આંતરરાષ્ટ્રીય

જાન્યુઆરી 25, 2025 6:29 પી એમ(PM)

views 28

સ્વિત્ઝર્લેન્ડનાં દાવોસ ખાતે વિશ્વ આર્થિક મંચની બેઠકનું આજે સમાપન

વૈશ્વિક પડકારો અને અનિશ્ચિતતાને પગલે સહકારની હાકલ સાથે સ્વિત્ઝર્લેન્ડનાં દાવોસ ખાતે વિશ્વ આર્થિક મંચની બેઠકનું આજે સમાપન થયું છે. સમાપન સંબોધનમાં વિશ્વ આર્થિક મંચના પ્રમુખ બોર્ગેબ્રેન્ડેએ આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા, કાર્બન ઉત્સર્જન ઘટાડવા અને સંઘર્ષોનેસમાપ્ત કરવાનાં ઉપાયો શોધવા જેવી મહત્વપૂર્ણ પ...

જાન્યુઆરી 25, 2025 6:27 પી એમ(PM)

views 43

ઓસ્ટ્રેલિયામાં દાવાનળ ફાટી નીકળતા સંખ્યાબંધ મકાનો નાશ પામ્યા

ઓસ્ટ્રેલિયામાં દાવાનળ ફાટી નીકળતા સંખ્યાબંધ મકાનો નાશ પામ્યા છે અને હજારો લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે. પશ્ચિમ ઓસ્ટ્રેલિયામાં સત્તાવાળાઓએ બે દાવાનળ નજીકનાં શહેરોનાં નિવાસીઓને ચેતવણી આપતા જણાવ્યું છે કે, આગને કારણે સલામત માર્ગ પર અસર પડતાં તેઓ હવે ઘર છોડીને નહીં જઈ શકે.પર્થથી 190 કિલોમીટર દૂર આર...

જાન્યુઆરી 25, 2025 6:26 પી એમ(PM)

views 24

હમાસે યુદ્ધવિરામ કરારના ભાગ રૂપે ગાઝામાં બંધક 4 મહિલા ઇઝરાયલી સૈનિકોને મુક્ત કરી

હમાસે યુદ્ધવિરામ કરારના ભાગ રૂપે ગાઝામાં બંધક ચાર મહિલા ઇઝરાયલી સૈનિકોને મુક્ત કરી છે. આ સૈનિકોને ગાઝા શહેરનાપેલેસ્ટાઇન સ્ક્વેરમાં રેડ ક્રોસ અધિકારીઓને સોંપી દીધા છે. કરીના એરિવ, ડેનિએલા ગિલ્બોઆ, નામા લેવી અનેલીરી અલ્બાગે મુક્ત થયા બાદ પેલેસ્ટાઇન સ્કેવરમાં લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.ઇઝરાયેલ અને ગા...

જાન્યુઆરી 25, 2025 6:24 પી એમ(PM)

views 47

ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ મહિલા સિંગલ્સની ફાઇનલમાં અમેરિકાની મેડિસન કીઝે રોમાંચક મેચમાં વર્તમાન ચેમ્પિયન આર્યના સબ઼ાલેન્કાને 6-3, 2-6, 7-5થી પરાજય આપ્યો

ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ મહિલા સિંગલ્સની ફાઇનલમાં અમેરિકાની મેડિસન કીઝે રોમાંચક મેચમાં વર્તમાન ચેમ્પિયન આર્યના સબ઼ાલેન્કાને6-3, 2-6, 7-5થી પરાજય આપ્યો હતો. કીઝે સબાલેન્કાને સતત ત્રીજી વાર ઓસ્ટ્રેલિયનઓપનનો ખિતાબ જીતવાથી વંચિત રાખી હતી.પુરુષ સિંગલ્સની ફાઇનલમાં આવતી કાલે વર્તમાન ચેમ્પિયન અનેટોચના ક્રમાંકિ...

જાન્યુઆરી 25, 2025 2:57 પી એમ(PM)

views 44

અમેરીકાની સર્વોચ્ચ અદાલતે મુંબઈ આતંકી હુમલાના દોષિત તહવ્વુર રાણાના ભારત પ્રત્યાર્પણને મંજૂરી આપી

અમેરીકાની સર્વોચ્ચ અદાલતે મુંબઈ આતંકવાદી હુમલાના દોષિત તહવ્વુર રાણાની સમીક્ષા અરજી ફગાવી તેના ભારત પ્રત્યાર્પણને મંજૂરી આપી છે. ભારત, પાકિસ્તાની મૂળના કેનેડિયન ઉદ્યોપગતિ રાણાના પ્રત્યાર્પણની માગ કરી રહ્યું હતું. તેની પર વર્ષ 2008માં મુંબઈ 26-11 આતંકવાદી હુમલામાં મુખ્ય ભૂમિકા ભજવવાનો આરોપ છે. આ હુમલા...

