વ્યવસાય

એપ્રિલ 17, 2025 1:29 પી એમ(PM)

views 38

પ્રારંભિક ઘટાડા બાદ શેરબજારમાં તેજીનો માહોલ.

મિશ્ર વૈશ્વિક સંકેતોને કારણે સ્થાનિક બેન્ચમાર્ક સૂચકાંકો આજે ઊંચા સ્તરે વેપાર કરી રહ્યા છે. બજાર ઘટાડા સાથે ખુલ્યુ હતું. જોકે ત્યારબાદ વૈશ્વિક બજારમાં સકારાત્મક પ્રતિભાવને પગલે માર્કેટમાં સુધારો થયો હતો. વિદેશી અને સ્થાનિક રોકાણકારોએ લેવાલીમાં ઉત્સાહ દર્શાવતા સેન્સેક્સ દિવસ દરમિયાન એક હજાર પોઇન્ટ કર...

એપ્રિલ 15, 2025 1:51 પી એમ(PM)

views 48

ભારતીય શેરબજારમાં તેજીનો માહોલ..

અમેરિકા દ્વારા ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનો પર કામચલાઉ રીતે ટેરિફામાંથી રાહત આપવા અંગેના સકારાત્મક વૈશ્વિક સંકેતોને કારણે વૈશ્વિક બજારોમાં તેજીનો માહોલ સર્જાયો હતો. અમેરિકા દ્વારા વધુ ટેરિફ માફીની શક્યતા વચ્ચે આજે ભારતીય શેરબજાર ઉછાળા સાથે ખુલ્યા હતા. BSE સેન્સેક્સ અને નિફ્ટીમાં 2 ટકાનો ઉછળો જોવા મળ્યો હ...

એપ્રિલ 8, 2025 3:28 પી એમ(PM)

views 55

જમ્મુ અને કાશ્મીરમાં વધુ ત્રણ રાજકીય સંગઠનોએ અલગતાવાદી હુર્રિયત કોન્ફરન્સથી પોતાને અલગ કર્યા

જમ્મુ અને કાશ્મીરમાં વધુ ત્રણ રાજકીય સંગઠનોએ અલગતાવાદી હુર્રિયત કોન્ફરન્સથી પોતાને અલગ કરી દીધા છે. તેમાં જમ્મુ કાશ્મીર ઇસ્લામિક રાજકીય પક્ષ, જમ્મુ અને કાશ્મીર મુસ્લિમ ડેમોક્રેટિક લીગ અને કાશ્મીર ફ્રીડમ ફ્રન્ટનો સમાવેશ થાય છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ પગલાનું સ્વાગત કર્...

એપ્રિલ 8, 2025 3:13 પી એમ(PM)

views 44

ગઈકાલનાં ભારે કડાકા બાદ ભારતીય બજારોના સૂચકાંકો તેજીમાં

શેરબજારમાં ગઇકાલના ભારે કડાકા બાદ આજે સુધારો જોવા મળ્યો હતો.. આજે સવારે શેરબજાર ઉછાળા સાથે ખુલ્યુ હતું... વૈશ્વિક બજારોમાં સકારાત્મક પ્રતિસાદને કારણે સેન્સેક્સ એક હજાર એક સો પોઇન્ટ કરતાં વધુ ઉછળ્યો હતો.. જ્યારે નિફટીમાં પણ પાંચસો પોઇન્ટ સુધીનો ઉછાળો નોંધાયો હતો. ટાઇટન, લાર્સન એન્ડ ટુબ્રો સહિતના શેરો...

એપ્રિલ 2, 2025 7:14 પી એમ(PM)

views 78

આજે ભારતીય શેરબજાર 0.7 ટકાથી વધુ લાભ સાથે બંધ થયું

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફની જાહેરાત પહેલા આજે ભારતીય શેરબજાર 0.7 ટકાથી વધુ લાભ સાથે બંધ થયું હતું. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરોનો સૂચકાંક, સેન્સેક્સ 593 પોઇન્ટ વધીને 76 હજાર 617 પર અને નિફ્ટી 166 પોઈન્ટ વધીને 23 હજાર 332 પર બંધ થયો હતો.

