ઓગસ્ટ 14, 2025 6:47 પી એમ(PM)
62
દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી
દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી છે. જ્યારે આવતીકાલે દક્ષિણ ગુજરાત ઉપરાંત ઉતર, પૂર્વ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 17 ઓગસ્ટથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે. દરમિયાન 30થી 40 કિલોમીટર પવન ફૂંકવાની શક્યતા હોવાનું હવામાન વિભાગના નિયામક ડો. એ....