રાષ્ટ્રીય

ઓક્ટોબર 8, 2024 2:17 પી એમ(PM)

views 39

ICC મહિલા T-20 ક્રિકેટ વર્લ્ડકપમાં આજે સાંજે ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે મુકાબલો થશે

ICC મહિલા T-20 ક્રિકેટ વર્લ્ડ કપમાં આજે સાંજે ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ વચ્હે મુકાબલો થશે.આ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7:30 વાગ્યે શારજાહ ક્રિકેટ સ્ટેડિયમમાં શરૂ થશે.સ્પર્ધામાં બંને ટીમોએ પોતાની શરૂઆતની મેચો જીતી લીધી છે.દરમિયાન શારજાહમાં ગઈ કાલે ઈંગ્લેન્ડે દક્ષિણ આફ્રિકાને સાત વિકેટે હરાવ્યું હત...

ઓક્ટોબર 8, 2024 2:14 પી એમ(PM)

views 36

ક્રિકેટમાંથી રાજકારણી બનેલા મોહમ્મદ અઝહરુદ્દીન કથિત મની લોન્ડરિંગ કેસમાં ઇડી સમક્ષ હાજર રહ્યા

તેલંગાણા પ્રદેશ કોંગ્રેસ સમિતિ (TPCC) ના કાર્યકારી પ્રમુખ મોહમ્મદ અઝહરુદ્દીન હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશન (HCA) સાથે જોડાયેલા કથિત મની લોન્ડરિંગ કેસમાં આજે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સમક્ષ હાજર થયા હતા.ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટન પર HCA પ્રમુખ તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન ભંડોળનો દુરુપયોગ કરવા...

ઓક્ટોબર 8, 2024 2:11 પી એમ(PM)

views 44

વર્તમાન વૈશ્વિક સંઘર્ષને ધ્યાનમાં રાખીને ત્રાસવાદ સામે લડવા વૈશ્વિક પગલાં લેવાની ભારતની હાકલ

ભારતે વર્તમાન વૈશ્વિક સંઘર્ષને ધ્યાનમાં રાખીને ત્રાસવાદ સામે લડવા વૈશ્વિક પગલાંની હાકલ કરી છે. સંયુક્ત રાષ્ટ્ર ખાતે વૈશ્વિક નેતાઓનાં શિખર સંમેલનમાં એક સંધિમાં ભારતે ત્રાસવાદ સામે લડવાની પ્રતિબધ્ધતા વ્યક્ત કરી છે.યુએનમાં ભારતના કાયમી પ્રતિનિધિ પી. હરીશે આ સંધિમાં ત્રાસવાદને વખોડતો મજબૂત સંદેશો આપવા બ...

ઓક્ટોબર 8, 2024 2:06 પી એમ(PM)

views 66

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં વર્ષ 2022ના 70માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર એનાયત કરશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં વર્ષ 2022 માટેનાં 70મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર એનાયત કરશે.આ પ્રસંગે, સુપ્રસિદ્ધ અભિનેતા મિથુન ચક્રવર્તીને સિનેમા ક્ષેત્રે સર્વોચ્ચ એવા દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે.રિષભ શેટ્ટીને કન્નડ ફિલ્મ કન્તારામાં ઉત્તમઅભિનય માટે શ્રેષ્ઠ અભિનેતાનો ...

ઓક્ટોબર 8, 2024 2:04 પી એમ(PM)

views 87

હરિયાણામાં ભારતીય જનતા પાર્ટીની અને કાશ્મીરમાં જમ્મુ કાશ્મીર-નેશનલ કોન્ફરન્સની સંયુક્ત સરકાર રચાવાની શક્યતા

જમ્મુ કાશ્મીર અને હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી ચાલી રહી છે.અત્યાર સુધીનાં વલણો પ્રમાણે જમ્મુ કાશ્મીરમાં જમ્મુ કાશ્મીર નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસની સંયુક્ત તથા હરિયાણામાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે.જમ્મુ કાશ્મીરમાં ભૂતપુર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબદુલ્લા ...

