રાષ્ટ્રીય

ઓક્ટોબર 8, 2024 9:03 એ એમ (AM)

views 34

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં વર્ષ 2022ના 70માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર એનાયત કરશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં વર્ષ 2022 માટેનાં 70મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર એનાયત કરશે. આ પ્રસંગે, સુપ્રસિદ્ધ અભિનેતા મિથુન ચક્રવર્તીને સિનેમા ક્ષેત્રે સર્વોચ્ચ એવા દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. રિષભ શેટ્ટીને કન્નડ ફિલ્મ કન્તારામાં ઉત્તમઅભિનય માટે શ્રેષ્ઠ અભિનેતાન...

ઓક્ટોબર 8, 2024 9:03 એ એમ (AM)

views 36

ભારતે માલદીવને 40 કરોડ ડૉલરની સહાય અને ત્રણ હજાર કરોડ રૂપિયાની દ્વિપક્ષીય ચલણ વિનિમયની સુવિધા પૂરી પાડી

ભારતે માલદીવને 40 કરોડ ડૉલરની સહાય અને ત્રણ હજાર કરોડ રૂપિયાની દ્વિપક્ષીય ચલણ વિનિમયની સુવિધા પૂરી પાડી છે. આ સહાય માલદીવ સામે વર્તમાન નાણાકીય પડકારોને પહોંચી વળવા સહાયક બનશે. આ નિર્ણય નવી દિલ્હીમાં ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને માલદીવના રાષ્ટ્રપ્રમુખ ડૉ. મોહમ્મદ મુઈઝ્ઝુ વચ્ચે પ્રતિનિધિમંડળ ...

ઓક્ટોબર 8, 2024 8:57 એ એમ (AM)

views 58

જમ્મુ કાશ્મીર અને હરિયાણા વિધાનસભા ચૂંટણીની મત ગણતરી સવારે આઠ વાગ્યાથી શરૂ થશે

જમ્મુ-કાશ્મીર અને હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે આજે સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે. બપોર સુધીમાં પરિણામ મળી જશે. પોસ્ટલ બેલેટની ગણતરી પહેલા કરવામાં આવશે. ચૂંટણી પંચે મતગણતરી સુચારુ રીતે થાય તેમાટે ઝીણવટભરી વ્યવસ્થા કરી છે. કમિશનની વેબસાઇટ www.eci.gov.in.પર વલણો અને પરિણામો આપવા માટે વ્યવસ્થા કરવામા...

ઓક્ટોબર 7, 2024 7:45 પી એમ(PM)

views 20

શરીર વિજ્ઞાન અને આરોગ્ય ક્ષેત્રમાં યોગદાન બદલ વિક્ટર એમ્બ્રોસ અને ગૈરીરુવકુનને વર્ષ 2024ના નૉબેલ પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા છે

શરીર વિજ્ઞાન અને આરોગ્ય ક્ષેત્રમાં યોગદાન બદલ વિક્ટર એમ્બ્રોસ અને ગૈરીરુવકુનને વર્ષ 2024ના નૉબેલ પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા છે. માઇક્રો-R.N.A.ની શોધ અને પોસ્ટ—ટ્રાન્સક્રિપ્શનલ જનીન નિયમનમાં મહત્વની ભૂમિકા બદલ તેમને નૉબેલ પુરસ્કારથી સન્માનિત કરાશે.માઇક્રો-R.N.A. એ જનીન પ્રવૃત્તિઓને કઈ રીતે નિયં...

ઓક્ટોબર 7, 2024 7:44 પી એમ(PM)

views 23

કેન્દ્રીય આરોગ્ય મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ આજે કહ્યું કે, ‘ભારતની આરોગ્ય પ્રણાલીએ સાર્વત્રિક આરોગ્યના વ્યાપેલા ક્ષેત્ર એટલે કે, U.H.C. હાંસલ કરવા માટે “સંપૂર્ણસહકાર” અને “સંપૂર્ણ સમાજ” ના દ્રષ્ટિકોણને અપનાવ્યું છે

કેન્દ્રીય આરોગ્ય મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ આજે કહ્યું કે, ‘ભારતની આરોગ્ય પ્રણાલીએ સાર્વત્રિક આરોગ્યના વ્યાપેલા ક્ષેત્ર એટલે કે, U.H.C. હાંસલ કરવા માટે “સંપૂર્ણસહકાર” અને “સંપૂર્ણ સમાજ” ના દ્રષ્ટિકોણને અપનાવ્યું છે. તે અંતર્ગત પ્રાથમિક આરોગ્ય સંભાળ અને આવશ્યક સેવાઓને મજબૂતકરવા પર ભાર આપવામાં આવે છે.’વ...

