રાષ્ટ્રીય

ઓક્ટોબર 6, 2024 1:58 પી એમ(PM)

views 20

સૈન્ય અને SDRFની સરાહનીય કામગીરી, 6,015 મીટરની ઉંચાઈએ ફસાયેલ વિદેશી પર્વતારોહકનું રેસ્ક્યૂ

સૈન્ય અને SDRFએ દહેરાદૂનના ચૌખંભા શિખર પર ફસાયેલા વિદેશી પર્વતારોહકોને બચાવ્યા છે. ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના ચૌખંભા-તીન પર્વતની 6 હજાર 15 મીટરની ઊંચાઈએ ફસાયેલા વિદેશી પર્વતારોહકોને, આખરે રવિવારે રેસ્ક્યૂ ટીમે શોધી કાઢ્યા હતા અને સેનાએ તેમને હેલિકોપ્ટર દ્વારા સુરક્ષિત રીતે જોશીમઠ પહોંચાડ્યા હતા. બે ...

ઓક્ટોબર 6, 2024 10:24 એ એમ (AM)

views 61

શાંઘાઇ સહયોગ સંગઠનની બેઠકમાં પાકિસ્તાન સાથે કોઈ ચર્ચા કરાશે નહીં : એસ. જયશંકર

વિદેશ મંત્રી ડૉ. સુબ્રમણ્યમ જયશંકરે કહ્યું છે કે, અન્ય કોઈ પાડોશીની જેમ ભારત પણ પાકિસ્તાન સાથે સારા સંબંધો ઈચ્છે છે પરંતુ સરહદ પારના આતંકવાદને નજરઅંદાજ કરી શકાય નહીં. ઈસ્લામાબાદમાં 15 અને 16 ઓક્ટોબરે યોજાનારી શાંઘાઈ સહયોગ સંગઠન (એસસીઓ) ની આગામી પરિષદ દરમિયાન ભારત પાકિસ્તાન સાથે તેના સંબંધો અંગે ચર્ચ...

ઓક્ટોબર 5, 2024 8:13 પી એમ(PM)

views 21

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે મુંબઈ અને થાણે જેવા શહેરો વિકિસિત ભારત બનાવવા માટે ભવિષ્ય માટે તૈયાર હોવા જોઈએ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે મુંબઈ અને થાણે જેવા શહેરો વિકિસિત ભારત બનાવવા માટે ભવિષ્ય માટે તૈયાર હોવા જોઈએ. અટલ સેતુ, મુંબઈ મેટ્રો અને કોસ્ટલ રોડસહિત મુંબઈ મેટ્રોપોલિટન પ્રદેશમાં વિવિધ માળખાકીય વિકાસની વાત કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ્સ માત્રલોકોના જીવનને સરળ બનાવશે ...

ઓક્ટોબર 5, 2024 8:10 પી એમ(PM)

views 28

સંરક્ષણ સંશોધન વિકાસ સંગઠન એ રાજસ્થાનમાં પોખરણ ખાતે ચોથી જનરેશન વેરી શોર્ટ રેન્જ એર ડિફેન્સ સિસ્ટમ (VSHORADS) ના ત્રણ હવાઈ પરીક્ષણો સફળતાપૂર્વક પૂર્ણ કર્યા

સંરક્ષણ સંશોધન વિકાસ સંગઠન (DRDO)એ રાજસ્થાનમાં પોખરણ ખાતે ચોથી જનરેશન વેરી શોર્ટ રેન્જ એર ડિફેન્સ સિસ્ટમ (VSHORADS) ના ત્રણ હવાઈ પરીક્ષણો સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે. છેલ્લા બે દિવસમાં આયોજિત પરીક્ષણો, હાઇ-સ્પીડ લક્ષ્યો સામે હાથ ધરવામાં આવ્યા હતા, જેમાં મહત્તમ શ્રેણી અને મહત્તમ ઊંચાઈના અવરોધના અત્યંત...

ઓક્ટોબર 5, 2024 8:08 પી એમ(PM)

views 22

હરિયાણામાં 90 બેઠકો પર વિધાનસભા ચૂંટણી માટે સાંજે 5 વાગ્યા સુધી 61 ટકા મતદાન નોંધાયું હતું

હરિયાણામાં 90 બેઠકો પર વિધાનસભા ચૂંટણી માટે સાંજે 5 વાગ્યા સુધી 61 ટકા મતદાન નોંધાયું હતું. બે કરોડ ત્રણ લાખથી વધુ મતદારો 1,031 ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરશે. સમગ્ર રાજ્યમાં કુલ 20,632 મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પંકજ અગ્રવાલે જણાવ્યું હતું કે, મુક્ત, ન્યાયી અને સરળ...

