ઓક્ટોબર 5, 2024 10:05 એ એમ (AM)
35
લોકોને આબોહવા પરિવર્તન અને પર્યાવરણીય પ્રદૂષણની વાસ્તવિકતાને સમજી નિર્ણાયક પગલાં લેવા અપીલ કરી :રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ
રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ કહ્યું કે લોકોને આબોહવા પરિવર્તન અને પર્યાવરણીય પ્રદૂષણની વાસ્તવિકતાને સમજી નિર્ણાયક પગલાં લેવા અપીલ કરી છે. સુશ્રી મુર્મુએ ગઈકાલે રાજસ્થાનના માઉન્ટ આબુ ખાતે ‘સ્વચ્છ અને સ્વસ્થ સમાજ માટે આધ્યાત્મિકતા’ વિષય વસ્તુ પર વૈશ્વિક શિખર બેઠકને સંબોધણ કર્યું હતું. આ કાર્યક્રમમાં બોલ...