ઓક્ટોબર 7, 2024 7:43 પી એમ(PM)

views 25

હરિયાણા અને જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટેની આવતીકાલે યોજાનારી મતગણતરીની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે

હરિયાણા અને જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટેની આવતીકાલે યોજાનારી મતગણતરીની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. બંને રાજ્યમાં મતગણતરી માટે ત્રણ સ્તરની સલામતીવ્યવસ્થા કરવામાં આવી છે.  આવતીકાલે સવારે આઠ વાગ્યે મતગણતરી શરૂ થશે. જમ્મુ-કાશ્મીરના મુખ્ય ચૂંટણી અધિકારી પાંડુરંગ કે. પૉલે કહ્યું કે, ‘સલામત અને સરળ ...

ઓક્ટોબર 7, 2024 7:42 પી એમ(PM)

views 27

પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લામાં એક કોલસાની ખાણમાં થયેલા વિસ્ફોટમાં સાત લોકોના મોત નીપજ્યા છે

પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લામાં એક કોલસાની ખાણમાં થયેલા વિસ્ફોટમાં સાત લોકોના મોત નીપજ્યા છે. જ્યારે ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. હાલમાં સુઉડીજિલ્લા હૉસ્પિટલમાં ઈજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે. આ ઘટના સવારે ભદુલિયા કોલસા ખાણમાંવિસ્ફોટની તૈયારી દરમિયાન થયો હતો. પોલીસ આ મામલાની તપાસ કરી ર...

ઓક્ટોબર 7, 2024 7:41 પી એમ(PM)

views 24

લોકસભાના અધ્યક્ષ ઑમ બિરલાએ આજે સંવિધાન સદનના કેન્દ્રીય ખંડમાં લોકસભાના પૂર્વ અધ્યક્ષ બલીરામ ભગતની જયંતિ પર તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી

લોકસભાના અધ્યક્ષ ઑમ બિરલાએ આજે સંવિધાન સદનના કેન્દ્રીય ખંડમાં લોકસભાના પૂર્વ અધ્યક્ષ બલીરામ ભગતની જયંતિ પર તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સંસદ સભ્યો, પૂર્વ સભ્યો, લોકસભા સચિવાલય અનેરાજ્યસભા સચિવાલયના વરિષ્ઠ અધિકારીઓએ પણ શ્રી ભગતને શ્રદ્ધાંજલિ આપી હતી.સંસદીય અનુભવ અને સંસદીય પદ્ધતિઓ તેમજ પ્રક્રિયાઓ...

ઓક્ટોબર 7, 2024 7:40 પી એમ(PM)

views 25

કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે, ‘સરકાર દેશમાં ખેતી પ્રણાલીને વધુ સારી બનાવવા માટે કામ કરી રહી છે.’

કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે, ‘સરકાર દેશમાં ખેતી પ્રણાલીને વધુ સારી બનાવવા માટે કામ કરી રહી છે.’ નવી દિલ્હીમાં આજે ખેડૂતો અને ખેડૂત સંગઠનોની સાથે બેઠક યોજ્યા બાદ શ્રીચૌહાણે કહ્યું કે, ‘સરકારે ખેડૂતો માટેકૃષિ વિકાસ યોજના અને પાક વિમા યોજના જેવા અનેક નિર્ણય કર્યા છે. ભારતીય ખેડૂત સ...

ઓક્ટોબર 7, 2024 7:39 પી એમ(PM)

views 23

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આવતીકાલે નવી દિલ્હી ખાતે વર્ષ 2022 માટે 70મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં ઉપસ્થિત રહેશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આવતીકાલે નવી દિલ્હી ખાતે વર્ષ 2022 માટે 70મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં ઉપસ્થિત રહેશે. દરમિયાન રાષ્ટ્રપતિ અભિનેતા મિથુન ચક્રવર્તીને સિનેમાજગતના સર્વોચ્ચદાદાસાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત કરશે.સુશ્રી મુર્મૂ કન્નડ ફિલ્મ કાંતારામાં પોતાના અભિનય બદલ અભિનેતા રિષભ શેટ્ટી...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.