રાષ્ટ્રીય

ઓગસ્ટ 28, 2024 2:59 પી એમ(PM)

views 43

કથિત શરાબ નિતી કૌભાંડ સંલગ્ન સીબીઆઇ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ન્યાયિક કસ્ટડી ત્રીજી સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી

કથિત શરાબ નિતી કૌભાંડ સંલગ્ન સીબીઆઇ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ન્યાયિક કસ્ટડી ત્રીજી સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી છે. શ્રી કેજરીવાલને તિહાડ જેલમાંથી વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા રાઉઝ એવન્યુ કોર્ટના વિશેષ ન્યાયમૂર્તિ કાવેરી બાવેજા સમક્ષ હાજર કરવામાં આવ્યા હતા

ઓગસ્ટ 28, 2024 2:58 પી એમ(PM)

views 50

રાજસ્થાનમાં જેસલમેર પાસેની ભારત-પાકિસ્તાન સરહદ જોવી હવે સરળ બની ગયું

રાજસ્થાનમાં જેસલમેર પાસેની ભારત-પાકિસ્તાન સરહદ જોવી હવે સરળ બની ગયું છે. સરહદ સલામતી દળ- બીએસએફે વેબસાઈટ બનાવીને ઓનલાઈન ઈ-પાસ બનાવવાની સુવિધા શરૂ કરી છે, ઓનલાઈન ઈ-પાસ વિશે માહિતી આપતાં બીએસએફના ડીઆઈજી નોર્થ સેક્ટર યોગેન્દ્ર સિંહ રાઠોડે કહ્યું કે, હવે સરહદ પર જવા માટે જરૂરી પાસ મેળવવા માટે તનોટ માતાન...

ઓગસ્ટ 28, 2024 2:55 પી એમ(PM)

views 58

BCCIના વર્તમાન માનદ સચિવ જય શાહને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ- ICCના સ્વતંત્ર અધ્યક્ષ તરીકે બિનહરીફ ચૂંટવામાં આવ્યા

BCCIના વર્તમાન માનદ સચિવ જય શાહને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ- ICCના સ્વતંત્ર અધ્યક્ષ તરીકે બિનહરીફ ચૂંટવામાં આવ્યા છે. તેઓ અધ્યક્ષ પદ માટે એકમાત્ર નોમિની હતા. તેઓ આ વર્ષે પહેલી ડિસેમ્બરે તેમનું પદ સંભાળશે. 35 વર્ષના જય શાહ આ હોદ્દો સંભાળનાર યુવા અધ્યક્ષ છે. 20મી ઓગસ્ટનાં રોજ જાહેરાત કરવામાં આવી હતી...

ઓગસ્ટ 28, 2024 2:54 પી એમ(PM)

views 60

TRAI ના અધ્યક્ષ અનિલકુમાર લાહોટીએ ગેરમાર્ગે દોરનારા સંદેશ અને ફોન કૉલની સમસ્યાનો સામનો કરવા માટે સંયુક્ત પ્રયાસની જરૂરિયાત પર ભાર મૂક્યો

ટેલિકોમ રેગ્યુલેટરી ઑથોરિટી ઑફ ઇન્ડિયા (TRAI)ના અધ્યક્ષ અનિલકુમાર લાહોટીએ ગેરમાર્ગે દોરનારા સંદેશ અને ફોન કૉલની સમસ્યાનો સામનો કરવા માટે સંયુક્ત પ્રયાસની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. TRAIએ ગઈકાલે નવી દિલ્હીમાં ગ્રાહકોને સ્પેમ કૉલ્સ અને કપટપૂર્ણ સંદેશના નુકસાનથી બચાવવા નિયમનકારી સંયુક્ત સમિતિની બેઠક ય...

ઓગસ્ટ 28, 2024 2:52 પી એમ(PM)

views 144

પ્રધાનમંત્રી જન ધન યોજના- PMJDY વિશ્વની સૌથી મોટી નાણાકીય સર્વસમાવેશી યોજના બની

પ્રધાનમંત્રી જન ધન યોજના- PMJDY વિશ્વની સૌથી મોટી નાણાકીય સર્વસમાવેશી યોજના બની છે, જેમાં 53 કરોડ 14 લાખ લાભાર્થી અને બે લાખ 31 હજાર 236 કરોડની કુલ થાપણ જમા થઈ છે, એમ સરકારે બુધવારે જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 28 ઓગસ્ટ, 2014નાં રોજ આ યોજના શરૂ કરી હતી. નાણા મંત્રાલયે ...

