રાષ્ટ્રીય

ઓગસ્ટ 3, 2024 2:34 પી એમ(PM)

views 41

મુંબઈ અને તેના ઉપનગરિય વિસ્તારોમાં આજ સવારથી જ અવિરત વરસાદ થઈ રહ્યો છે

દરમિયાન મુંબઈ અને તેના ઉપનગરિય વિસ્તારોમાં આજ  સવારથી જ અવિરત વરસાદ થઈ રહ્યો છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા ટ્રાફિકની ગતિ ધીમી પડી છે. ઉપનગરીય ટ્રેનો રાબેતા મુજબ ચાલી રહી છે.   દરમિયાન, હવામાન વિભાગે સતારા જિલ્લામાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે. આ સાથે મુંબઈ ઉપનગરીય અને થાણ...

ઓગસ્ટ 3, 2024 10:18 એ એમ (AM)

views 74

આજે ભારતીય અંગદાન દિવસ : દિલ્હી ખાતે ગુજરાતને પાંચ શ્રેણીમાં એવોર્ડ મળશે

આજે 3 ઓગસ્ટ ભારતીય અંગદાન દિવસ તરીકે ઉજવાય છે. ગુજરાત રાજ્ય અંગદાન ક્ષેત્રે અગ્રેસર બની રહ્યું છે. વર્ષ ૨૦૧૯ની સરખામણીમાં ૨૦૨૩માં અંગદાતાઓની સંખ્યામાં ૧૨૮ ટકા અને અંગોના દાનમાં ૧૭૬ ટકાનો વધારો થયો છે. ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં 537 બ્રેઇનડેડ વ્યક્તિઓના અંગોના દાન થકી કુલ 1654 અંગનું દાન મળ્યું છે...

ઓગસ્ટ 3, 2024 9:28 એ એમ (AM)

views 63

ભારતીય શટલર લક્ષ્ય સેને ઇતિહાસ રચ્યો

ભારતીય બેડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેને પેરિસ ઓલિમ્પિક્સ 2024માં ઈતિહાસ રચ્યો છે. તે ઓલિમ્પિકની સેમી ફાઇનલમાં પહોંચનાર પ્રથમ ભારતીય પુરૂષ બેડમિન્ટન ખેલાડી બન્યા છે. પેરિસ ઓલિમ્પિકમાં ભારતે અત્યાર સુધીમાં 3 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. પ્રથમ મેડલ મહિલા ખેલાડી મનુ ભાકરે 10 મીટર એર પિસ્તોલ શૂટિંગમાં જીત મેળવી છ...

ઓગસ્ટ 2, 2024 8:13 પી એમ(PM)

views 50

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 5 થી 10 ઓગસ્ટ દરમિયાન ફિજી, ન્યુઝીલેન્ડ અને તિમોર-લેસ્ટેની ત્રણ દેશોની મુલાકાતે જશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 5 થી 10 ઓગસ્ટ દરમિયાન ફિજી, ન્યુઝીલેન્ડ અને તિમોર-લેસ્ટેની ત્રણ દેશોની મુલાકાતે જશે. આજે બપોરે દિલ્હીમાં મીડિયાને સંબોધતા સચિવ  જયદીપ મઝુમદારે કહ્યું કે ભારતનારાષ્ટ્રપતિ દ્વારા ફિજી અને તિમોર લેસ્ટેની આ પ્રથમ મુલાકાત હશે. પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ તેમની પૂર્વ તરફના દેશોની ...

ઓગસ્ટ 2, 2024 8:11 પી એમ(PM)

views 51

દેશમાં પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ એક લાખ ત્રણ હજાર કિલોમીટરથી વધુ રસ્તાઓનું નિર્માણ કરવામાં આવ્યું

દેશમાં પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળએક લાખ ત્રણ હજાર કિલોમીટરથી વધુ રસ્તાઓનું નિર્માણ કરવામાં આવ્યું છે.  ગ્રામીણ વિકાસ મંત્રી, શિવરાજ સિંહ ચૌહાણે રાજ્યસભામાં એક લેખિતજવાબમાં કહ્યું કે એપ્રિલ 2021 થી  ઉત્તરપ્રદેશમાં 16 હજાર કિલોમીટરથી વધુ અને મધ્ય પ્રદેશમાં 9 હજાર 295 કિલોમીટરથી વધુરસ્તાઓનું નિર...

