રાષ્ટ્રીય

ઓક્ટોબર 5, 2024 7:55 પી એમ(PM)

views 31

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે કહ્યું છે કે ભારત પણ પાકિસ્તાન સાથે સારા સંબંધો ઈચ્છે છે પણ સરહદ પાર આતંકવાદને નજરઅંદાજ કરી શકાય નહીં

વિદેશ મંત્રી ડૉ. સુબ્રમણ્યમ જયશંકરે કહ્યું છે કે અન્ય કોઈ પાડોશીની જેમ ભારત પણ પાકિસ્તાન સાથે સારા સંબંધો ઈચ્છે છે પરંતુ સરહદ પારના આતંકવાદને નજરઅંદાજ કરી શકાય નહીં. ઈસ્લામાબાદમાં 15 અને 16 ઓક્ટોબરે યોજાનારી શાંઘાઈ સહયોગ સંગઠનની આગામી પરિષદ દરમિયાન ભારત પાકિસ્તાન સાથે તેના સંબંધો અંગે ચર્ચા કરશે નહી...

ઓક્ટોબર 5, 2024 7:54 પી એમ(PM)

views 25

કેન્દ્રીય મંત્રી મંડળે પાંચ ભારતીય ભાષાઓ – પાલી, પ્રાકૃત, આસામી, બંગાળી અને મરાઠીને શાસ્ત્રીય ભાષાઓનો દરજ્જો આપવાની મંજૂરી આપી છે

કેન્દ્રીય મંત્રી મંડળે પાંચ ભારતીય ભાષાઓ – પાલી, પ્રાકૃત, આસામી, બંગાળી અને મરાઠીને શાસ્ત્રીય ભાષાઓનો દરજ્જો આપવાની મંજૂરી આપી છે. પાલી ભાષાનો ઉદ્ભવ ઐતિહાસિક મગધ પ્રદેશમાં થયો હતો. તે જૂની ભારત -આર્યન વૈદિક અને સંસ્કૃત બોલીઓ સાથે સંબંધિત બૌદ્ધ પ્રામાણિક ભાષા હતી. શાસ્ત્રીય ભાષાનો દરજ્જો મળ્યા બાદ તે...

ઓક્ટોબર 5, 2024 2:27 પી એમ(PM)

views 39

દેશભરના શિક્ષણવિદો અને સંશોધકોએ પાંચ ભારતીય ભાષાઓને શાસ્ત્રીય ભાષાઓનો દરજ્જો આપવાના કેન્દ્રીય કેબિનેટના તાજેતરના નિર્ણયને અવકાર્યો

દેશભરના શિક્ષણવિદો અને સંશોધકોએ પાંચ ભારતીય ભાષાઓને શાસ્ત્રીય ભાષાઓનો દરજ્જો આપવાના કેન્દ્રીય કેબિનેટના તાજેતરના નિર્ણયને અવકાર્યો છે. આકાશવાણી સાથે વાત કરતાં, કોલકતા યુનિવર્સિટીના બૌદ્ધ અધ્યયન વિભાગના પ્રોફેસર ડૉ. ઉજ્જવલ કુમારે કહ્યું કે, આ નિર્ણયથી શાસ્ત્રીય ભાષાઓના પ્રચાર પ્રસારમાં મદદ મળશે અને આ...

ઓક્ટોબર 5, 2024 2:25 પી એમ(PM)

views 20

છત્તીસગઢમાં માઓવાદીઓના વધુ ત્રણ મૃતદેહ મળી આવતા મૃત્યુઆંક વધીને 31 થયો

છત્તીસગઢના નારાયણપૂર જિલ્લામાં પોલીસને ગઈકાલે થયેલી અથડામણના સ્થળ પરથી માઓવાદીઓના વધુ ત્રણ મૃતદેહ મળી આવ્યા છે. આ સાથે મૃત્યુઆંક વધીને 31 થયો છે. ગઈકાલે માઓવાદીઓની હાજરી વિશે માહિતી મળતાં સ્થાનિક પોલીસ અને સુરક્ષા દળોની સંયુક્ત ટુકડીએ ગોવેલ, નેંદુર અને થુલથુલી વિસ્તારોમાં તપાસ હાથ ધરી હતી. સુરક્ષાકર...

