રાષ્ટ્રીય

ડિસેમ્બર 16, 2025 9:02 એ એમ (AM)

views 54

દેશભરમાં આજે વિજય દિવસની ઉજવણી

૧૯૭૧ના યુદ્ધમાં પાકિસ્તાન પર ભારતની જીતની યાદમાં આજે દેશભરમાં વિજય દિવસની ઉજવણી કરાશે. દર વર્ષે 16મી ડિસેમ્બરે, રાષ્ટ્ર સેવા બહાદુરોના બલિદાનને યાદમાં આ દિવસ ઉજવવામાં આવે છે.૧૯૭૧માં આ દિવસે પાકિસ્તાની સેનાના વડા જનરલ એ.એ. ખાન નિયાઝીએ ૯૩ હજાર સૈનિકો સાથે ભારતીય સેના અને મુક્તિ બહિની સહિત સાથી દળો સમક...

ડિસેમ્બર 15, 2025 8:08 પી એમ(PM)

views 23

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જોર્ડન, ઇથોપિયા અને ઓમાનની તેમની ત્રણ દેશોની મુલાકાતના પ્રથમ તબક્કામાં જોર્ડનના અમ્માન પહોંચ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જોર્ડન, ઇથોપિયા અને ઓમાનની તેમની ત્રણ દેશોની મુલાકાતના પ્રથમ તબક્કામાં જોર્ડનના અમ્માન પહોંચ્યા હતા. શ્રી મોદીનું ઔપચારિક સ્વાગત જોર્ડનના પ્રધાનમંત્રી ડૉ. જાફર હસન દ્વારા કરવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયા સંદેશમાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે તેઓ એરપોર્ટ પર ઉષ્માભર્યા સ્વ...

ડિસેમ્બર 15, 2025 8:07 પી એમ(PM)

views 31

રાજ્યસભાએ આજે ચૂંટણી સુધારા પર ચર્ચા ફરી શરૂ કરી.

રાજ્યસભાએ આજે ચૂંટણી સુધારા પર ચર્ચા ફરી શરૂ કરી. ચર્ચામાં હસ્તક્ષેપ કરતા કાયદા અને ન્યાય મંત્રી અર્જુન રામ મેઘવાલે જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી સરકારના સુધારા, કામગીરી અને પરિવર્તનના સિદ્ધાંત હેઠળ દેશ વિકાસ તરફ આગળ વધી રહ્યો છે. તેમણે SIR ની ચાલી રહેલી કવાયતને ભારપૂર્વક સમર્થન આપતા કહ્યું કે નકલી...

ડિસેમ્બર 15, 2025 8:06 પી એમ(PM)

views 26

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પશ્ચિમ બંગાળ વિધાનસભા દ્વારા પસાર કરાયેલા સુધારા બિલને નકારી દીધું છે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પશ્ચિમ બંગાળ વિધાનસભા દ્વારા પસાર કરાયેલા સુધારા બિલને નકારી દીધું છે જેમાં પશ્ચિમ બંગાળની રાજ્ય યુનિવર્સિટીઓમાં રાજ્યપાલના સ્થાને મુખ્યમંત્રી નામનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. કોલકાતામાં રાજ્યપાલ કાર્યાલયમાંથી પ્રાપ્ત માહિતી મુજબ, રાજ્યપાલ ડૉ. સી. વી. બોઝે 20 એપ્રિલ 2024...

ડિસેમ્બર 15, 2025 8:03 પી એમ(PM)

views 18

રાષ્ટ્રપતિ આવતીકાલથી કર્ણાટક, તમિલનાડુ અને તેલંગાણાના સાત દિવસના પ્રવાસે જશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવતીકાલથી કર્ણાટક, તમિલનાડુ અને તેલંગાણાના સાત દિવસના પ્રવાસે જશે ,રાષ્ટ્રપતિ આવતીકાલે કર્ણાટકના માલવલ્લી ખાતે આદિ જગદગુરુ શ્રી શિવરાત્રેશ્વર શિવયોગી મહાસ્વામીજીના ૧૦૬૬મા જયંતિ સમારોહનું ઉદ્ઘાટન કરશે. ૧૭મી તારીખે તેઓ તમિલનાડુના વેલ્લોરમાં સુવર્ણ મંદિરમાં દર્શન અને આરતી કરશે...

