આંતરરાષ્ટ્રીય

ફેબ્રુવારી 16, 2025 8:08 પી એમ(PM)

views 26

માલીમાં એક સોનાની ખાણ ધસી પડતાં 42 લોકો માર્યા ગયા તેમજ અનેક લોકો ઘાયલ થયા છે

માલીમાં એક સોનાની ખાણ ધસી પડતાં 42 લોકો માર્યા ગયા તેમજ અનેક લોકો ઘાયલ થયા છે. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ અકસ્માત ડાબિયા કોમ્યુનના બિલાલી કોટોમાં થયો હતો. કેનીબા જિલ્લાના સરકારી પ્રતિનિધિ મોહમ્મદ ડિકોએ મૃત્યુઆંકની પુષ્ટિ કરી છે. અધિકારીઓ હજુ પણ તપાસ કરી રહ્યા છે કે ચીની નાગરિકો દ્વારા ચલાવ...

ફેબ્રુવારી 16, 2025 8:03 પી એમ(PM)

views 25

ફેસબૂક, ઇન્સ્ટાગ્રામ અને વ્હોટ્સએપની માલિકી ધરાવતી કંપની મેટાએ ભારત અને અમેરિકા વચ્ચે ડિઝિટલ સંપર્ક વધારવા સમુદ્રમાં 50 હજાર કિલોમીટર કેબલ પાથરવાની જાહેરાત કરી

ફેસબૂક, ઇન્સ્ટાગ્રામ અને વ્હોટ્સએપની માલિકી ધરાવતી કંપની મેટાએ ભારત અને અમેરિકા વચ્ચે ડિઝિટલ સંપર્ક વધારવા સમુદ્રમાં 50 હજાર કિલોમીટર કેબલ પાથરવાની જાહેરાત કરી છે. આ પરિયોજનાને વૉટરવાર્થ નામ અપાયું છે. મેટાના અનુસાર વિશ્વની આ સૌથી લાંબી પરિયોજનાનો લાભ બ્રાઝિલ, દક્ષિણ આફ્રિકા અને કેટલાક અન્ય મુખ્ય વિ...

ફેબ્રુવારી 15, 2025 3:16 પી એમ(PM)

views 36

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સે યુરોપ અને તેના નેતાઓ પર ભારે આકરા પ્રહારો કર્યા છે

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સે યુરોપ અને તેના નેતાઓ પર ભારે આકરા પ્રહારો કર્યા છે, અને તેમના પર વાણી સ્વાતંત્ર્યને દબાવવા, ગેરકાયદેસર સ્થળાંતરને રોકવામાં નિષ્ફળ જવા અને તેના કેટલાક મૂળભૂત મૂલ્યોથી પીછેહઠ કરવાનો આરોપ લગાવ્યો છે. ગઈકાલે મ્યુનિક સુરક્ષા પરિષદમાં બોલતા, શ્રી વાન્સે કહ્યું કે, યુરોપિ...

ફેબ્રુવારી 15, 2025 11:00 એ એમ (AM)

views 64

ફ્રાંસ અને અમેરિકાના પ્રવાસથી પ્રધાન મંત્રી મોદી પરત ફર્યા

ફ્રાન્સ અને અમેરિકાની મહત્વપૂર્ણ અને ફળદાયી મુલાકાત પૂર્ણ કર્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે ભારત પરત ફર્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આમંત્રણ પર અમેરિકાની મુલાકાતે ગયા હતા. ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળમાં પ્રધાનમંત્રીની અમેરિકાની આ પ્રથમ મુલાકાત હતી. આ ...

ફેબ્રુવારી 14, 2025 6:22 પી એમ(PM)

views 58

પાકિસ્તાનમાં બલુચિસ્તાનના હરનાઈમાં થયેલા બોમ્બ વિસ્ફોટમાં 11 કામદારોના મોત થયા અને સાત અન્ય ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા

પાકિસ્તાનમાં બલુચિસ્તાનના હરનાઈમાં થયેલા બોમ્બ વિસ્ફોટમાં 11 કામદારોના મોત થયા અને સાત અન્ય ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આ વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ વિસ્તારમાં અગાઉ પણ બોમ્બ વિસ્ફોટની ઘણી ઘટનાઓ બની છે. આ હુમલાની જવાબદારી કોઈ આતંકવાદ...

