રતિનિધિ સુરેશ ત્રિવેદી જણાવે છે કે, સંતશ્રી બજરંગદાસ બાપાના આશ્રમ બગદાણા ખાતે આગામી 21મી જુલાઇ, રવિવારે ગુરુપૂર્ણિમા મહોત્સવ ઉજવાશે. જેના ભાગરૂપે આજે આશ્રમના સત્સંગ હોલમાં આશ...

જુલાઇ 14, 2024 7:57 પી એમ(PM)

views 46

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ગંદકી કરતા એકમો સામે કડક હાથે કામગીરી કરવામાં આવી રહી છે

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ગંદકી કરતા એકમો સામે કડક હાથે કામગીરી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત ઉત્તર પશ્ચિમ ઝોન સોલિડ વેસ્ટ મેનેજ મેન્ટ શાખા દ્વારા એકસો અગિયાર એકમો સામે તપાસ કરીને 91 એકમોને નોટિસ ફટકારીને 82 હજારથી વધુનો દંડ વસૂલ કરાયો હતો. જ્યારે મહાનગરપાલિકાના ફૂડ શાખા દ્વારા ગત એક અઠવાડિયા દરમ...

જુલાઇ 14, 2024 7:55 પી એમ(PM)

views 47

આજે પોસ્ટ ઓફિસની વિવિધ સેવાઓ અને ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકની કામગીરીની સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી

આજે પોસ્ટ ઓફિસની વિવિધ સેવાઓ અને ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકની કામગીરીની સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. ગાંધીનગર ડિવિઝનના વરિષ્ઠ ડાક અધિક્ષક પિયુષ રાજકની અધ્યક્ષતામાં યોજાયેલ બેઠકમાં ટપાલ સેવાને લાગતી વિવિધ યોજનાઓ અને ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકની કામગીરીના કાર્ય વિસ્તરણ અને દરેક સામાન્ય લોકોને તેનાથી...

જુલાઇ 14, 2024 7:53 પી એમ(PM)

views 52

રાજ્યના સુરેન્દ્રનગર જીલ્લાની પાટડીની દીકરીએ થાઇલેન્ડના દરિયામાં શ્વાસ રોકીને 130 ફૂટ દરિયાના પાણીમાં જઇને રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો છે

રાજ્યના સુરેન્દ્રનગર જીલ્લાની પાટડીની દીકરીએ થાઇલેન્ડના દરિયામાં શ્વાસ રોકીને 130 ફૂટ દરિયાના પાણીમાં જઇને રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો છે અને રાજ્યનું નામ આંતરરાષ્ટ્રીય ફલક પર પહોંચાડ્યું છે. અમારા સુરેન્દ્રનગરના પ્રતિનિધીના જણાવ્યા મુજબ, મૂળ પાટડીના અને હાલ અમદાવાદ ખાતે રહેતા ચંદ્રકાન્ત મીરાણીની દીકર...

જુલાઇ 14, 2024 7:52 પી એમ(PM)

views 51

ડાંગ જિલ્લા પોલીસને પ્રતિષ્ઠિત “SKOCH” (Gold) એવોર્ડથી સન્માનિત કરાયા

ડાંગ જિલ્લા પોલીસને પ્રતિષ્ઠિત "SKOCH" (Gold) એવોર્ડથી સન્માનિત કરાયા. ડાંગથી અમારા પ્રતિનિધિ મુનિરા શેખ જણાવે છે કે,ડાંગ જિલ્લાની SheTeamના પ્રયત્નોના પરિણામ સ્વરૂપે, જિલ્લામાં લાંબા સમયથી ચાલી આવતી 'ડાકણ પ્રથા'ને નાબુદ કરી, પીડીત મહિલાઓનુ સમાજમાં પુન:સ્થાપન કરી, તેમજ એક સન્માનજનક નવજીવન પ્રદાન કરવ...