ઓક્ટોબર 4, 2024 7:51 પી એમ(PM)
35
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના આમંત્રણને પગલે માલદીવના રાષ્ટ્રપતિ ડોક્ટર મોહમ્મદ મુઈઝુ 6 થી 10 ઓક્ટોબર દરમિયાન ભારતની મુલાકાત લેશે
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના આમંત્રણને પગલે માલદીવના રાષ્ટ્રપતિ ડોક્ટર મોહમ્મદ મુઈઝુ 6 થી 10 ઓક્ટોબર દરમિયાન ભારતની મુલાકાત લેશે. મુલાકાત દરમિયાન ડૉક્ટર મુઇઝુ દ્વિપક્ષીય સંબંધોને વધારવા માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજશે. એક નિવેદનમાં, ...