અન્ય

ઓગસ્ટ 1, 2025 8:51 એ એમ (AM)

views 35

આજે વિશ્વ ફેફસા કેન્સર દિવસ – ફેફસાના કેન્સર અંગેનાં જાગૃતિ કાર્યક્રમો યોજાશે.

આજે વિશ્વ ફેફસા કેન્સર દિવસ છે. ફેફસાના કેન્સર અંગે જાગૃતિ ફેલાવવા અને લોકોને માહિતીગાર કરવાનાં હેતુથી દર વર્ષે પહેલી ઓગસ્ટે આ દિવસ મનાવાય છે. ફેફસાનું કેન્સર સમાન્ય રીતે ધૂમ્રપાન અને પ્રદુષણના કારણે થાય છે. પ્રારંભિક તબક્કામાં લક્ષણો સાથે દેખાતું નથી. પરંતુ તબક્કાવાર દેખાય છે તેમાં સતત ઉધરસ, ગળાફાં...

ઓગસ્ટ 1, 2025 8:45 એ એમ (AM)

views 32

રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું – આજે કેટલાક જિલ્લામાં મધ્યમ વરસાદની આગાહી.

હવામાન વિભાગે આગામી સાત ઑગસ્ટ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. ત્યારે આજે ઉત્તર, દક્ષિણ મધ્ય અને પશ્ચિમ ગુજરાત તથા સૌરાષ્ટ્ર-કચ્છમાં કેટલાક જિલ્લામાં મધ્યમ વરસાદની શક્યતા છે. દરમિયાન માછીમારોને ચોથી ઑગસ્ટ સુધી દરિયો ન ખેડવા પણ હવામાન વિભાગે સૂચના આપી છે. બીજી તરફ, રાજ્યમાં વરસાદનું જોર ઘટી રહ્યું...

જુલાઇ 31, 2025 7:46 પી એમ(PM)

views 31

રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યુઃ ઉપરવાસમાં ભારે વરસાદથી સિઝનમાં પહેલીવાર નર્મદા ડેમનાં દરવાજા ખોલવામાં આવ્યા

રાજ્યમાં છેલ્લાં ત્રણ દિવસથી વરસાદનું જોર ઘટ્યું છે. આજે રાજ્યનાં 33 તાલુકામાં સામાન્ય વરસાદ નોંધાયો છે. રાજયમાં અત્યાર સુધી મોસમનાં સરેરાશ વરસાદની સરખામણીમાં 63 ટકા વરસાદ પડ્યો છે. સૌથી વધુ 66 ટકા વરસાદ દક્ષિણ ગુજરાત ઝોનમાં નોંધાયો છે. રાજ્યનાં 31 ડેમ 100 ટકા ભરાયા છે, 51 ડેમ હાઇ એલર્ટ પર અને 23 ડે...

જુલાઇ 30, 2025 7:04 પી એમ(PM)

views 44

રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું-આજે માત્ર દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ

રાજ્યમાં આજે વરસાદનું જોર ઘટ્યું છે. આજે માત્ર દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ પડ્યો. દક્ષિણ ગુજરાતનાં 18 તાલુકામાં સામાન્ય વરસાદ નોંધાયો છે. જેમાં સુરતના ઉમરપાડામાં પોણા ઇંચ વરસાદ વરસ્યો છે. રાજ્યમાં અત્યાર સુધી મોસમનો 62 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ સરેરાશ 66 ટકા અને સૌર...

જુલાઇ 30, 2025 11:43 એ એમ (AM)

views 34

રાજ્યના 95 તાલુકામાં હળવો વરસાદ – આજે દક્ષિણ અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી.

હવામાન વિભાગે આગામી પાંચ ઑગસ્ટ સુધી રાજ્યમાં વરસાદની આગાહી છે. દરમિયાન આજે પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ તથા દાદરા અને નગરહવેલીમાં છૂટાછવાયા સ્થળ પર ભારે વરસાદની સંભાવના છે. સાથે જ માછીમારોને પહેલી ઑગસ્ટ સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ હોવાનું હવામાન ખાત...

જુલાઇ 30, 2025 10:16 એ એમ (AM)

views 40

બિહાર, પૂર્વ રાજસ્થાન, હિમાચલ પ્રદેશ અને પશ્ચિમ ઉત્તરપ્રદેશમાં આજે અતિભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે આજે બિહાર, પૂર્વ રાજસ્થાન, હિમાચલ પ્રદેશ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. છત્તીસગઢ, પૂર્વ મધ્ય પ્રદેશ, ઝારખંડ, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ અને ઉત્તરપૂર્વીય રાજ્યોના કેટલાક ભાગોમાં પણ દિવસભર મધ્યમથી ભારે વરસાદ પડ...

જુલાઇ 30, 2025 10:08 એ એમ (AM)

views 38

આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળે વર્ષ 2025-26 માટે ભારતના આર્થિક વિકાસ દરનો અંદાજ સુધારીને 6.4 ટકા કર્યો

આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળે વર્ષ 2025-26 માટે ભારતના આર્થિક વિકાસ દરનો અંદાજ સુધારીને 6.4 ટકા કર્યો છે. અગાઉ 2025 માં GDP વૃદ્ધિ દર 6.2 ટકા અને 2026 માં 6.3 ટકા રહેવાનો અંદાજ હતો. વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા તરીકે ભારતની સ્થિતિને વૈશ્વિક સ્તરે મજબુત થતાં, આ સુધારો કરાયો છે. વૈશ્વિક આર્થિ...

જુલાઇ 29, 2025 7:04 પી એમ(PM)

views 33

દક્ષિણ અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં આવતીકાલે ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે આગામી પાંચ ઑગસ્ટ સુધી રાજ્યમાં વરસાદની આગાહી છે. દરમિયાન આવતીકાલે પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ તથા દાદરા અને નગરહવેલીમાં છૂટાછવાયા સ્થળ પર ભારે વરસાદની સંભાવના છે. સાથે જ માછીમારોને પહેલી ઑગસ્ટ સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ હોવાનું હવામા...

જુલાઇ 29, 2025 3:42 પી એમ(PM)

views 30

રાજ્યના કેટલાક જિલ્લામાં આજે સામાન્ય વરસાદ થયાના અહેવાલ

રાજ્યના કેટલાક જિલ્લામાં આજે સામાન્ય વરસાદ થયાના અહેવાલ છે. અરવલ્લી જિલ્લાના વિવિધ વિસ્તારમાં આજે સવારે 10 વાગ્યા સુધી વાદળો છવાયેલા જોવા મળ્યા. ત્યારબાદ ધોધમાર વરસાદ વરસ્યો. દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ બંધમાં સતત પાણીની આવક થતાં લઈ બંધની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે પણ બંધના ઉપરવાસમાં...

જુલાઇ 29, 2025 3:40 પી એમ(PM)

views 40

હવામાન વિભાગે આજે દક્ષિણ અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં છૂટાછવાયા સ્થળો એ ભારે વરસાદની આગાહી કરી

હવામાન વિભાગે આજે દક્ષિણ અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં છૂટાછવાયા સ્થળો એ ભારે વરસાદની આગાહી કરી છે. દરમિયાન માછીમારોને પહેલી ઑગસ્ટ સુધી દરિયો ન ખેડવા પણ સૂચના અપાઈ છે. રાજ્યમાં આજે વરસાદનું જોર ઘટતા બપોરે 12 વાગ્યા સુધીમાં ઓગણ-સિત્તેર તાલુકામાં વરસાદ થયો છે. સૌથી વધુ એક ઈંચ સુધી વરસાદ છોટાઉદેપુ...