ઓક્ટોબર 8, 2024 9:12 એ એમ (AM)

views 35

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે ગઈકાલે મુંબઈના કાંદિવલી વિસ્તારમાં ‘કૌશલ્ય વિકાસ કેન્દ્ર’નું ઉદ્ઘાટન કર્યું

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે ગઈકાલે મુંબઈના કાંદિવલી વિસ્તારમાં 'કૌશલ્ય વિકાસ કેન્દ્ર'નું ઉદ્ઘાટન કર્યું છે. આ કેન્દ્રની સ્થાપના ભારતીય ઉદ્યોગ સંઘ, બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાષ્ટ્રીય કૌશલ્ય વિકાસ નિગમ વચ્ચે અનન્ય સહયોગ દ્વારા કરવામાં આવી છે. આ પ્રસંગે બોલતા શ્રી ગોયલે ...

ઓક્ટોબર 8, 2024 9:11 એ એમ (AM)

views 24

મધ્યપ્રદેશના મૈહરમાં આજથી ઉસ્તાદ અલાઉદ્દીન ખાન સંગીત સમારોહ શરૂ

મધ્યપ્રદેશના મૈહરમાં આજથી ઉસ્તાદ અલાઉદ્દીન ખાન સંગીત સમારોહ શરૂ થઈ રહ્યો છે. આ સંગીત સમારોહનું આ સુવર્ણ જયંતિ વર્ષ છે. ત્રણ દિવસ સુધી ચાલનારા આ કાર્યક્રમમાં દેશની જાણીતી હસ્તીઓ પોતાની કલાનું પ્રદર્શન કરશે. અમારા સંવાદદાતા જણાવે છે કે આ ઉત્સવનું આયોજન મધ્યપ્રદેશ સાંસ્કૃતિક વિભાગ, ઉસ્તાદ અલાઉદ્દીન ખાન...

ઓક્ટોબર 8, 2024 9:09 એ એમ (AM)

views 100

ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ)ની નાણાકીય નીતિ સમિતિ (એમપીસી)ની ત્રણ દિવસીય સમીક્ષા બેઠક ગઇકાલે શરૂ થઈ

ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ)ની નાણાકીય નીતિ સમિતિ (એમપીસી)ની ત્રણ દિવસીય સમીક્ષા બેઠક ગઇકાલે શરૂ થઈ હતી. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસની અધ્યક્ષતામાં આયોજિત આ બેઠક આવતીકાલે સમાપ્ત થશે. આર્થિક નિષ્ણાતોના મતે રિઝર્વ બેન્ક આ વખતે પણ રેપોરેટમાં કોઈ ફેરફાર નહીં કરે. જોકે, ડિસેમ્બરમાં યોજાનારી એમપીસીની બેઠ...

ઓક્ટોબર 8, 2024 9:05 એ એમ (AM)

views 61

કેન્દ્રીય પ્રત્યક્ષ કરવેરા બોર્ડ એ આવકવેરા અધિનિયમ 1961ની સમીક્ષા કરવા માટે આંતરિક સમિતિની રચના કરી

કેન્દ્રીય પ્રત્યક્ષ કરવેરા બોર્ડ એ આવકવેરા અધિનિયમ 1961ની સમીક્ષા કરવા માટે આંતરિક સમિતિની રચના કરી છે. નાણા મંત્રાલયે કહ્યું કે આ સમિતિનો ઉદ્દેશ્ય કાયદાને સરળ, સ્પષ્ટ અને સંક્ષિપ્ત બનાવવાનો છે. આનાથી વિવાદો અને કાનૂની કેસોમાં ઘટાડો થશે અને કરદાતાઓને વધુ નિશ્ચિતતા મળશે. મંત્રાલયે ઈન્કમટેક્સ ઈ-ફાઈલિં...

ઓક્ટોબર 8, 2024 9:04 એ એમ (AM)

views 27

સરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આંતરરાષ્ટ્રીય સુરક્ષા પડકારો અને ભાવિ સંકટને ધ્યાનમાં રાખીને ખાસ કરીને ભારત માટે તકનીકી નવીનતાઓ માટે હાકલ કરી

સરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આંતરરાષ્ટ્રીય સુરક્ષા પડકારો અને ભાવિ સંકટને ધ્યાનમાં રાખીને ખાસ કરીને ભારત માટે તકનીકી નવીનતાઓ માટે હાકલ કરી છે. ગઇકાલે નવીદિલ્હીમાં DefConnectની ચોથી આવૃત્તિનું ઉદ્ઘાટન કરતાં શ્રી સિંહે જણાવ્યું હતું કે સરકાર એક મજબૂત અને આત્મનિર્ભર સંરક્ષણ ક્ષેત્રના લક્ષ્યને હાંસલ કરવા ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.