રાષ્ટ્રીય

ડિસેમ્બર 17, 2024 7:39 પી એમ(PM)

views 25

શ્રીલંકાના પ્રમુખ અનુરા કુમારા દિસાનાયકે આજે બિહારમાં બોધગયામાં વૈશ્વિક વારસા મહાબોધિ મંદિરની મુલાકાત લીધી

શ્રીલંકાના પ્રમુખ અનુરા કુમારા દિસાનાયકે આજે બિહારમાં બોધગયામાં વૈશ્વિક વારસા મહાબોધિ મંદિરની મુલાકાત લીધી હતી. અહીં તેમણે મંદિરનાં ગર્ભગૃહમાં પુજા અર્ચના કરી હતી. તેમની સાથે 14 સભ્યોનું પ્રતિનિધિમંડળ હતું. શ્રી દિસાનાયકે બોધિ વૃક્ષ નીચે હાલમાં ચાલી રહેલા 1 દિવસના કાગ્યુ મોનલામમાં હાજરી આપી હતી. તેમ...

ડિસેમ્બર 17, 2024 7:27 પી એમ(PM)

views 49

આજે લોકસભામાં ‘એક રાષ્ટ્ર એક ચૂંટણી’ અંગેનાં બે ખરડાઓ લોકસભામાં રજૂ કરવામાં આવ્યા

આજે લોકસભામાં ‘એક રાષ્ટ્ર એક ચૂંટણી’ અંગેનાં બે ખરડાઓ લોકસભામાં રજૂ કરવામાં આવ્યા છે. કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુનરામ મેઘવાલે ગૃહમાં બંધારણીય સુધારા ખરડો, 2024અને  કેન્દ્રશાસિત પ્રદેશ કાયદા સુધારા ખરડો, 2024 રજૂ કરતાંની સાથે જ વિરોધ પક્ષોએ મત વિભાજનની માંગણી કરી હતી. 269 સભ્યોએ ખરડા રજૂ કરવાની તરફે...

ડિસેમ્બર 17, 2024 7:22 પી એમ(PM)

views 45

NTA વર્ષ 2025થી માત્ર ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં પ્રવેશ માટેની પરિક્ષા જ લેશે :કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું છે કે, રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થા-NTA વર્ષ 2025થી માત્ર ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં પ્રવેશ માટેની પરિક્ષા જ લેશે. એનટીએ ભર્તી પરિક્ષા નહીં લે.આજે નવી દિલ્હીમાં પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી પ્રધાને જણાવ્યં કે, સરકાર 10 નવા હોદ્દાઓ ઊભા કરીને રાષ્ટ્રીય પરી...

ડિસેમ્બર 17, 2024 6:42 પી એમ(PM)

views 21

ભારત મેડિકલ ટુરિઝમના સસ્તા કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે :રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું છે કે,ભારત મેડિકલ ટુરિઝમના સસ્તા કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે અને આ પ્રગતિમાં ડોકટરો મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. તેઓ આજે આંધ્રપ્રદેશમાં AIIMS મંગલાગિરીના દીક્ષાંત સમારોહને સંબોધિત કરી રહ્યાં હતાં. રાષ્ટ્રપતિ મુર્મુએ માનવતાની સેવા કરવાના માર્ગ તરીકે તબીબી વ્યવસાયની પ...

ડિસેમ્બર 17, 2024 5:25 પી એમ(PM)

views 24

સરકારે કોસ્ટલ પોલીસની તાલીમ, ક્ષમતા નિર્માણ અને આધુનિકીકરણ માટે ઘણા પગલાં લીધા છે :ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાય

ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે કહ્યું છે કે, સરકારે કોસ્ટલ પોલીસની તાલીમ, ક્ષમતા નિર્માણ અને આધુનિકીકરણ માટે ઘણા પગલાં લીધા છે. આજે લોકસભામાં જવાબ આપતા, શ્રી રાયે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે દરિયાઈ જોખમો સામે દરિયાકાંઠાના વિસ્તારોની સુરક્ષાને મજબૂત કરવા માટે કોસ્ટલ સિક્યુરિટી સ્કીમ લાગુ કરી છે...