ફેબ્રુવારી 14, 2025 2:26 પી એમ(PM)

views 33

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપી કે, જો બ્રિક્સ દેશો આ જૂથ ડોલરના મુકાબલે હરીફ ચલણ બહાર પાડશે તો તે સમાપ્ત થઈ જશે

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બ્રિક્સની ટીકા કરતા ચેતવણી આપી કે, જો આ જૂથ ડોલરના મુકાબલે હરીફ ચલણ બહાર પાડશે તો તે સમાપ્ત થઈ જશે. તેમણે ધમકી આપી કે, જો કોઈ બ્રિક્સ દેશ આ યોજના સાથે આગળ વધશે તો તેના પર 100% ટેરિફ લાદવામાં આવશે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે પારસ્પરિક ટેરિફ પરની સમજૂતિ પર હસ્તાક્ષર કર્યા પછી આ ટિપ...

ફેબ્રુવારી 14, 2025 10:12 એ એમ (AM)

views 22

ભારત અને અમેરિકાએ વર્ષ 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપારને બમણો કરીને 500 અબજ ડોલર કરવાનો નિર્ણય લીધો છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, ભારત અને અમેરિકાએ વર્ષ 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપારને બમણો કરીને 500 અબજ ડોલર કરવાનો નિર્ણય લીધો છે. સંયુક્ત પત્રકાર પરિષદમાં શ્રી મોદીએ જણાવ્યું કે, ભારત અને અમેરિકા વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવાનું ચાલુ રાખશે. તેમણે જણાવ્યું કે, બંને દેશો વચ્ચેનો સહય...

ફેબ્રુવારી 13, 2025 6:54 પી એમ(PM)

views 32

ટેનિસમાં, ભારતના નિકી પૂનાચા અને ઝિમ્બાબ્વેના કર્ટની લોકે દિલ્હી ઓપનના મેન્સ ડબલ્સ સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો

ટેનિસમાં, ભારતના નિકી પૂનાચા અને ઝિમ્બાબ્વેના કર્ટની લોકે દિલ્હી ઓપનના મેન્સ ડબલ્સ સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો. ભારત-ઝિમ્બાબ્વેની જોડીએ ક્વાર્ટર ફાઇનલમાં જાપાનના કૈટો યુસુગી અને શિંતારો મોચિઝુકી પર રોમાંચક વિજય મેળવીને પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું, જેમાં તેમણે ક્વાર્ટર ફાઇનલમાં 6-3, 2-6, 10-5થી જીત મ...

ફેબ્રુવારી 12, 2025 9:34 એ એમ (AM)

views 39

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે માર્સે પહોંચ્યા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વહેલી સવારે દક્ષિણ ફ્રાન્સના માર્સે પહોંચ્યા. પ્રધાનમંત્રીની મુલાકાત અંગે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે પેરિસમાં શ્રેણીબદ્ધ ઉચ્ચ સ્તરીય કાર્યક્રમો બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે માર્સે પહોંચ્યા. માર્સેમાં ભારતીય સમુદાયે પ્રધાન...

ફેબ્રુવારી 12, 2025 9:04 એ એમ (AM)

views 66

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને પેરિસમાં 14મા ભારત-ફ્રાન્સ સીઈઓ મંચને સંબોધિત કર્યું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને ગઈકાલે પેરિસમાં 14મા ભારત-ફ્રાન્સ સીઈઓ મંચને સંબોધિત કર્યું. બંને નેતાઓએ વેપાર સંબંધોને મજબૂત કરવા અને નવીનતાને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. બંને દેશોના ઉદ્યોગના ટોચના પ્રતિનિધિઓએ સંરક્ષણ, એરોસ્પેસ, કૃત્રિમ બ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.