આંતરરાષ્ટ્રીય

ફેબ્રુવારી 28, 2025 9:55 એ એમ (AM)

views 24

અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી કે, યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સકી વ્હાઇટ હાઉસની મુલાકાત લેશે અને યુક્રેનના દુર્લભ પૃથ્વી ખનિજો માટે અમેરિકાને અધિકારો આપતા મહત્વપૂર્ણ કરાર પર હસ્તાક્ષર કરશે.

અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી કે, યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સકી વ્હાઇટ હાઉસની મુલાકાત લેશે અને યુક્રેનના દુર્લભ પૃથ્વી ખનિજો માટે અમેરિકાને અધિકારો આપતા મહત્વપૂર્ણ કરાર પર હસ્તાક્ષર કરશે. વ્હાઇટ હાઉસ ખાતે તેમના મંત્રીમંડળની પહેલી બેઠક દરમિયાન, ટ્રમ્પે આમ જણાવ્યું હતું.

ફેબ્રુવારી 26, 2025 2:27 પી એમ(PM)

views 17

સુદાનમાં ઉત્તરી ઓમદુરમાનમાં વાડી સીદ ખાતે લશ્કરનાં વિમાનમથક પાસેનાં રહેણાંક વિસ્તારમાં સુદાનની સેનાનું એક વિમાન તૂટી પડતાં લશ્કરી કર્મચારીઓ અને નાગરિકો સહિત 20થી વધુ લોકોનાં મૃત્યુ થયા હતા

સુદાનમાં ઉત્તરી ઓમદુરમાનમાં વાડી સીદ ખાતે લશ્કરનાં વિમાનમથક પાસેનાં રહેણાંક વિસ્તારમાં સુદાનની સેનાનું એક વિમાન તૂટી પડતાં લશ્કરી કર્મચારીઓ અને નાગરિકો સહિત 20થી વધુ લોકોનાં મૃત્યુ થયા હતા. સૈન્યનાં સૂત્રોએ જણાવ્યું કે, ટેકનિકલ કારણોસર વિમાન તૂટી પડ્યું હોવાની શક્યતા છે. મૃતકોમાં ખાર્ટુમના સિનિયર કમ...

ફેબ્રુવારી 23, 2025 6:58 પી એમ(PM)

views 19

પાકિસ્તાને ચેતવણી આપી છે કે જે અફઘાન શરણાર્થીઓને અમેરિકા દ્વારા પુનર્વસનમાટે સ્વીકારવામાં નહીં આવે તેમને ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ તરીકે દેશનિકાલ કરાશે.

પાકિસ્તાને ચેતવણી આપી છે કે જે અફઘાન શરણાર્થીઓને અમેરિકા દ્વારા પુનર્વસનમાટે સ્વીકારવામાં નહીં આવે તેમને ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ તરીકે દેશનિકાલ કરાશે. ઉપ પ્રધાનમંત્રી અને વિદેશ પ્રધાન ઇશાક ડારે જણાવ્યું હતું કે, દેશ આ સંદર્ભમાં તેમનો દેશ અમેરિકા સાથે વાતચીત કરવા તૈયારછે. ગયા મહિને અમેરિકાના રાષ્ટ્રપ્...

ફેબ્રુવારી 21, 2025 2:54 પી એમ(PM)

views 26

ઇઝરાયલમાં ગઈકાલે બસોમાં શ્રેણીબદ્ધ વિસ્ફોટો થયા હોવાના અહેવાલ

ઇઝરાયલમાં ગઈકાલે બસોમાં શ્રેણીબદ્ધ વિસ્ફોટો થયા હોવાના અહેવાલ છે. તેલ અવીવ નજીક પાર્કિંગમાં લગભગ 3 બસમાં વિસ્ફોટ થયો હતો, જેથી દેશભરમાં પરિવહન સેવા અસ્થાયીરૂપે બંધ કરવામાં આવી હતી. પેલેસ્ટિનિયન આતંકવાદી જૂથ હમાસે ગાઝામાંથી 4 ઇઝરાયલી બંધકોના મૃતદેહોને મુક્ત કર્યાના થોડા સમય બાદ જ આ વિસ્ફોટ થયા હતા. ઇ...

ફેબ્રુવારી 20, 2025 8:06 પી એમ(PM)

views 37

ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મેચ રમાઈ રહી છે

ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મેચ રમાઈ રહી છે. બાંગ્લાદેશે પ્રથમ બેટિંગ કરતાં ભારતને 229 રનનું લક્ષ્યાંક આપ્યું છે. છેલ્લા અહેવાલ પ્રમાણે ભારતના 21 ઓવરમાં 1 વિકેટે 104 રન થયા છે.

