જુલાઇ 19, 2024 8:09 પી એમ(PM)
86
જળવાયુ પરિવર્તન વૈશ્વિક આપત્તિ તરીકે ઉભરી આવ્યું છે
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું છે કે જળવાયુ પરિવર્તન વૈશ્વિક આપત્તિ તરીકે ઉભરી આવ્યું છે અને સમગ્ર વિશ્વમાં સમુદાયના પતનમાટે જવાબદાર છે. તેમણે કહ્યું કે આ ફેરફારો ગરીબો, જૈવવિવિધતા અને ખાદ્ય સુરક્ષાને જોખમમાં મૂકે છે. ઉપરાષ્ટ્રપતિએ આજે નવીદિલ્હીમાં પીએચડી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી ખાતે બાયો...