રાષ્ટ્રીય

ઓક્ટોબર 7, 2024 2:22 પી એમ(PM)

views 17

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની નાણાકીય નીતિ સમિતિની ત્રણ દિવસીય બેઠક આજથી શરૂ થશે

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની નાણાકીય નીતિ સમિતિની ત્રણ દિવસીય બેઠક આજથી શરૂ થશે. નિષ્ણાતોના મતે આરબીઆઈ ચાવીરૂપ વ્યાજ દરો યથાવત રાખે તેવી શક્યતા છે. ખાદ્ય ફુગાવો અને આર્થિક વૃદ્ધિના જોખમો આરબીઆઈ માટે મુખ્ય ચિંતાની બાબતો છે. સરકારે રિઝર્વ બેંકને કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ આધારિત છૂટક ફુગાવો 4 ટકાની અંદર જા...

ઓક્ટોબર 6, 2024 8:19 પી એમ(PM)

views 100

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મહાકુંભ 2025 માટેના નવા પ્રતિકનું અનાવરણ કર્યું

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજે પ્રયાગરાજમાં મહાકુંભ 2025 માટેના નવા પ્રતિકનું અનાવરણ કર્યું. આ પ્રતિક ધાર્મિક અને આર્થિક સમૃદ્ધિનું પ્રતીક છે, જેમાં સમુદ્ર મંથનમાંથી નીકળતા અમૃત કળશને દર્શાવવામાં આવ્યો છે. આ ડિઝાઇનમાં મંદિર, દ્રષ્ટા, કળશ, અક્ષય વટવૃક્ષ અને ભગવાન હનુમાનની છબી છે, જે સ...

ઓક્ટોબર 6, 2024 8:18 પી એમ(PM)

views 72

કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે માર્વેને પશ્ચિમ એક્સપ્રેસ હાઈવે સાથે જોડતા ફ્લાયઓવરનું ઉદ્ઘાટન કર્યું

કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે આજે મુંબઈના મલાડમાં માર્વેને પશ્ચિમ એક્સપ્રેસ હાઈવે સાથે જોડતા ફ્લાયઓવરનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે કહ્યું કે આ ફ્લાયઓવરના નિર્માણથી પરિવહન સરળ બનશે અને સમયની બચત થશે. તેમણે કહ્યું કે સરકાર લોકોની આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે ખંતપૂર્વક કામ કરી રહી છે. ...

ઓક્ટોબર 6, 2024 8:15 પી એમ(PM)

views 78

માલદીવના રાષ્ટ્રપ્રમુખ મોહમ્મદ મુઈઝુ 5 દિવસ ભારતની મુલાકાતે

માલદીવના રાષ્ટ્રપ્રમુખ મોહમ્મદ મુઈઝુ આજે ભારતની 5 દિવસની સત્તાવાર મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા છે. તેઓ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના આમંત્રણ પર ભારત આવ્યા છે. રાષ્ટ્રપ્રમુખ પદ સંભાળ્યા બાદ મોહમ્મદ મુઇઝ્ઝુની આ પ્રથમ ભારત મુલાકાત છે. આ મુલાકાત દરમિયાન તેઓ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, પ્રધાનમંત્રી નરેન્દ્ર...

ઓક્ટોબર 6, 2024 8:10 પી એમ(PM)

views 79

હરિયાણા, જમ્મુ-કાશ્મીરના તમામ મતગણતરી કેન્દ્રો પર કડક સુરક્ષા વ્યવસ્થા

મંગળવારે જમ્મુ-કાશ્મીર અને હરિયાણા વિધાનસભાની ચૂંટણીની મતગણતરી માટેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. મતગણતરી સુચારુ રીતે થાય તે માટે હરિયાણા અને જમ્મુ-કાશ્મીરના તમામ મતગણતરી કેન્દ્રો પર કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ગઈકાલે રાજ્યની તમામ 90 બેઠકો પર લગભગ 67 ટકા મતદાન ...