ડિસેમ્બર 15, 2025 2:36 પી એમ(PM)

views 49

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે જોર્ડન, ઇથોપિયા અને ઓમાનની ત્રણ દેશોની મુલાકાતે રવાના

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જોર્ડન, ઇથોપિયા અને ઓમાનની ત્રણ દેશોની મુલાકાતે જવા રવાના થયા છે. તેમની મુલાકાતના પ્રથમ તબક્કામાં, શ્રી મોદી રાજા અબ્દુલ્લા બીજા ઇબ્ન અલ હુસૈનના આમંત્રણ પર જોર્ડનની મુલાકાત લેશે. તેમના પ્રસ્થાન નિવેદનમાં, પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે તેઓ રાજા અબ્દુલ્લા અને જોર્ડનના પ...

ડિસેમ્બર 15, 2025 2:35 પી એમ(PM)

views 24

કોંગ્રેસની રેલીમાં પ્રધાનમંત્રી નરેદ્ર મોદી સામે કરવામાં આવેલા ઉચ્ચારણોના મામલે સંસદના બંને ગૃહોની કાર્યવાહી સ્થગિત..

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરવા બદલ કોંગ્રેસ નેતૃત્વ પાસેથી માફી માંગવાની માંગણી કરતા NDA સાંસદોના વિરોધ બાદ લોકસભા અને રાજ્યસભા બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે. લોકસભા દિવસભર માટે મળી ત્યારે સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ ગૃહમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો, ગઈકાલે ...

ડિસેમ્બર 15, 2025 2:33 પી એમ(PM)

views 35

ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને કેન્દ્રીય ગૃહમંત્રીએ લોખંડી પુરુષ સરદાર પટેલને તેમની 75મી પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી,ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને તેમની 75મી પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું કે સરદાર પટેલે પોતાનું જીવન દેશને એક તાંતણે બાંધવા માટે સમર્પિત કર્યું હતું. તેમણે ક...

ડિસેમ્બર 15, 2025 2:31 પી એમ(PM)

views 45

ભારતીય સ્ક્વોશ ટીમને સ્ક્વોશ વર્લ્ડ કપ માં પ્રથમ વખત વર્લ્ડ કપ જીતીને ઇતિહાસ રચવા બદલ દેશભરમાંથી અભિનંદનની વર્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ભારતીય સ્ક્વોશ ટીમને SDAT સ્ક્વોશ વર્લ્ડ કપ 2025 માં પ્રથમ વખત વર્લ્ડ કપ જીતીને ઇતિહાસ રચવા બદલ અભિનંદન આપ્યા. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી મોદીએ જોશના ચિનપ્પા, અભય સિંહ, વેલાવન સેન્થિલ કુમાર અને અનાહત સિંહના અસાધારણ પ્રદર્શનની પ્રશંસા કરી, નોંધ્યું કે તેમના સમર્પણ...

ડિસેમ્બર 15, 2025 8:06 એ એમ (AM)

views 38

ઓસ્ટ્રેલિયામાં, સિડનીના બોન્ડી બીચ પર થયેલા ગોળીબારમાં મૃત્યુઆંક વધીને 15 થયો – દુઃખની ઘડીમાં ભારત ઓસ્ટ્રેલિયાની પડખે..

ઓસ્ટ્રેલિયામાં, યહૂદીઓના હનુક્કાહના તહેવારના પહેલા દિવસે સિડનીના બોન્ડી બીચ પર થયેલા ગોળીબારમાં મૃત્યુઆંક વધીને 15 થઈ ગયો છે. ઓસ્ટ્રેલિયન પોલીસે આ ગોળીબારને આતંકવાદી ઘટના ગણાવી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, કથિત ગોળીબાર કરનારા પિતા અને પુત્ર હતા, જેમની ઉંમર 50 અને 24 વર્ષ છે. પિતાનું મૃત્યુ થયું છે...