ફેબ્રુવારી 20, 2025 10:23 એ એમ (AM)

views 32

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે SOUL લીડરશીપ કોન્ક્લેવના પ્રથમ સંસ્કરણનું ઉદ્ઘાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે SOUL લીડરશીપ કોન્ક્લેવના પ્રથમ સંસ્કરણનું ઉદ્ઘાટન કરશે. ભૂટાનના પ્રધાનમંત્રી દાશો ત્શેરિંગ ટોબગે મુખ્ય મહેમાન તરીકે મુખ્ય સંબોધન કરશે. બે દિવસીય SOUL લીડરશીપ કોન્ક્લેવ એક મુખ્ય પ્લેટફોર્મ તરીકે સેવા આપશે જ્યાં રાજકારણ, રમતગમત, કલા અને ...

ફેબ્રુવારી 20, 2025 9:39 એ એમ (AM)

views 22

વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકર આજથી દક્ષિણ આફ્રિકાના જોહનિસબર્ગની 2 દિવસની મુલાકાતે જશે

વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકર આજથી દક્ષિણ આફ્રિકાના જોહનિસબર્ગની 2 દિવસની મુલાકાતે જશે અને G20 વિદેશમંત્રીઓની બેઠક માં ભાગ લેશે. તેઓ દક્ષિણ આફ્રિકાના આંતરરાષ્ટ્રીય સંબંધો અને સહકારમંત્રી રોનાલ્ડ લામોલાના આમંત્રણ પર આ મુલાકાત લઈ રહ્યા છે. G20 પરિષદમાં વિદેશમંત્રીની ભાગીદારી G20 દેશો સાથે ભારતના જોડાણને ...

ફેબ્રુવારી 19, 2025 2:34 પી એમ(PM)

views 31

હમાસે ગાઝા યુદ્ધવિરામ કરારના બીજા તબક્કા દરમિયાન તમામ ઇઝરાયલી અને પેલેસ્ટિનિયન કેદીઓની એક જ વારમાં અદલાબદલીનો પ્રસ્તાવ મૂક્યો છે

હમાસે ગાઝા યુદ્ધવિરામ કરારના બીજા તબક્કા દરમિયાન તમામ ઇઝરાયલી અને પેલેસ્ટિનિયન કેદીઓની એક જ વારમાં અદલાબદલીનો પ્રસ્તાવ મૂક્યો છે. હમાસે જણાવ્યું કે તે પ્રથમ તબક્કામાં મુક્ત કરવામાં આવનારાં છ બંધકોને શનિવારે મુક્ત કરશે. જ્યારે અન્ય ચાર લોકોના મૃતદેહ આવતીકાલે પરત કરશે. દરમિયાન ઇઝરાયલના વિદેશ મંત્રી ગિ...

ફેબ્રુવારી 19, 2025 2:33 પી એમ(PM)

views 26

અમેરિકામાં ટ્રમ્પ વહીવટી તંત્રએ ફક્ત સંયુક્ત રાજ્ય અમેરિકામાં પ્રવેશતા બાળકો માટે ઇમિગ્રેશન અદાલતમાં કાનૂની સહાય પૂરી પાડવાનું બંધ કર્યું છે

અમેરિકામાં ટ્રમ્પ વહીવટી તંત્રએ ફક્ત સંયુક્ત રાજ્ય અમેરિકામાં પ્રવેશતા બાળકો માટે ઇમિગ્રેશન અદાલતમાં કાનૂની સહાય પૂરી પાડવાનું બંધ કર્યું છે. આ નિર્ણય દેશનિકાલનો સામનો કરી રહેલા લોકોને અસર કરશે, જેઓ વકીલનો ખર્ચ ઉઠાવી શકતા નથી. જોકે, અમેરિકાના ગૃહ વિભાગે આ આદેશ અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી.

ફેબ્રુવારી 19, 2025 10:04 એ એમ (AM)

views 37

બ્રિટનના પૂર્વ પ્રધાનમંત્રી ઋષિ સુનક, તેમના પરિવાર સાથે ગઈકાલે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા.

બ્રિટનના પૂર્વ પ્રધાનમંત્રી ઋષિ સુનક, તેમના પરિવાર સાથે ગઈકાલે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા. સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી મોદીએ શેર કર્યું કે તેમની સાથે ઘણા વિષયો પર અદ્ભુત વાતચીત થઈ. તેમણે એમ પણ કહ્યું કે શ્રી સુનક ભારતના મહાન મિત્ર છે અને ભારત-બ્રિટન સંબંધોને વધુ મજબૂત બનાવ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.