ઓગસ્ટ 2, 2024 8:05 પી એમ(PM)

views 40

સરકારે અત્યાર સુધીમાં 18 OTT પ્લેટફોર્મ સામે પગલાં લીધાં છે :માહિતી અને પ્રસારણ રાજ્ય મંત્રી ડૉ. એલ. મુરુગન

માહિતી અને પ્રસારણ રાજ્ય મંત્રી ડૉ. એલ.મુરુગને આજે જણાવ્યું હતું કે, સરકારેઅત્યાર સુધીમાં 18 OTT પ્લેટફોર્મસામે પગલાં લીધાં છે. OTT પ્લેટફોર્મપર ડિજિટલ પાઈરેસી પર આજે રાજ્યસભામાં પૂરક જવાબ આપતા, શ્રી મુરુગને જણાવ્યું હતું કે, OTT સામગ્રીઓ પર દેખરેખ રાખવા માટેમાર્ગદર્શિકા પહેલાથી જ અમલમાં  છે.તેમણે જ...

ઓગસ્ટ 2, 2024 8:03 પી એમ(PM)

views 52

વિવિધ કેન્દ્રીય એજન્સીઓ તમામ રાજ્યોમાં વધુ સારા સંકલન સાથે કામ કરે તે મહત્વપૂર્ણ :રાષ્ટ્રપતિ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવીદિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનમાં રાજ્યપાલોના બે દિવસીય સંમેલનનું ઉદ્ઘાટન કર્યું.  આ પ્રસંગે રાષ્ટ્રપતિએ જણાવ્યુંહતું કે આ પરિષદમાં  પસંદ કરાયેલ મુદ્દાઓ રાષ્ટ્રીય લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે નિર્ણાયક છે.રાષ્ટ્રપતિએ કહ્યું કે ફોજદારી ન્યાય સંબંધિત ત્રણ નવા કાયદાના અમલીકરણ સાથે...

ઓગસ્ટ 2, 2024 8:00 પી એમ(PM)

views 42

નીટ યુજી પરીક્ષા અંગે સર્વોચ્ચ અદાલતે કરેલા અવલોકનથી કેન્દ્ર સરકારના વલણને સમર્થન મળ્યું છે:કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન

કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું છે કે, નીટ યુજી પરીક્ષા અંગે સર્વોચ્ચ અદાલતે કરેલા અવલોકનથી કેન્દ્ર સરકારના વલણને સમર્થન મળ્યું છે. સર્વોચ્ચ અદાલતે અવલોકન કર્યું હતું કે, નીટ યુજી પરીક્ષા પધ્ધતિના નિર્ધારીત નિયમોનો ભંગ થયો હોય તેવું જણાવ્યું નથી આથી પુનઃ પરિક્ષાનો પ્રશ્ન ઉપસ્થિત થ...

ઓગસ્ટ 2, 2024 2:18 પી એમ(PM)

views 55

તમિલનાડુના સત્તુર-કોવિલપટ્ટી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આજે સવારે એક અકસ્માતમાં ત્રણ યાત્રાળુઓના મોત થયા

તમિલનાડુના સત્તુર-કોવિલપટ્ટી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આજે સવારે એક અકસ્માતમાં ત્રણ યાત્રાળુઓના મોત થયા હતા. અંદાજે પચાસ શ્રદ્ધાળુઓ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ઇરુક્કનકુડી મંદિર તરફ જઈ રહ્યા હતા ત્યારે તિરુનેલવેલીથી મદુરાઈ જતી એક ટ્રકે નિયંત્રણ ગુમાવતાં ત્રણ યાત્રાળુઓના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતા. આ મામલે...

ઓગસ્ટ 2, 2024 2:09 પી એમ(PM)

views 77

હિમાચલ પ્રદેશમાં આવેલ પૂરમાં અત્યારસુધીમાં પાંચ મૃતદેહ મળ્યા :જ્યારે 48 લોકો ગુમ

હિમાચલ પ્રદેશના શિમલા, કુલ્લુ અને મંડી જિલ્લામાં બુધવારે મધ્યરાત્રિએ વાદળ ફાટવાના કારણે આવેલા પૂરે તબાહી મચાવી હતી. અત્યારસુધીમાં પાંચ મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે 48 લોકો ગુમ છે અને શોધ અભિયાન ચાલી રહ્યું છે. શિમલા જિલ્લાના રામપુરને અડીને આવેલા સમેજમાં સૌથી વધુ 36 લોકો ગુમ છે. રેસ્ક્યુ ટીમ મંડી જિલ્...