અન્ય

જુલાઇ 26, 2025 3:50 પી એમ(PM)

views 53

હવામાન વિભાગે આગામી 29 જુલાઈ સુધી રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી કરી

હવામાન વિભાગે આગામી 29 જુલાઈ સુધી રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી કરી છે. ત્યારે આજે દક્ષિણ અને મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં છૂટાછવાયા સ્થળ પર ભારે વરસાદની સંભાવના છે. દરમિયાન રાજ્યમાં આજે બપોરે 12 વાગ્યા સુધીમાં 33 તાલુકામાં સામાન્ય વરસાદ થયો છે. તેમાંથી સૌથી વધુ સવા બે ઈંચ જ...

જુલાઇ 26, 2025 11:03 એ એમ (AM)

views 39

દક્ષિણ ગુજરાતમાં ધોધમાર સહિત 59 તાલુકાઓમાં વરસાદ – આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

રાજ્યમાં ગઇકાલે રાત્રે આઠ વાગ્યા સુધીમાં 59 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો હોવાના અહેવાલ સાંપડી રહ્યાં છે. વલસાડના કપરાડામાં છ ઇંચ જ્યારે વાપીમાં પાંચ ઇઁચ કરતાં વધુ વરસાદ ખાબક્યો હતો..તેમ અમારા વલસાડના પ્રતિનિધિ નવિન પટેલે જણાવ્યું હતું. ભારે વરસા...

જુલાઇ 25, 2025 3:29 પી એમ(PM)

views 38

રાજ્યમાં અત્યાર સુધી મોસમનો કુલ સરેરાશ 55 ટકાથી વધુ વરસાદ નોંધાયો.

રાજ્યમાં અત્યાર સુધી મોસમનો કુલ સરેરાશ 55 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. કચ્છ વિસ્તારમાં સૌથી વધુ 64 ટકા વરસાદ વરસ્યો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની યાદીમાં જણાવ્યાઅનુસાર રાજ્યમાં 28 જળાશય સંપૂર્ણ ભરાયા છે. આ ઉપરાંત 48 જળાશયને હાઈ એલર્ટ, 19 ને એલર્ટ તથા 23 જળાશયને વોર્નીંગ આપવામાં આવી છે. રાજ્યની જ...

જુલાઇ 25, 2025 9:04 એ એમ (AM)

views 30

ગત મોડીરાત સુધીમાં રાજ્યના 78 તાલુકાઓમાં વરસાદ. આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

વરસાદની ત્રણ સિસ્ટમ સક્રિય થવાથી 29 જુલાઈ દરમિયાન ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે નર્મદા, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગરહવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું હોવાનું હવામાન વિભાગના વડા એ કે દાસે જણ...

જુલાઇ 24, 2025 7:44 પી એમ(PM)

views 44

હવામાન વિભાગે કર્ણાટક દરિયાકાંઠા અને ઓડિશામાં મુશળધાર વરસાદની આગાહી કરી.

હવામાન વિભાગે આજે કર્ણાટક દરિયાકાંઠાના અને ઓડિશામાં મુશળધાર વરસાદની આગાહી કરી છે. આજે દક્ષિણ દ્વીપકલ્પીય ભારતમાં મધ્ય મહારાષ્ટ્ર, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળના ગંગા પ્રદેશ અને મધ્ય પ્રદેશ સહિત ભારે વરસાદની આગાહી છે. બિહાર, પૂર્વી ઉત્તર પ્રદેશ, ઝારખંડ અને ઉત્તરાખંડ સહિત ઉત્તરપૂર્વ ભારતમાં પણ આવતીકાલ સુધી ...

જુલાઇ 23, 2025 6:40 પી એમ(PM)

views 29

દક્ષિણ ગુજરાતમાં આવતીકાલે ભારે વરસાદની આગાહી.

હવામાન વિભાગે રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદી માહોલ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. ત્યારે આવતીકાલે છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, દમણ, દાદરા અને નગરહવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ થઈ શકે છે. બીજી તરફ માછીમારોને આગામી 27 જુલાઈ સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ હોવાનું હવામાન ખાતાના નિયામક ડૉક...

જુલાઇ 23, 2025 1:25 પી એમ(PM)

views 67

એશિયન ડેવલપમેન્ટ બેંકનો 6.7 ટકાના દરે ભારતના વિકાસનો અંદાજ.

ભારતીય અર્થતંત્રનો ચાલુ વર્ષે GDPમાં 6.5 ટકા અને આગામી વર્ષે 6.7 ટકાના દરે વિકાસનો અંદાજ આંકવામાં આવ્યો છે. એશિયન ડેવલપમેન્ટ બેંકના એક અહેવાલમાં જણાવાયું છે કે મજબૂત સ્થાનિક માંગ, સામાન્ય ચોમાસુ અને નાણાકીય પ્રવાહના કારણે વૃદ્ધિના અંદાજને ટેકો મળ્યો છે. અહેવાલમાં ફુગાવામાં ચાલુ વર્ષે 3.8 ટકા અને આગા...

જુલાઇ 23, 2025 2:59 પી એમ(PM)

views 54

રાજ્યમાં અત્યાર સુધીમાં મોસમનો કુલ સરેરાશ 57 ટકા જેટલો વરસાદ નોંધાયો.

રાજ્યમાં અત્યાર સુધીમાં મોસમનો કુલ સરેરાશ 57 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. સૌથી વધુ 64 ટકા વરસાદ કચ્છ વિસ્તાર અને સૌથી ઓછો 51 ટકા જેટલો પૂર્વ-મધ્ય ગુજરાતમાં નોંધાયો છે. દરમિયાન રાજ્યમાં વરસાદનું જોર ધીમે-ધીમે વધી રહ્યું છે. ત્યારે આજે બપોરે 12 વાગ્યા સુધીમાં 47 તાલુકામાં વરસાદ થયાનાં અહેવાલ છે. પંચમહા...

જુલાઇ 23, 2025 9:14 એ એમ (AM)

views 37

જમ્મુ અને કાશ્મીર હવામાન વિભાગે આજે જમ્મુ વિભાગના છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી જારી કરી

જમ્મુ અને કાશ્મીર હવામાન વિભાગે આજે જમ્મુ વિભાગના છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે ઘણી જગ્યાએ હળવો થી મધ્યમ વરસાદ, ગાજવીજ અને તેજ પવન સાથે તૂટક તૂટક વરસાદ પડશે, તેમજ જમ્મુ વિભાગના છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ પડશે.હવામાન વિભાગે કેટ...

જુલાઇ 22, 2025 7:01 પી એમ(PM)

views 39

આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી

આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગે આગામી ચાર દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. હવામાન વિભાગના નિયામક ડો.એ.કે.દાસે જણાવ્યું કે, આગામી પાંચ દિવસ સુધી ગાજવીજ સાથે 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.