ડિસેમ્બર 17, 2024 5:21 પી એમ(PM)

views 27

ભારત વિશ્વમાં સ્માર્ટફોનનો ત્રીજો સૌથી મોટો નિકાસકાર બન્યો

ભારત વિશ્વમાં સ્માર્ટફોનનો 3જો સૌથી મોટો નિકાસકાર બની ગયો છે, જે 2019માં 23મા ક્રમે હતો. દેશની સ્માર્ટફોનની નિકાસ નવેમ્બર 2024માં 20 હજાર કરોડ રૂપિયાના આંકને વટાવી ગઈ છે. એક સમાચાર લેખને ટાંકીને  ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ સિધ્ધિન...

ડિસેમ્બર 17, 2024 5:29 પી એમ(PM)

views 21

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનને 46,300 કરોડની વિવિધ વિકાસ પરિયોજનાઓની ભેટ આપી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે જયપુરમાં 46 હજાર 300 કરોડ રૂપિયાથી વધુની કિંમતના ઊર્જા, માર્ગ, રેલ્વે અને પાણી સંબંધિત 24 પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. શ્રી મોદીએ આજે રાજસ્થાનની ભજનલાલ શર્મા સરકારના એક વર્ષની સમાપ્તિ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તેમણે 11,000 કરોડ રૂપિયા...

ડિસેમ્બર 17, 2024 3:10 પી એમ(PM)

views 15

લોકસભામાં આજે એક રાષ્ટ્ર એક ચૂંટણીનું બીલ રજૂ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.

એક રાષ્ટ્ર એક ચુંટણી સંબંધિત બે બિલ આજે લોકસભામાં રજૂ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રી અર્જુન રામ મેઘવાલ ગૃહમાં બંધારણ (129મો સુધારો) બિલ અને કેન્દ્ર શાસિત કાયદા (સુધારા) બિલ રજૂ કરવાની દરખાસ્ત રજૂ કરી હતી. બંને બિલ ગૃહની કાર્યવાહીમાં સૂચિબદ્ધ છે. જોકે આ બિલ મામલે શાસક ...

ડિસેમ્બર 17, 2024 6:14 પી એમ(PM)

views 15

રાજ્યસભામાં આજે બંધારણનાં ગૌરવશાળી 75 વર્ષ પરની વિશેષ ચર્ચાનો પુનઃ પ્રારંભ થયો હતો

રાજ્યસભામાં આજે બંધારણનાં ગૌરવશાળી 75 વર્ષ પરની વિશેષ ચર્ચાનો પુનઃ પ્રારંભ થયો હતો. ચર્ચામાં ભાગ લેતા ગૃહના નેતા અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી જગતપ્રકાશ નડ્ડાએ જણાવ્યું કે,ભારત સૌથી મોટી લોકશાહી હોવાની સાથે સાથે લોકશાહીની જનની છે. તેમણે જણાવ્યું કે, ભારતીય નૈતિકતા મુજબ, લોકશાહીમાં સ્વતંત્રતા, સ્વીકાર્...

ડિસેમ્બર 17, 2024 3:06 પી એમ(PM)

views 27

ખેડૂતોની આવક વધારવા માટે સરકારે છ મુદ્દાની વ્યૂહરચના તૈયાર કરી

ખેડૂતોની આવક વધારવા માટે સરકારે છ મુદ્દાની વ્યૂહરચના તૈયાર કરી છે. આજે લોકસભામાં જવાબ આપતાં, કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું છે કે ખેડૂતોની આવક 2002-03માં પ્રતિ માસ 2 હજાર 115 રૂપિયાથી વધીને 2018-19માં દસ હજાર 218 રૂપિયા પ્રતિ માસ થઇ છે. મંત્રીએ ઉમેર્યું હતું કે સરકારની છ મુ...