ઓગસ્ટ 28, 2024 12:07 પી એમ(PM)

views 58

BCCIના વર્તમાન માનદ સચિવ જય શાહને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ- ICCના સ્વતંત્ર અધ્યક્ષ તરીકે બિનહરીફ ચૂંટવામાં આવ્યા

BCCIના વર્તમાન માનદ સચિવ જય શાહને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ- ICCના સ્વતંત્ર અધ્યક્ષ તરીકે બિનહરીફ ચૂંટવામાં આવ્યા છે. તેઓ અધ્યક્ષ પદ માટે એકમાત્ર નોમિની હતા. તેઓ આ વર્ષે 1લી ડિસેમ્બરે તેમનું પદ સંભાળશે. 35 વર્ષના જય શાહ આ હોદ્દો સંભાળનાર યુવા ચેરમેન છે. 20મી ઓગસ્ટનાં રોજ જાહેરાત કરવામાં આવી હતી કે...

ઓગસ્ટ 28, 2024 11:23 એ એમ (AM)

views 60

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિન સાથે ગઈકાલે ફોન પર વાત કરી હતી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિન સાથે ગઈકાલે ફોન પર વાત કરી હતી. તેમણે યુક્રેન પ્રવાસના અનુભવો વિશે વાત કરી, ઉપરાંત બંને દેશોના નેતાઓ વચ્ચે રશિયા -યુક્રેન યુદ્ધને લઈને પણ ચર્ચા થઈ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે નેતાઓએ બંને દેશો વચ્ચે ...

ઓગસ્ટ 28, 2024 11:07 એ એમ (AM)

views 49

કોલકતામાં તાજેતરમાં ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાનાં વિરોધમાં પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ પર પોલીસે આચરેલા અત્યાચારનાં વિરોધમાં ભારતીય જનતા પાર્ટીએ આજે 12 કલાકના પશ્ચિમ બંગાળ બંધનું એલાન કર્યું

કોલકતામાં તાજેતરમાં ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાનાં વિરોધમાં પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ પર પોલીસે આચરેલા અત્યાચારનાં વિરોધમાં ભારતીય જનતા પાર્ટીએ આજે 12 કલાકના પશ્ચિમ બંગાળ બંધનું એલાન કર્યું છે. દેખાવકારો મુખ્યમંત્રી મમતા બેનરજીનાં રાજીનામાની અને આરજી કર મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ ખાતે ડોક્ટર પ...

ઓગસ્ટ 28, 2024 10:58 એ એમ (AM)

views 41

ચીલીના વિદેશ મંત્રી આલ્બર્ટો વાન ક્લેવરેન ગઈકાલે નવી દિલ્હી પહોંચ્યા

વિદેશ મંત્રી ડોક્ટર એસ. જયશંકર અને ચિલીના વિદેશી મંત્રી આજે નવી દિલ્હીમાં બીજી ભારત-ચીલી જોઇન્ટ કમિશનની બેઠકની સહ-અધ્યક્ષતા કરશે. આ ઉપરાંત, શ્રી ક્લેવરેન આજે ચિલી-ઈન્ડિયા બિઝનેસ (એગ્રીકલ્ચર) સમિટમાં પણ ભાગ લેશે અને બાદમાં મુંબઈ જવા રવાના જશે. ચીલીના વિદેશ મંત્રી આલ્બર્ટો વાન ક્લેવરેન ગઈકાલે નવી દિલ્...

ઓગસ્ટ 27, 2024 8:00 પી એમ(PM)

views 50

કોલકાતાના હાવડા બ્રીજ ખાતે આજે પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું

કોલકાતાના હાવડા બ્રીજ ખાતે આજે પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. વિદ્યાર્થી સંગઠનો દ્વારા આયોજીત નિબન્ના અભિયાન રેલી દરમિયાન હજારોની સંખ્યામા પ્રદર્શનકારીઓએ આર. જી. કર કૉલેજમાં દુષ્કર્મ અને હત્યા મામલે વિરોધ પ્રદર્શિત કર્યો હતો. પ્રદર્શનકારીઓને વિવિધ સ્થળોએ અટકાવવામાં આવ્યા હતા, કેટલાક ...