ઓક્ટોબર 6, 2024 8:07 પી એમ(PM)

views 74

QUAD હિન્દ-પ્રશાંત ક્ષેત્રના મુખ્ય તંત્રોમાંનું એક: વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકર

વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકરે કહ્યું છે કે, QUAD, સંસ્થાકીય સહકારના તમામ પરંપરાગત મોડલને નકારી કાઢે છે અને તેના કારણે તે ખૂબ જ નવીન છે. નવી દિલ્હીમાં ત્રીજી કૌટિલ્ય આર્થિક સંમેલનમાં એક વાર્તાલાપ દરમિયાન તેમણે કહ્યું કે, એ ફાયદાકારક છે કે ક્વાડ ફક્ત તેના સભ્યોની સ્વતંત્રતા અને સુરક્ષાના હેતુઓ માટે રચાય...

ઓક્ટોબર 6, 2024 7:59 પી એમ(PM)

views 82

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ચેમ્બુર દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ આજે મુંબઈના ચેમ્બુર વિસ્તારમાં થયેલ આગ દુર્ઘટનાના સ્થળની મુલાકાત લીધી. તેમણે અસરગ્રસ્ત પરિવારને 5 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. એકનાથ શિંદેએ કહ્યું કે, સરકાર આ ઘટનામાં ઘાયલ થયેલા બે લોકોને મફત સારવારની સુવિધા પણ આપશે. વહીવટીતંત્ર અકસ્માતના કારણોની તપાસ કરશે...

ઓક્ટોબર 6, 2024 2:30 પી એમ(PM)

views 53

ચેન્નાઈ: ભારતીય વાયુસેનાની 92મી વર્ષગાંઠની ભવ્ય પ્રદર્શન સાથે ઉજવણી

ભારતીય વાયુસેનાની 92મી વર્ષગાંઠની ઉજવણી ચેન્નાઈ ખાતે 72 ફાઈટર જેટ અને હેલિકોપ્ટરના ભવ્ય પ્રદર્શન સાથે શરૂ થઈ. 21 વર્ષ પછી આયોજિત આ શોએ લાખો દર્શકોને આકર્ષિત કર્યા. ભારતીય વાયુસેનાના લડવૈયા ચેતક, રાફેલ, ડાકોટા, હાર્વર્ડ, એમઆઈજી, જગુઆર પાંડિયન, સારંગ, સુર્યા કિરણ, નીલગીરી, કાર્તિકેય, ધનુષ, નામની રચનાઓ...

ઓક્ટોબર 6, 2024 2:18 પી એમ(PM)

views 78

પશ્ચિમ બંગાળ: મહિલા ડૉકટર પર દુષ્કર્મ મામલે ડૉક્ટર અનિશ્ચિત સમયની ભૂખ હડતાળ પર

પશ્ચિમ બંગાળમાં, આર જી કર મેડિકલ કોલેજમાં મહિલા તબીબ પર દુષ્કર્મ અને હત્યાના સંદર્ભમાં છ જુનિયર ડૉક્ટરોએ અનિશ્ચિત સમયની ભૂખ હડતાળ શરૂ કરી છે. આ ડોકટરોએ કહ્યું છે કે, તેઓ દર્દીઓની સારવાર ચાલુ રાખશે અને સાથે સાથે અનિશ્ચિત સમયની ભૂખ હડતાળ પર પણ જશે. તબીબોનો આક્ષેપ છે કે, રાજ્ય સરકાર તેમની દસ મુદ્દાની મ...

ઓક્ટોબર 6, 2024 2:04 પી એમ(PM)

views 44

મુંબઈ: ચેમ્બુરમાં ઘરમાં આગ લાગવાથી એક જ પરિવારના 7 લોકોના મોત

મુંબઈના ચેમ્બુરમાં એક ઘરમાં આગ લાગવાથી એક જ પરિવારના 7 લોકોના મોત થયા હતા. સિદ્ધાર્થ નગરમાં વહેલી સવારે ઘરમાં આગને કારણે 3 નાના બાળકો અને બે પુરૂષો અને બે મહિલાઓના મોત થાય છે. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ચાર ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આજે સવારે લગભગ 4...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.