માર્ચ 24, 2025 2:04 પી એમ(PM)

views 38

ભારતીય બજારોમાં તેજી – સેન્સેક્સ અને નિફ્ટીમાં વધારો

અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ અંગે નરમ વલણ અપનાવતા વૈશ્વિક બજારોને પગલે ભારતીય બજારોમાં પણ તેજીનો માહોલ છે. છેલ્લાં અહેવાલ પ્રમાણે સૂચકાંક સેન્સેક્સ એક હજારથી વધુ અને નિફ્ટી 300થી વધુ પોઇન્ટ વધ્યો છે. ચોથા ત્રિમાસિક ગાળાનાં નાણાકીય પરિણામો મજબૂત હોવાની ધારણાએ પણ બજારમાં તેજીનું સેન્ટિમ...

માર્ચ 19, 2025 7:28 પી એમ(PM)

views 53

રોકાણકારો હવે ડિજિલોકરમાં તેમનાં ડિમેટ ખાતામાંથી શેર્સ અને મ્યુચ્યુઅલ ફન્ડ્સ યુનિટનાં સ્ટેટમેન્ટનો સંગ્રહ કરી શકશે

રોકાણકારો હવે ડિજિલોકરમાં તેમનાં ડિમેટ ખાતામાંથી શેર્સ અને મ્યુચ્યુઅલ ફન્ડ્સ યુનિટનાં સ્ટેટમેન્ટનો સંગ્રહ કરી શકશે અને તેને ડાઉનલોડ પણ કરી શકશે. સિક્યોરિટીઝ એન્ડએક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા-સેબીએ આજે સરકારના ડિજિટલ ડોક્યુમેન્ટ વોલેટ ડિજિલોકર સાથે ભાગીદારી કરી છે. સેબીનાં પરિપત્રમાં જણાવ્યા પ્રમાણે રોક...

માર્ચ 19, 2025 6:15 પી એમ(PM)

views 45

ભારતીય શેરબજારોમાં સતત ત્રીજા સત્રમાં તેજી નોંધાઈ

ભારતીય શેરબજારોમાં સતત ત્રીજા સત્રમાં તેજી નોંધાઈ હતી. 30 શેરોનો સેન્સેક્સ 148 પોઇન્ટ વધીને 75 હજાર 568 અને નિફ્ટી-50 73પોઇન્ટ વધીને 22 હજાર 907 પોઇન્ટ પર બંધ રહ્યો હતો. નિફ્ટીના 50માંથી 33 શેરો વધારા સાથે બંધ રહ્યા હતા. ડોલર સામે રૂપિયો 12 પૈસા મજબૂત થઈને 86.44પર બંધ રહ્યો હતો.

જાન્યુઆરી 13, 2025 7:50 પી એમ(PM)

views 31

દેશમાં ખાદ્ય પદાર્થોના છૂટક ફુગાવાનો દર ડિસેમ્બરમાં ઘટીને 5.22 ટકાના નીચલા સ્તરે

દેશમાં ખાદ્ય પદાર્થોના ભાવમાં વધારાનો દર ધીમો પડવાને કારણે ડિસેમ્બરમાં છૂટકફુગાવો ઘટીને 5.22 ટકાના ચાર મહિનાના નીચલા સ્તરે પહોંચી ગયો. ગયા મહિને તે 5.48 ટકા હતો. આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય દ્વારાજાહેર કરાયેલા આંકડા અનુસાર, ગ્રામીણ વિસ્તારોમાં ફુગાવો 5.76 ટકા અને શહેરી વિસ્તારોમાં 4.58 ટકા ...

જાન્યુઆરી 13, 2025 7:40 પી એમ(PM)

views 53

સંયુક્ત આરબ અમીરાતમાં બહુપ્રતિક્ષિત સ્ટીલફેબ એક્સ્પો 2025નો આજે એક્સ્પો સેન્ટર શારજાહ ખાતે આરંભ થયો

સંયુક્ત આરબ અમીરાતમાં બહુપ્રતિક્ષિત સ્ટીલફેબ એક્સ્પો 2025નો આજે એક્સ્પો સેન્ટર શારજાહ ખાતે આરંભ થયો છે. ભારતીય ઉધ્યોગ સંઘભારતીય પેવેલિયનમાં 35 થી વધુ કંપનીઓ સાથે ભારત અત્યાર સુધીની સૌથી મોટી ભાગીદારી કરી રહ્યું છે.તેમની આ સિદ્ધિ વૈશ્વિક ધાતુશાસ્ત્ર અને બાંધકામ  ક્ષેત્રોના નિર્માણમાં ભારતની વધતી જતીપ...