ઓક્ટોબર 5, 2024 2:21 પી એમ(PM)

views 22

કાશ્મીરના કુપવાડામાં સલામતી દળો સાથેની અથડામણમાં બે ત્રાસવાદી ઠાર

જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા દળોએ ઉત્તર કાશ્મીરના કુપવાડા જિલ્લામાં ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો અને બે આતંકવાદીઓને ઠાર કર્યા. શ્રીનગર સ્થિત ચિનાર કોર્પ્સે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, ઘૂસણખોરીના પ્રયાસ વિશે ગુપ્ત માહિતીના મળતા સેના અને જમ્મુ- કાશ્મીર પોલીસે ગઈકાલે કુપવાડાના ...

ઓક્ટોબર 5, 2024 2:20 પી એમ(PM)

views 22

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના વાશીમમાં પીએમ કિસાન સન્માનનિધિ યોજનાનો 18 મો હપ્તો જાહેર કર્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રની એક દિવસની મુલાકાતે વાશીમ પહોંચ્યા છે. તેમણે વાશીમ અને થાણેમાં કુલ 56 હજાર 100 કરોડની વિવિધ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. શ્રી મોદીએ વાશીમમાં વણજારા સમુદાયનો ભવ્ય વારસો દર્શાવતા સંગ્રહાલયનું ઉદઘાટન કર્યું હતું. પ્રધાનમંત્રીએ વાશિમમાં 23 હજાર 300...

ઓક્ટોબર 5, 2024 2:18 પી એમ(PM)

views 28

હરિયાણા વિધાનસભાની 90 બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે. સવારે 11 વાગ્યા સુધી 22.70 ટકા મતદાન

હરિયાણા વિધાનસભાની 90 બેઠકો માટે આજે મતદાન શરૂ થયું છે. સવારે 11 વાગ્યા સુધી 22.70 ટકા મતદાન નોંધાયું હતું. સવારે 7 વાગ્યે શરૂ થયેલું મતદાન સાંજે 6 વાગ્યે પૂર્ણ થશે. આ ચૂંટણીમાં બે કરોડ ત્રણ લાખથી વધુ મતદારો 1 હજાર 31 ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરશે. રાજ્યમાં કુલ 20 હજાર 632 મતદાન મથકો ઉભા કરવામાં આવ્...

ઓક્ટોબર 5, 2024 10:10 એ એમ (AM)

views 50

ભારતે ફરી એકવાર આતંકવાદ વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય સંધિ અપનાવવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો

ભારતે ફરી એકવાર આતંકવાદ વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય સંધિ અપનાવવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે. આ સંધિનો પ્રસ્તાવ ભારતે લગભગ 30 વર્ષ પહેલા મૂક્યો હતો. સંયુક્ત રાષ્ટ્રની કાયદાકીય સમિતિને સંબોધન કરતાં સંયુક્ત રાષ્ટ્ર મિશનમાં ભારતના પ્રતિનિધિ આર. મૈથિલીએ આતંકવાદી જૂથોની વધતી તાકાત પર ચિંતા વ્યક્ત કરતાં...

ઓક્ટોબર 5, 2024 10:08 એ એમ (AM)

views 50

વિશ્વ આરોગ્ય સંસ્થા- WHOએ મંકીપોક્સ રોગના નિદાન માટે પ્રથમ નિદાન પરીક્ષણને મંજૂરી આપી

વિશ્વ આરોગ્ય સંસ્થા- WHOએ મંકીપોક્સ રોગના નિદાન માટે પ્રથમ નિદાન પરીક્ષણને મંજૂરી આપી છે. અનેક દેશોમાં રોગના કેસો વધતાં ઝડપી અને સચોટ પરીક્ષણની માંગને જોતાં WHOએ આ નિર્ણય લીધો છે. અત્યાર સુધીમાં, મંકીપોકસના 30 હજારથી વધુ કેસ નોંધાયા છે અને 800થી વધુ લોકોના મોત થયા છે. આફ્રિકા સંઘના રોગ નિયંત્રણ કેન્...

ઓક્ટોબર 5, 2024 10:07 એ એમ (AM)

views 42

વિદેશ મંત્રી ડોક્ટર એસ. જયશંકર આગામી શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન-SCO બેઠકમાં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે

વિદેશ મંત્રી ડોક્ટર એસ. જયશંકર આગામી શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન-SCO બેઠકમાં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે શુક્રવારે જણાવ્યું હતું કે, ઈસ્લામાબાદમાં આગામી 15 અને 16મી ઓક્ટોબરે યોજાનારી આ બેઠકમાં પાકિસ્તાનની મુલાકાત દરમિયાન શ્રી જયશંકરની દ્વિપક્ષીય બ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.