અન્ય

જુલાઇ 28, 2025 7:48 પી એમ(PM)

views 69

સપ્તાહનાં પ્રથમ વેપાર સત્રમાં સ્થાનિકઇક્વિટી સૂચકાંકો અડધા ટકાથી વધુનાં ઘટાડા સાથે બંધ

સપ્તાહનાં પ્રથમ વેપાર સત્રમાં સ્થાનિક ઇક્વિટી સૂચકાંકોએ આજે મોટાભાગના ક્ષેત્રોમાં વેચવાલી વચ્ચે અડધા ટકાથી વધુની ખોટ નોંધાવી હતી. પ્રથમ ત્રિમાસિક ગાળાની કમાણી અને ભારત-અમેરિકા વેપાર મંત્રણામાં ચાલી રહેલી અનિશ્ચિતતાને કારણે બજારનું સેન્ટિમેન્ટ નબળું રહ્યું હતું. બોમ્બે સ્ટોક એક્સચેન્જ-BSEનો 30 શેરોનો...

જુલાઇ 28, 2025 7:14 પી એમ(PM)

views 37

ભારે વરસાદને કારણે રાજ્યમાં અત્યાર સુધી 691 લોકોને બચાવાયા, 4 હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા.

ભારે વરસાદને કારણે રાજ્યમાં અત્યાર સુધી 691 લોકોને બચાવી લેવાયા છે. જ્યારે 4 હજાર 403 લોકોને સલામત સ્થળે ખસેડાયાં છે. વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓમાં NDRFની 12 ટીમ જ્યારે SDRFની 20 તૈનાત કરવામાં આવી છે. સાર્વત્રિક વરસાદને પગલે 74 ગામમાં વીજ પુરવઠો ખોરવાયો હતો જે બાદમાં પૂર્વવત કરવામાં આવ્યો છે. ભારે વર...

જુલાઇ 28, 2025 4:05 પી એમ(PM)

views 33

રાજયમાં છેલ્લા 24 કલાક દરમિયાન સાર્વત્રિક મેઘમહેર

રાજયમાં છેલ્લા 24 કલાક દરમિયાન સાર્વત્રિક મેઘમહેર થઇ છે. રાજ્યના 198 તાલુકામાં વરસાદ પડ્યો છે. ખાસ કરીને મધ્ય ગુજરાતમાં શ્રીકાર વરસાદ નોંધાયો છે. જેમાં ખેડા જિલ્લાના નડિયાદમાં સૌથી વધુ સાડા 10 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત મહેમદાવાદમાં 9 ઈંચથી વધુ, માતરમાં 8 ઈંચથી વધુ, મહુધામાં 7 ઈંચથી વધુ, વસ...

જુલાઇ 28, 2025 9:33 એ એમ (AM)

views 30

બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા અને પાટણમાં આજે અતિભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે આવતીકાલ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા અને પાટણ જિલ્લામાં છૂટાછવાયા સ્થળ પર અતિભારે વરસાદની સંભાવના છે.જ્યારે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ખેડા, કચ્છ, સુરેન્દ્રનગર, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર અને આણંદ મધ્યમ વરસાદની આગાહી છે. આ સિવ...

જુલાઇ 28, 2025 9:23 એ એમ (AM)

views 37

ગુજરાતમાં ભારે વરસાદને કારણે ખેડા અને અમદાવાદ સહિતના જિલ્લાઓમાં સામાન્ય જનજીવન ખોરવાયું

ગુજરાતમાં ભારે વરસાદને કારણે ખેડા અને અમદાવાદ સહિતના જિલ્લાઓમાં સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે ગાંધીનગરમાં રાજ્ય કટોકટી નિયંત્રણ કેન્દ્ર ખાતે બેઠક યોજી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.દરમ્યાન હવામાન વિભાગે ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, હરિયાણા, ચંદીગઢ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ ...

જુલાઇ 27, 2025 7:10 પી એમ(PM)

views 34

બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં આવતીકાલે અતિભારે વરસાદની સંભાવના

હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ રાજ્યમાં વરસાદની આગાહી વ્યક્ત કરી છે. દરમિયાન આવતીકાલે બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ અતિભારે વરસાદની સંભાવના છે. ઉપરાંત મધ્ય અને દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં પણ આવતીકાલે ભારે વરસાદ થઈ શકે છે. બીજી તરફ, માછીમારોને આગામી 31 ...

જુલાઇ 27, 2025 4:36 પી એમ(PM)

views 33

રાજ્યના કેટલાક જિલ્લામાં આજે ભારે વરસાદ વરસ્યો.

રાજ્યના કેટલાક જિલ્લામાં આજે ભારે વરસાદ વરસ્યો. દરમિયાન રાજ્યમાં વરસાદની પરિસ્થિતિની માહિતી મેળવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સવારે રાજ્ય આપત્તિ નિયંત્રણ રૂમ – SEOC કેન્દ્રની મુલાકાત લીધી. તેમણે જિલ્લાના કલેક્ટરો સાથે ટેલીફોનિક વાતચીત કરી તેમને વરસાદી સ્થિતિ પર સતત નજર રાખવા અને સમગ્ર વહીવટી તંત...

જુલાઇ 27, 2025 9:29 એ એમ (AM)

views 27

સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ આજે ભારેથી અતિભારે વરસાદની સંભાવના

સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ આજે ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. જ્યારે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં અતિભારે વરસાદની શક્યતા છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 29 જુલાઈ સુધી રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે. દરમિયાન માછીમારોને 30 જુલાઈ ...

જુલાઇ 26, 2025 7:04 પી એમ(PM)

views 32

સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરમાં આવતીકાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે આગામી 29 જુલાઈ સુધી રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. દરમિયાન આવતીકાલે સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. જ્યારે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં અતિભારે વરસાદની શક્યતા હોવાનું હવામાન વિભાગના વૈ...

જુલાઇ 26, 2025 3:50 પી એમ(PM)

views 53

હવામાન વિભાગે આગામી 29 જુલાઈ સુધી રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી કરી

હવામાન વિભાગે આગામી 29 જુલાઈ સુધી રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી કરી છે. ત્યારે આજે દક્ષિણ અને મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં છૂટાછવાયા સ્થળ પર ભારે વરસાદની સંભાવના છે. દરમિયાન રાજ્યમાં આજે બપોરે 12 વાગ્યા સુધીમાં 33 તાલુકામાં સામાન્ય વરસાદ થયો છે. તેમાંથી સૌથી વધુ સવા બે ઈંચ જ...