જાન્યુઆરી 24, 2025 2:09 પી એમ(PM)

views 29

એતિહાદ રેલવે દ્વારા ગઈકાલે અબુ ધાબી અને દુબઈ માટે હાઇ-સ્પીડ ટ્રેન પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી

એતિહાદ રેલવે દ્વારા ગઈકાલે અબુ ધાબી અને દુબઈ માટે હાઇ-સ્પીડ ટ્રેન પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી. જેનાથી અબુ ધાબી અને દુબઈ વચ્ચેનું અંતર માત્ર 30 મિનિટમાં કાપી શકાશે. આ ટ્રેન 350 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે, જે મુસાફરીના સમયમાં ઘટાડો કરશે, તેમજ અબુ ધાબી અને દુબઈ વચ્ચે જોડાણ વધારશે. એતિહાદ રેલવ...

જાન્યુઆરી 24, 2025 2:08 પી એમ(PM)

views 28

અમેરિકાની ફેડરલ કોર્ટના ન્યાયાધીશે ગઈ કાલે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનાં એ વહીવટી આદેશ પર કામચલાઉ રોક લગાવી

અમેરિકાની ફેડરલ કોર્ટના ન્યાયાધીશે ગઈ કાલે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનાં એ વહીવટી આદેશ પર કામચલાઉ રોક લગાવી, જેમાં દેશમાં ગેરકાનૂની રીતે અથવા કામચલાઉ વિઝા પર રહેતા લોકોનાં બાળકોને અમેરિકન નાગરિકતાથી વંચિત કરવામાં આવ્યા છે. અમેરિકાના જિલ્લા ન્યાયાધીશ જ્હોન કોહેનરે આ આદેશને પડકારતી અરજીઓ પરની પ્રથમ સુન...

જાન્યુઆરી 24, 2025 2:07 પી એમ(PM)

views 34

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જ્હોન એફ કેનેડી, રોબર્ટ એફ કેનેડી અને માર્ટિન લ્યુથર કિંગ જુનિયરની હત્યાને લગતાં દસ્તાવેજો બિન-વર્ગીકૃત કરવાનાં વહીવટી આદેશ પર હસ્તાક્ષર કર્યા

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જ્હોન એફ કેનેડી, રોબર્ટ એફ કેનેડી અને માર્ટિન લ્યુથર કિંગ જુનિયરની હત્યાને લગતાં દસ્તાવેજો બિન-વર્ગીકૃત કરવાનાં વહીવટી આદેશ પર હસ્તાક્ષર કર્યા છે. ગઈ કાલે ઓવલ ઓફિસમાં પત્રકારો સાથેની વાતચીતમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે જણાવ્યું કે, ઘણાં લોકો આ પગલાંની દાયકાઓથી રાહ જોઈ રહ્...

જાન્યુઆરી 22, 2025 3:01 પી એમ(PM)

views 27

ઉત્તર-પશ્ચિમ તુર્કીયેના સ્કી રિસૉર્ટની એક હૉટેલમાં ગઈકાલે સર્જાયેલી આગ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 76 લોકોના મોત નીપજ્યા છે

ઉત્તર-પશ્ચિમ તુર્કીયેના સ્કી રિસૉર્ટની એક હૉટેલમાં ગઈકાલે સર્જાયેલી આગ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 76 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે 51 લોકો ઈજાગ્રસ્ત થયાના અહેવાલ છે. અધિકારીઓએ હૉટેલમાંથી અંદાજે 230 લોકોને સલામત રીતે બચાવ્યા છે. તુર્કીયેના ન્યાય મંત્રી યિલમાઝ તુનકે આગ ઘટનાની તપાસનું નેતૃત્વ કરવા માટે છ સ...

જાન્યુઆરી 22, 2025 11:01 એ એમ (AM)

views 27

વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ પેરિસમાં ફ્રાન્સના વિદેશ મંત્રી જીન-નોએલ બેરોટ સાથે મુલાકાત કરી.

વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ પેરિસમાં ફ્રાન્સના વિદેશ મંત્રી જીન-નોએલ બેરોટ સાથે મુલાકાત કરી. બેઠક દરમિયાન, બંને પક્ષોએ દ્વિપક્ષીય સહયોગના મુખ્ય ક્ષેત્રો અને ચાલુ વૈશ્વિક પડકારો પર ચર્ચા કરી. તેમણે આગામી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) એક્શન સમિટ અંગે પણ ચર્ચા કરી. વિદેશ સચિવ મિશ્રીએ ફ્રાન્સના યુરોપ અને વ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.