ઓક્ટોબર 5, 2024 8:05 પી એમ(PM)

views 26

નવીન અને પુનઃપ્રાપ્ય ઉર્જા મંત્રી પ્રહલાદ જોશી આવતીકાલથી જર્મનીની ત્રણ દિવસની મુલાકાતે જશે

નવીન અને પુનઃપ્રાપ્ય ઉર્જા મંત્રી પ્રહલાદ જોશી આવતીકાલથી જર્મનીની ત્રણ દિવસની મુલાકાતે જશે. આ મુલાકાત દરમિયાન શ્રી જોશી બે દિવસીય હેમ્બર્ગસસ્ટેને બિલિટી કોન્ફરન્સમાં ભાગ લેશે. તેઓ ટકાઉ વિકાસ, ગ્રીન હાઇડ્રોજન, ઓછા ખર્ચે રોકાણ અને સમગ્ર પુનઃપ્રાપ્ય ઉર્જા વિસ્તારણમાં સહકારને પ્રોત્સાહન આપવા માટે જર્મની...

ઓક્ટોબર 5, 2024 8:04 પી એમ(PM)

views 26

નૌકાદળ દ્વારા બહુરાષ્ટ્રીય દરિયાઈ કવાયત મલબાર-2024 આ મહિનાની 8મી તારીખથી વિશાખાપટ્ટનમમાં શરૂ થશે

નૌકાદળ દ્વારા બહુરાષ્ટ્રીય દરિયાઈ કવાયત મલબાર-2024 આ મહિનાની 8મી તારીખથી વિશાખાપટ્ટનમમાં શરૂ થશે. ભારત દ્વારા આયોજિત આ દરિયાઈ કવાયતમાં ઓસ્ટ્રેલિયા, જાપાન અને અમેરિકાના નૌકાદળ ભાગ લેશે. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે મલબાર 2024 સહયોગ અને કાર્ય ક્ષમતાઓ સહિત વિવિધ પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે...

ઓક્ટોબર 5, 2024 8:03 પી એમ(PM)

views 19

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું છે કે ભારતનો ઇશાન પ્રદેશ એ દેશનું હૃદય અને આત્મા છે

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું છે કે ભારતનો ઇશાન પ્રદેશ એ દેશનું હૃદય અને આત્મા છે. નવી દિલ્હીમાં એક કાર્યક્રમને સંબોધતા શ્રી ધનખડે આજે કહ્યું કે ઉત્તર-પૂર્વ એ માત્ર ભૌગોલિક પ્રદેશ નથી પરંતુ સંસ્કૃતિ, પરંપરા અને કુદરતી સૌંદર્યનું જીવંત ચિત્ર છે જે ભારતના સારને પ્રતિબિંબિત કરે છે. ઉપરાષ્ટ્રપતિએ પ્રદ...

ઓક્ટોબર 5, 2024 8:01 પી એમ(PM)

views 22

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે કેન્દ્ર સરકાર વિચરતી જાતિઓ અને સમુદાયોના વિકાસ માટે પ્રતિબદ્ધ છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે કેન્દ્ર સરકાર વિચરતી જાતિઓ અને સમુદાયોના વિકાસ માટે પ્રતિબદ્ધ છે. આજે મહારાષ્ટ્રના વાશિમમાં શ્રી મોદીએ એમ પણ કહ્યું કે સરકારનો દરેક નિર્ણય નીતિ વિકસિત ભારતને સમર્પિત છે અને ખેડૂતો આ પરિપ્રેક્ષ્યમાં મુખ્ય આધાર સ્તંભ છે. લગભગ 23 હજાર 300 કરોડ રૂપિયાની કૃષિ અન...

ઓક્ટોબર 5, 2024 7:59 પી એમ(PM)

views 19

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ખાદીના નવા વિક્રમજનક વેચાણને પ્રોત્સાહક સિદ્ધિ ગણાવી છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ખાદીના નવા વિક્રમજનક વેચાણને પ્રોત્સાહક સિદ્ધિ ગણાવી છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, તેમણે દેશવાસીઓમાં સ્વદેશી તરફના પ્રેમની પ્રશંસા કરી હતી. ખાદી ઈન્ડિયાએ રેકોર્ડ વેચાણ હાંસલ કર્યું છે. ગાંધી જયંતિના અવસર પર નવી દિલ્હીના ખાદી ભવનમાં માત્ર એક જ દિવસમાં 2 કરોડ 1 લાખ 37 ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.