જાન્યુઆરી 26, 2025 5:41 પી એમ(PM)
53
હમાસ-ઇઝરાયલ વચ્ચે કેદી-બંધક મુક્ત કરવાનો બીજો તબક્કો પૂર્ણ: ICRC
રેડ ક્રોસની આંતરરાષ્ટ્રીય સમિતિ, ICRCએ જાહેરાત કરી છે કે હમાસ અને ઇઝરાયલ વચ્ચે કેદી-બંધક મુક્ત કરવાનો બીજો તબક્કો પૂર્ણ થઈ ગયો છે. યુદ્ધવિરામ કરારની પ્રારંભિક શરતો હેઠળ આ વિનિમય અમલમાં મૂકવામાં આવ્યો હતો. બીજા તબક્કામાં, ICRC દ્વારા હાથ ધરવામાં આવેલા સંપૂર્ણ સંકલન અને સમીક્ષા પ્રક્રિયાઓ પછી, 200 પેલ...